Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

સ્માર્ટ સિટી એવોર્ડ: ઈંદોર ફરી પ્રથમ, સુરત બીજા ક્રમે

Sat, August 26 2023

ઇંદૌરે ફરી એકવાર બાજી મારી લીધી છે અને સ્માર્ટ સિટીની સાત કેટેગરીમાં તેને પુરસ્કાર આપવામાં આવ્યા છે જ્યારે સ્માર્ટ સિટીની યાદીમાં બીજા ક્રમે ગુજરાતનું સુરત શહેર ચમક્યું છે અને ત્રીજા નંબરે ઉત્તરપ્રદેશનું આગ્રા શહેર રહ્યું છે.


આઘાતજનક હકીકત એ છે કે, વિકાસ તરફ હરણફાળ ભરી રહેલા રાજકોટ શહેરનો ટોપ લિસ્ટમાં ક્યાંય સમાવેશ નથી. સૌથી વધુ એવોર્ડ મેળવનારા રાજ્યોમાં મધ્યપ્રદેશ પ્રથમ સ્થાન પર રહ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પૂરી બેસ્ટ સ્ટેટ એવોર્ડ મળવા પર મધ્યપ્રદેશને શુભકામના પણ આપી હતી.


ભોપાલ શહેરને હેરિટેજ બિલ્ડિંગના જીર્ણોધ્ધાર માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેવી જ રીતે ગ્વાલિયર અને સાગર શહેરોને પણ એવોર્ડ મળ્યા છે. નદીઓને સાફ કરવા વાયુ પ્રદૂષણ ઘટાડવા અને કચરામાંથી સીએનજી ગેસ બનાવવા જેવા ઈંદોરમાં થયેલા કાર્યોને કારણે બધા પુરસ્કાર અપાય છે.

Share Article

Other Articles

Previous

હવે ડેસ્કટોપ પર પણ ચાલશે થ્રેડ્સ, આવી ગયું છે વેબ વર્ઝન

Next

50 લાખની નકલી નોટો સાથે નવી મુંબઈમાંથી ગુજરાતના 2 લોકોની ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

અમેરિકાથી બહાર કરાયેલા વિભિન્ન દેશના 98 લોકોએ સ્વદેશ જવાનો ઇનકાર કરતા પનામાએ શિબિરમાં મોકલી દીધા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભૂપેશ બઘેલ સામે ભાજપે મોરચો માંડ્યો
નેશનલ
2 વર્ષ પહેલા
17 વર્ષ બાદ રોહિતસેનાએ ભારતને અપાવ્યો વર્લ્ડકપ: ટી-20 વર્લ્ડ કપમાં આફ્રિકા સામે ભારતનો શાનદાર વિજય
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
હાઇકોર્ટના આદેશ બાદ રાજકોટમાં સરકારી કચેરીઓની બહાર પોલીસનું હેલ્મેટ ચેકિંગ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર