Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

સુરતમાં આવકવેરાનું સર્ચ ઓપરેશન યથાવત : 200 કરોડના રોકડ વ્યવહારો મળ્યા

Fri, September 15 2023

જવેલર્સ અને બુલિયનના વેપારીને ત્યાં ચાલી રહેલી તપાસ
2 કરોડ રોકડા અને 25 લોકર સીઝ કરાયા

સુરત આયકર વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે. બે દિવસની તપાસમાં જ્વેલર્સ અને બુલિયનના વેપારીના 200 કરોડના રોકડ વ્યવહારો હાથ લાગ્યા છે. બેનામી વ્યવહારોનો આંકડો 500 કરોડને વટાવે તેવી પૂરી શક્યતા છે. આઈટી વિભાગની DDI વિંગ દ્વારા ત્રણ જ્વેલર્સ અને એક બુલિયન વેપારીના 35થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

તેઓના ધંધાકીય-રહેણાંક સ્થળો પરથી કુલ 2 કરોડની રોકડ, 25 લોકર્સ, એફડી વોલ્ટ સીઝ કર્યા છે. IT વિભાગે 25થી વધુ મોબાઇલ કબજામાં લીધા છે. મોબાઈલમાંથી લાખો રૂપિયાના અનેક ડેટા ડિલિટ કરી દેવાયા હતા. પરંતુ, ITની એકસપર્ટ ટીમે ડિલિટ થયેલા ડેટા પણ ફરી રિકવર કરી લીધા છે. IT વિભાગની તપાસ શરૂ થતાં જ મોબાઇલ ફેંકવાનો પણ પ્રયાસ થયો હતો. મોટાભાગના રોકડના સોદા મોબાઇલ પર જ આવતા હતા અને સોનાની કરોડોની ખરીદીના પણ વ્યવહાર મોબાઇલમાં જ થતાં હોવાનો પર્દાફાશ થયો છે.

25 લોકર સીઝ કરાયા
આઈટી સર્ચ ઓપરેશનમાં તમામ જ્વેલર્સ જુથના શો રુમ, કર્મચારી સ્ટાફ, એકાઉન્ટન્ટ,સેલ્સ અને પરચેઝ મેનેજર,ભાગીદારો,બુલિયન સપ્લાયર્સના ધંધાકીય રહેણાંક સ્થળોને સર્ચમાં આવરી લઈને તેમના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. સાતથી આઠ વર્ષના ટુંકાગાળામાં જ્વેલરી ઉત્પાદક પાર્થ ઓર્નામેન્ટના સંચાલક વિપુલ ભુવા અને તીર્થ ગોલ્ડના સંચાલક પ્રદિપ ભુવાની કંપનીનુ ટર્ન ઓવર ઉત્તરોત્તર વધ્યું હતુ.

પરંતુ ટર્ન ઓવર વધવા સાથે ટેક્ષ ઓછો ભરાતો હતો. બુલિયન પાસેથી ગોલ્ડ લઈ જ્વેલરીનું ઉત્પાદન કરવા કે ઓર્ડર મુજબ જ્વેલરી બનાવવાના ધંધાકીય વ્યવહારો ઈન્કમ ટેક્સ અધિકારીઓની આંખે ચડયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

Share Article

Other Articles

Previous

લીબિયામાં ભયંકર દરિયાઈ સુનામી : 20 હજાર લોકોના મોતની આશંકા

Next

બાલાજી મંદિર ખાતે ગણપતિ મહોત્સવને લઈને વિવાદ. જુઓ વિડિઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4 બાળકો બાદ ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસના સંબંધોમાં અચાનક તિરાડ: એક જ અઠવાડિયામાં પ્રેમથી બ્રેકઅપ સુધી પહોંચી વાત, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
12 કલાક પહેલા
એશિયન ગેમ્સ પુરુષ હોકી ફાઈનલમાં ભારતનો દબદબો: મલેશિયાને 5-1 થી કચડીને ટીમ ઈન્ડિયાએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
13 કલાક પહેલા
ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYC ના નામે સાઇબર ભેજાબાજો સક્રિય: અમદાવાદમાં 3 અલગ-અલગ ઘટનામાં ₹31.77 લાખની છેતરપિંડી
13 કલાક પહેલા
વિજય માલ્યા સામે બૅન્કોનું બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું: 8,752 કરોડનું દેવું હજુ ચૂકવવાનું બાકી, EDએ કહ્યું- ‘રિકવરીથી મની લોન્ડ્રિંગનો ગુનો રદ નહીં થાય’
13 કલાક પહેલા
Categories

નેશનલ

3697 Posts

Related Posts

Munna Bhaiya મિર્ઝાપુર સીઝન 4માં કરશે કમબેક ?? શું થઇ શકે છે આગામી સીઝનમાં …?
Entertainment
2 વર્ષ પહેલા
તેલંગણામાં નિર્માણાધીન સુરંગનો એક ભાગ એકાએક તૂટી પડતાં 6 થી 8 જેટલા શ્રમિકો દબાયા, બચાવ ઓપરેશન શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મુંબઈ થી ન્યૂયોર્ક જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બોંબની ધમકીને પગલે દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઘૂટંણની ઇજાને કારણે હર્ષિત રાણા ટુર્નામેન્ટમાંથી બહાર, આ સ્ટાર બોલરની એન્ટ્રી
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર