Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

વહેલી ચુંટણીની મોદી સરકારની કોઈ યોજના નથી

Thu, August 31 2023

એક ટોચના ભાજપના નેતાએ ન્યૂઝ ચેનલને આપ્યો જવાબ

મોદી સરકાર સામે કરતાં ઘણી વહેલી લોકસભાની ચુંટણી કરાવી શકે છે તેવા નિવેદનો વિપક્ષી નેતાઓ દ્વારા અપાય છે ત્યારે હકીકત એ છે કે મોદી સરકારની વહેલી ચુંટણી કરાવવાની કોઈ યોજના નથી.

મોદી કેબિનેટના ટોચના મંત્રીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આવી ચોખવટ કરી હતી. એમણે કહ્યું હતું કે 2019 માં મોદીજીના નેતૃત્વમાં જનતાએ 303 બેઠકોનો જનાદેશ આપ્યો હતો.

જનતાએ પૂરા પાંચ વર્ષ માટે શાસનનો આદેશ આપ્યો હતો તો પછી વહેલી ચુંટણી સહાય માટે કરવી ? ભાજપ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે.

એ જ રીતે ભાજપના એક બીજા નેતાએ પણ વહેલી ચુંટણીની સંભાવના નકારી હતી. એમણે કહ્યું હતું કે મોદીની લોકપ્રિયતા ઘણી છે અને વધી રહી છે. લોકોનો સતત સાથ એમને મળી રહ્યો છે.

Share Article

Other Articles

Previous

18 થી 22 સપ્ટેમ્બર સંસદનું વિશેષ સત્ર યોજાશે

Next

એસટી માટે કંડકટરની ભારતીના ફોમમાં અનેક ઊમેદવારોએ ખોટા સર્ટિ રજૂ કર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
37 મિનિટutes પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
55 મિનિટutes પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
1 કલાક પહેલા
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

દિવાળીની ઉજવણી વચ્ચે આગ લાગવાના 146 બનાવો, ફાયરબ્રિગેડની ટીમો સતત દિવસ-રાત દોડતી રહી
રાજકોટ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ 26 ફેબ્રુઆરી : મહાશિવરાત્રીના ખાસ દિવસે આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ, નવી વસ્તુની ખરીદીનો યોગ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
RSSના કાર્યક્રમમાં હવે સરકારી કર્મચારીઓ હાજરી આપી શકશે : કેન્દ્ર સરકારે 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
વર્લ્ડકપ ફાઈનલ મેચ માટે દોડશે આ સ્પેશિયલ ટ્રેનો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર