Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ચાર સ્થળે શ્રાવણીયા જુગારના દરોડા: ત્રણ વેપારી સહિત 26ની ધરપકડ

Sun, September 3 2023

ક્રાઇમ બ્રાંચ,તાલુકા, આજીડેમ અને યુનિવર્સિટી પોલીસના દરોડા

શહેરના અલગ-અલગ વિસ્તાોર શ્રવણીયા જુગારમાં પોલીસે રંગમાં ભંગ પાડી ચાર સ્થડળે પાડેલા દરોડામાં પાડી જુગાર રમતા ર૬ શખ્સોિને પકડી લીધા હતા ક્રાઇમ બ્રાંચતાલુકા પોલીસ, આજીડેમ અને યુનિવર્સિટી પોલીસે ફલેટ, મકાન અને જાહેરમાં જુગાર રમતા શખ્સો ઉપર દરોડા પાડયા હતા.


જીવરાજ પાર્કમાં આવેલ શાંતિનિવાસ એપાર્ટમેન્ટ 401માં રહેતા કમલકુમાર ઉર્ફે કમલેશ જેરાજ સાપોવડીયા તેના સાળા જૈમીન માધવજી ઘેટીયા સાથે મળી પોતાના ફલેટમાં જુગાર કલબ ચાલુ કરી હોય તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા કમલ ઉર્ફે કમલેશ જૈમીન માધવજી ઘેટીયા, કસ્ટ્રકશનના ધંધાથી દિનેશ છગન વનપરીયા, તુષાર વસંત દેવાણી,અલ્પેશ ધીરજ સારસીયા, ચિરાગ દિલીપ વ્યાસ, મનીષ સામજી માકડીયા અને મયુર વિનોદની ધરપકડ કરી રૂા. 1.પ7 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આજીડેમ પાસે ભારતનગરમાં મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક અરૂણ પરબતભાઇ કરંગીયા,સિધ્ધમરાજ ઉર્ફે તુષાર ભાનુભાઇ મેતા, ભાવેશ રામજીભાઇ વણોલ, અર્જુન પરબતભાઇ કરંગીયા, ધર્મેન્દ્રવ ગોવિંદભાઇ ગોહેલ, પાર્થ જીજ્ઞેશભાઇ સીદપરા અને ભરત ભીખાભાઇ કરંગીયાને પકડી લઇ રૂા. પ૬૧૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જેભ કરી હતી. આજીડેમ પોલીસે સરધાર ગામમાં લીલી સાજડીયાડી રોડ પર ઉકાભાઇ સુરાણીની વાડી પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પીન્ટુી ઉર્ફે પીનો સુરેશભાઇ સાંપજા, સુજીત દિનેશભાઇ ખાચર, રમેશ બેચરભાઇ રૈયાણી, ઘનશ્યા મ ઉર્ફે કાનો અરવીંદભાઇ સુરાણી, વિશ્વુદીપ ઉર્ફે ભુરો ઇન્દુાભા જાડેજા, વિજય વિનુભાઇ લખતરીયા અને મહેશ બાબુભાઇ થડેશ્વીરને પકડી લઇ રૂા. ૧ર૪૯૦ ની રોકડ કબ્જે કરી હતી.યુનિવર્સિટી પોલીસના દરોડામાં જામનગર રોડ પર એફ.સી.આઇ. ઘંટેશ્વંર ગોડાઉનની પાછળના ભાગે તીનપત્તીનો જુગાર રમતા મહેશદાન નટુભા બારડ, તેજસ બળવંતરાયભાઇ ઠાકર, હુશેન ઇકબાલભાઇ સૈયદ અને લાખા રેવાભાઇ બોળીયાની ધરપકડ કરી રૂા. ૧પપ૬૦ ની રોકડ કબજે કરી કાર્યવાહી કરી હતી.

Share Article

Other Articles

Previous

3300 લોકોની ક્રૂર હત્યા બદલ 98 વર્ષના નાઝી હત્યારા સામે કેસ ચાલશે

Next

ધોરાજીની સગીરા સાથે દુષ્કર્મગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સજા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
7 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

દિલ્‍હી-NCR 4.0ના ભુકંપથી ધણધણી ઉઠયું : સિક્કિમ, ઓડિશા, બિહાર, હરિયાણા, બાંગ્લાદેશ સુધી ધરા ધ્રુજી : લોકોમાં ફફડાટ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Bhooth Bangla Release Date : ભુલ ભૂલૈયાથી પણ વધુ ખતરનાક હશે ફિલ્મ ‘ભૂત બંગલા’, આ તારીખે થશે સિનેમાઘરોમાં રીલીઝ
Entertainment
6 મહિના પહેલા
કોણ છે આતિશી સિંઘ જે દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા ? ચાલો જાણીએ પ્રારંભિક જીવન અને રાજકીય સફર વિશે  
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરનાર અપરાધીઓને થોરાળા પોલીસે ઝડપી લીધા : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર