Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ગાઝિયાબાદમાં વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ વીડિયો સાથે જીવન ટૂંકાવ્યું

Sat, June 20 2026

NEETની પરીક્ષાનો દબાણ ફરી એક જીવ લઈ ગયો. ગાઝિયાબાદમાં 22 વર્ષીય NEETના વિદ્યાર્થીએ સત નિષ્ફળતા અને માનસિક તણાવથી કંટાળીને રૂમમાં ફાંસો ખાઈ લીધો. મૃત્યુ પહેલાં તેણે ભાવનાત્મક વીડિયો રેકોર્ડ કરીને કહ્યું કે તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. આ ઘટના એવા સમયે બની જ્યારે NEET-UG 2026ની પુનઃપરીક્ષા 21 જૂને યોજાવાની છે અને 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવમાંથી પસાર થઈ રહ્યા છે.

રૂમમાં લટકતો મળ્યો મૃતદેહ, વીડિયોમાં કહી વેદના 

ગાઝિયાબાદના વિજય નગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 22 વર્ષીય યુવાન છેલ્લા ઘણા સમયથી NEETની તૈયારી કરી રહ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ તે વારંવાર પરીક્ષા આપી રહ્યો હતો, પણ સફળતા ન મળતા ખૂબ જ ડિપ્રેશનમાં હતો. ગુરુવારે રાત્રે તે અભ્યાસ માટે રૂમમાં ગયો અને બીજા દિવસે સવારે દરવાજો ન ખૂલતા પરિવારે અંદર પ્રવેશ કર્યો તો તે ફાંસીથી લટકતો મળી આવ્યો.

પોલીસને તપાસ દરમિયાન વિદ્યાર્થીનો મોબાઇલ મળ્યો જેમાં તેણે મૃત્યુ પહેલાં પોતાના માટે રેકોર્ડ કરેલો વીડિયો હતો. વીડિયોમાં તેણે કહ્યું કે વારંવાર પ્રયાસો છતાં NEET ક્લિયર ન થવાથી તે માનસિક રીતે તૂટી ગયો હતો. તેણે સ્પષ્ટ કર્યું કે તેના આ પગલા માટે પરિવાર, મિત્રો કે કોચિંગ કોઈ જવાબદાર નથી.

પોલીસ તપાસ, મૃતદેહ પોસ્ટમોર્ટમમાં 

વિજય નગર પોલીસ સ્ટેશનને જાણ થતા જ ACP ઉપાસના પાંડેની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને મોબાઇલ તથા અન્ય પુરાવા જપ્ત કર્યા. હાલ કેસની તપાસ ચાલી રહી છે અને આત્મહત્યાના ચોક્કસ કારણો શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

NEETના દબાણ વચ્ચે ગંભીર સવાલ 

આ આત્મહત્યા એવા સમયે સામે આવી છે જ્યારે NEET-UG 2026ની પુનઃપરીક્ષા 21 જૂન, રવિવારે દેશભરમાં યોજાવાની છે. આ પરીક્ષામાં ભારત અને વિદેશના 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી 5:15 સુધી પેન-પેપર મોડમાં લેવાશે.

વારંવાર પેપર લીક, રદ અને પુનઃપરીક્ષાના વિવાદો વચ્ચે વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ સત વધી રહ્યું છે. કોકરોચ જનતા પાર્ટી જેવા સંગઠનો પણ આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓની આત્મહત્યા પર સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે.

જો તમે પણ તણાવમાં છો તો મદ લો 

NEET જેવી એક પરીક્ષા જીવન નથી. નિષ્ફળતા કામચલાઉ છે, પણ જીવન કિંમતી છે. જો કોઈ વિદ્યાર્થી ડિપ્રેશન કે તણાવ અનુભવે તો પરિવાર, મિત્રો કે કાઉન્સેલર સાથે વાત કરે. હેલ્પલાઇન નંબર 14416 પર મદ ઉપલબ્ધ છે.

Tags:

AcademicPressureCrisisSupportEducationSystemEndTheStigmaGhaziabadLifeAfterNEETMentalHealthAwarenessMentalHealthMattersneetPressureToSucceedStudentSuicideStudentWellbeingSupportStudentsTalkAboutItYouthMentalHealth

Share Article

Other Articles

Previous

16 દવાઓ પર સરકારનો તાત્કાલિક પ્રતિબંધ

Next

હવે 8,000થી વધુ GSRTC બસોમાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અમલમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
પ્રેમ છે પણ કહેવું નથી, પાર્ટનર છે પણ બતાવવો નથી… બસ આ જ છે Gen-Z નો રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ “સોફ્ટ લોન્ચ”
12 કલાક પહેલા
‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન
15 કલાક પહેલા
ફોનના અપગ્રેડ કરતાં બદલાવ માટે આગળ આવો… iPhone 18 Proની ખરીદીની પડાપડી વચ્ચે સોનુ સુદની પોસ્ટ વાયરલ
18 કલાક પહેલા
વોટ ચોરી, સરકાર ચોરી, હવે પાર્ટી ચોરી..!! TMCના નામ અને ચૂંટણી નિશાનના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનો BJP અને ચૂંટણી પંચ પર પ્રહાર
19 કલાક પહેલા
Categories

નેશનલ

3621 Posts

Related Posts

Ganesh Chaturthi 2024 : આ 5  થીમ પર શણગારો ગણપતિ પંડાલ, ગણેશ ઉત્સવની રોનકમાં થશે વધારો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વંદે ભારત ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ હાર્ટનું સફળ ટ્રાન્સપોર્ટ: માનવતા અને સંકલનનું અદભુત ઉદાહરણ
ગુજરાત
2 મહિના પહેલા
રાજ્યસભામાં એન્ટિ પેપર લીક બિલ પર ચર્ચા થાય તે પહેલા વિપક્ષનું વૉકઆઉટ, સત્તાપક્ષનો વળતો પ્રહાર
નેશનલ
2 મહિના પહેલા
રેલવે ટીકીટ રિઝર્વેશનના નિયમોમાં ફેરફાર, હવે 60 દિવસ પહેલા રિઝર્વેશન થશે, 4 મહિનાનો નિયમ રદ : 1 નવેમ્બરથી અમલ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર