Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ઇસરોના ચંદ્રયાન-3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિક એન. વલારમથીનું નિધન

Mon, September 4 2023

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના વૈજ્ઞાનિક અને એજન્સીના રોકેટ કાઉન્ટડાઉન લોન્ચની પાછળનો એ પ્રતિષ્ઠિત અવાજ કે જેને તમે દરેક લોન્ચ વખતે સાંભળતા હતા એ કાયમ માટે થંભી ગયો છે. ઇસરોના વૈજ્ઞાનિક એન. વલારમથીનું 64 વર્ષની વયે ચેન્નઈમાં નિધન થયું છે. તેઓ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યાં છે અને તેમણે છેલ્લે ચંદ્રયાન-3 વખતે કાઉન્ટ ડાઉન કર્યું હતું.

તેમને બધા સોશિયલ મિડિયા X પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઇસરોના ભૂતપૂર્વ ડિરેક્ટર પી વી વેંકટક્રિષ્નાએ વલારમથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમણે કહ્યું કે ચંદ્રયાન-3 એ તેમનું છેલ્લું કાઉન્ટ ડાઉન એનાઉન્સમેન્ટ હતું. તેમણે ટ્વવિટર પર લખ્યું કે હવે ભવિષ્યમાં શ્રીહરિકોટાથી ઇસરોના મિશન રવાના થશે ત્યારે વલારમથી મેડમનો અવાજ સાંભળવા નહીં મળે. તેમનું નિધન અનપેક્ષિત હતું. સોશિયલ મિડિયા પર ઘણા લોકો ઈસરોના સ્વર્ગીય સાયન્ટિસ્ટ અને તેમના કાઉન્ટ ડાઉનના કારણે ઓળખ બની ગયેલા વલારમથીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે તેઓ તેમના કાઉન્ટડાઉનના કારણે હંમેશા યાદ રહેશે. તેમણે છેલ્લે આપણને ચંદ્ર પર શિવશક્તિ પોઈન્ટ આપ્યું હતું. બીજા એક યુઝરે લખ્યું કે અમે છેલ્લે વિક્રમ-એસના લોન્ચ વખતે સાથે કામ કર્યું હતું.અન્ય એક યુઝરે લખ્યું કે આદિત્ય એલ-1ના લોન્ચ વખતે તેઓ શ્રી હરિકોટાના સ્પેસ સેન્ટર પર ગેરહાજર હતા. પરંતુ તેમના મૃત્યુના દુખદ સમાચાર આવશે તેની કલ્પના ન હતી. ઓમ શાંતિ.

Share Article

Other Articles

Previous

પાક. ભારતથી 1 હજાર વર્ષ પાછળ

Next

મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરે લોન્ચ થશે 13 હજાર કરોડની વિશ્વકર્મા યોજના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
2 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
2 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

પાકિસ્તાનમાં પ્રચંડ ગરમી: સિંધ પ્રાંતમાં 50 ડિગ્રી તાપમાન
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
યુપીમાં કોણ પકડાયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હોસ્પીટલે પત્ની અને પુત્રએ તેડવા ગયેલ યુવાનનું અકસ્માતમાં મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ: પાંચના મોત, ૧૨ ઘાયલ
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર