Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

50 લાખની નકલી નોટો સાથે નવી મુંબઈમાંથી ગુજરાતના 2 લોકોની ધરપકડ

Sat, August 26 2023

મહારાષ્ટ્રના નવી મુંબઈ પોલીસે બે લોકોની ધરપકડ કરી અને તેમની પાસેથી લગભગ 50 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરી છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે બંને આરોપીઓ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજના રહેવાસી છે. ગુરૂવારે રાત્રે ગુપ્ત માહિતીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી એક લાખ રૂપિયાથી વધુની રોકડ પણ મળી આવી હતી.

અધિકારીએ કહ્યું, “માહિતી મળ્યા પછી નવી મુંબઈના ખારઘર પોલીસ સ્ટેશનની એક ટીમે બંનેને પકડી પાડ્યા છે. તેમની તલાશી દરમિયાન તેમની પાસેથી રૂ.500ની કુલ 9,981 નકલી નોટો મળી આવી હતી. તે નોટો પર કોઈપણ સીરીયલ નંબર વગર ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ લખેલું હતું. તેને જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું, ‘જપ્ત કરાયેલી નોટો બિલકુલ અસલી જેવી જ દેખાતી હતી. આરોપીઓએ રૂ. 49,90,500ની આ નોટોને બજારમાં ચલાવવાની યોજના બનાવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઉસ્માન દુશપ સાહા (40) અને અબ્દુલ હસન તુર્ક (41) નામના બે આરોપીઓ પાસેથી 1,09,500 રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 420 (છેતરપિંડી), 489 (b) (અસલી, બનાવટી અથવા નકલી ચલણી નોટ અથવા બેંક-નોટ તરીકે ઉપયોગ કરીને) અને 34 (સામાન્ય હેતુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

સ્માર્ટ સિટી એવોર્ડ: ઈંદોર ફરી પ્રથમ, સુરત બીજા ક્રમે

Next

પાકિસ્તાની ડૉક્ટરને 18 વર્ષની કેદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
1 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
1 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
1 દિવસ પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ : ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ચકચાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સાંથણીમાં ફાળવેલી જમીન પડતર રાખતા ખાલસા કરવા હુકમ કરતા રાજકોટ કલેકટર : બોઘરાવદારમાં પ્રાંતના હુકમને કાયમ રખાયો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
યુપીની પેટા ચૂંટણીમાં કોંગી ઉમેદવારો સાયકલના પ્રતીક પર મેદાનમાં ઉતરશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચંદ્ર પ્રેમનો સૌંદર્યનો કવિઓનો ઉનવાદનો જ્યોતિષોનો અને પુરાણોનો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર