Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
GLOBAL NEWSઇન્ટરનેશનલનેશનલ

ભારતને પાસપોર્ટ રેન્કીંગમાં નિરાશા; 100ની યાદીથી પણ બહાર

Mon, July 6 2026

ભારતનો ક્રમ થોડો નીચે ઉતરીને 125 મા સ્થાન પર આવ્યો

ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારતનો ક્રમ નીચે ગયો છે, જેના કારણે ભારતીય પાસપોર્ટ ધારકો હવે ફક્ત 26 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. અમેરિકા અને ફ્રાન્સ પણ ટોચના 10 માંથી બહાર થઇ ગયા છે. સ્વીડન નંબર 1 છે અને સ્વિટઝરલેન્ડ બીજા તથા ફિનલેન્ડ ત્રીજા ક્રમ  ઉપર છે.

પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારત 125 માં સ્થાને સરકી ગયું છે. ગયા વર્ષે થોડો સુધારો થયો હોવા છતાં તે ટોચના 100 ની બહાર રહ્યુ છે. 2021 અને 2023 વચ્ચે 127 માં સ્થાનથી વધીને 2025 માં 124 માં સ્થાન મેળવ્યા પછી દેશનો રેન્કિંગ ફરી એકવાર નીચે ગયો છે, અને તે હવે ફક્ત 26 સ્થળોએ વિઝા વગર મુસાફરીની મંજૂરી આપે છે.

ભારતીય પાસપોર્ટ રેકિંગ નામિબિયાથી નીચે અને ફિલિપાઇન્સ, મોરોક્કો અને ઉઝબેકિસ્તાન જેવા દેશોની પાછળ છે, જ્યારે તે અઝરબૈજાન અને કિર્ગિસ્તાનથી આગળ છે. ભારતીય પાસપોર્ટ ધારકો ભૂતાન, નેપાળ, જમૈકા, મકાઉ, પેલેસ્ટાઇન, ટ્યુનિશિયા, અંગોલા અને બાર્બાડોસ જેવા દેશોમાં વિઝા વગર અથવા વિઝા-ઓન-અરાઇવલ સાથે મુસાફરી કરી શકે છે.

જોકે તેમને હજુ પણ અમેરિકા, યુકે, જર્મની, ફ્રાન્સ, ચીન અને સંયુક્ત આરબ અમીરાત સહિત લગભગ 88 દેશોમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડે છે. આમ આ ક્ષેત્રમાં ભારતની હાલત ક્યારેક સુધરે  છે અને ક્યારેક નીચે ગબડે છે.

ભારતના પડોશી  દેશોનો ક્રમ શું છે ? પાક્-ચીનની હાલત ખરાબ

ભારતના પડોશી દેશોમાં ચીન 104મા ક્રમે છે, જે ભારત (125મા) કરતા આગળ છે. જોકે ભારત અન્ય ઘણા દક્ષિણ એશિયાઈ દેશો કરતાં વધુ સારી સ્થિતિમાં છે. બાંગ્લાદેશ 166મા ક્રમે છે, નેપાળ 164મા ક્રમે છે અને પાકિસ્તાન 188મા ક્રમે છે, જે આ ઇંડેક્સમાં સૌથી નીચા ક્રમોમા છે. પાકિસ્તાનની હાલત ખરાબ યથાવત છે. અમેરિકા માટે  પણ સૌથી મોટો ઝટકો છે કારણ કે તે ટોપ 10 ની બહાર થયું છે. ફ્રાન્સ પણ તેની પાછળ છે.

Tags:

GlobalCitizenshipGlobalPassportIndexIndia2023IndiaDisappointedIndianCitizensIndiaNewsIndiaPassportInternationalTravelPassportComparisonPassportPowerPassportRankingTravelIndiaTravelRestrictionsTravelUpdatesVisaFreeTravel

Share Article

Other Articles

Previous

મુંબઇમાં સ્થળ ત્યાં જળ; જનજીવન થંભી ગયું; વધુ 2 મોત

Next

માંગરોળ પાણીમાં ગરક: 5 ફૂટ સુધી ભરાયા ઘર, હોડી વડે થઈ રહી છે અવરજવર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ગુજરાતના 207 જળાશયો છલકાયા, સરદાર સરોવર 65% ભરાયું, 6 ડેમ હાઈ એલર્ટ પર
15 મિનિટutes પહેલા
દેશના પૂર્વ ગૃહ સચિવે ભેટ આપેલું 5 કરોડનું સોને મઢેલું રામચરિતમાનસ ભેદી રીતે ગાયબ
36 મિનિટutes પહેલા
ભય ભુંડો: ખેડૂત આંદોલન સમેટાઇ જાય તે માટે સરકારે ૨૪ કલાકમાં પરિપત્ર જાહેર કર્યો
38 મિનિટutes પહેલા
સોનામાં સતત ઘટતા ભાવ અને આયાત ડ્યુટીમાં વધારાના કારણે બજારમાં ઘરાકીને લાગ્યું ગ્રહણ
39 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3221 Posts

Related Posts

રાજકોટના ટ્રાફિકની ચિંતા કરનારા બુદ્ધિજીવીઓને  શત શત નમન!
રાજકોટ
2 સપ્તાહs પહેલા
દારૂનીતિ કાંડમાં કોને મળ્યું સમન્સ ? વાંચો
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની તાત્કાલિક અસરથી બદલી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Good News : હવે તમે WhatsAppથી તમે કરી શકશો મોબાઇલ રિચાર્જ !! અનેક બિલનું કરી શકાશે પેમેન્ટ, જાણો શું છે નવું અપડેટ
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર