Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ડીઝલ કાર પર વધુ 10 ટકા જીએસટીની કોઈ યોજના નથી: ગડકરી

Tue, September 12 2023

આ પ્રકારના અહેવાલોને મંત્રીએ આપ્યો રદિયો

કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એવી ચોખવટ કરી છે કે ડીઝલ કાર પર વધારાની 10 ટકા જીએસટી લગાવવાની કોઈ દરખાસ્ત કે યોજના નથી.

મીડિયામાં એવા અહેવાલો પ્રસિધ્ધ થયા હતા કે ડીઝલ કાર પર વધારાની 10 ટકા જીએસટી લગાવવાની તૈયારી થઈ રહી છે. જો કે ગડકરીએ આ અહેવાલોને રદિયો આપીને કહ્યું હતું કે હાલ તુરત એવી કોઈ દરખાસ્ત નથી.

ડીઝલ વાહનો પર વધારાની ડ્યૂટિ લાગવાની છે તેવા અહેવાલોને એમણે પાયાવિહોણા ગણાવ્યા હતા. અત્યારે આવો કોઈ વિચાર સરકારનો છે જ નહીં તેવી સફાઇ એમણે કરી હતી.

Share Article

Other Articles

Previous

જમ્મુ -કાશ્મીર હાઇવે પર ટ્રક ખાઈમાં ખાબકતાં 4 ના મોત

Next

અમે આવી રહ્યા છીએ: મોદી, શાહને કેનેડાથી ખાલિસ્તાનીઓની ધમકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
વિધાનસભામાં ગુજરાત દુકાન-સંસ્થા (સુધારા) બિલ પસાર: દૈનિક કામના કલાકોની મર્યાદામાં 1 કલાક અને ઓવરટાઈમમાં 19 કલાકનો વધારો
3 મિનિટutes પહેલા
રાજકોટમાં નવું ફ્રિજ લેવા બાબતે યુવકનો આપઘાત: જૂનું ફ્રિઝ નવા ઘરમાં લાવતાં પત્ની સાથે માથાકૂટ થઈને ઝેરી દવા પી મોત મીઠું કર્યું
31 મિનિટutes પહેલા
એ અમારો પ્રાણ હતો…છતીસગઢમાં પુત્રના મૃત્યુના આઘાતમાં માતા પિતાનો સજોડે આપઘાત, સુસાઇડ નોટના એક એક શબ્દમાં આઘાત,અફસોસ, વ્યથા
50 મિનિટutes પહેલા
સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી:મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ, ભાઈજાન સહિત પરિવારના સભ્યો મળવા પહોંચ્યા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2901 Posts

Related Posts

ક્યાં માતાજીના માંડવામાં પ્રસાદી લીધા બાદ 400 લોકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર  
ગુજરાત
2 વર્ષ પહેલા
અંતે એકનાથ શિંદે મહારાષ્ટ્રનાં ડેપ્યુટી CM બનવા માટે માની ગયા !!  કાલે સાંજે શપથ ગ્રહણ કરશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેન્દ્ર સરકાર હવે કોના માટે લાવશે આવાસ યોજના ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં પૂ.મોરારીબાપુનું આગમન:અનુયાયીઓમાં ભારે ઉત્સાહ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર