Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ચંપઇ સોરેન કેવો ખેલ પાડવાની વેતરણમાં ? વાંચો

Mon, August 19 2024
  • ચંપઈ સોરેન મોટો ખેલ પાડવાની વેતરણમાં
  • જેએમએમ અને કોંગ્રેસના પણ સભ્યો સાથે ભાજપમાં પ્રવેશ કરી શકે છે, નેતાએ ફેસલો કરી લીધાની રાજકીય ગલિયારામાં ચર્ચા

વોઇસ ઓફ ડે નવી દિલ્હી
ઝારખંડના પૂર્વ સીએમ ચંપઈ સોરેને વિધાનસભા ચૂંટણી પહેલા ઝારખંડના વર્તમાન સીએમ હેમંત સોરેનને મોટો પડકાર આપવાનું નક્કી કર્યું છે. વાસ્તવમાં, ઝારખંડના રાજકીય ગલિયારામાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ચંપાઈ સોરેને એક મોટો નિર્ણય લીધો હોવાનું સોમવારે બહાર આવ્યું હતું. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વરિષ્ઠ નેતા ચંપઈ સોરેન દિલ્હીમાં હાજર છે અને તેઓ આગામી થોડા દિવસોમાં ભાજપમાં જોડાશે. એમની સાથે કેટલાક ધારાસભ્યો પણ જોડાઈ શકે છે. જેમાં જેએમએમ અને કોંગ્રેસના પણ સભ્યો હોઇ શકે છે. આમ ચંપઈ મોટો ખેલ પાડવાની વેતરણમાં હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યો અને જેએમએમ અને કોંગ્રેસના નેતાઓ સાથે ભાજપમાં જોડાશે. હાલ ભાજપ સાથે વિવિધ મુદ્દે તેમની વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેએમએમ ધારાસભ્યો દશરથ ગગરાઈ, ચમાડા લિન્ડા, લોબિન હેમબ્રમ સતત સીએમ હેમંત સોરેનથી નારાજ હતા. આ નારાજગીના કારણે આ તમામ ધારાસભ્યોએ ચંપાઈ સોરેનની સાથે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

અન્ય ધારાસભ્યો સાથે પણ વાતચીત

આ સિવાય કેટલાક અન્ય ધારાસભ્યો સાથે પણ વાતચીત ચાલી રહી છે. ચંપાઈ સોરેનના મતે આ ધારાસભ્યો લગભગ અડધો ડઝન જેટલા છે. ચંપાઈ સોરેનના મતે જેએમએમ અને કોંગ્રેસના અન્ય નેતાઓ પણ તેમની સાથે ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, ચંપાઈ સોરેને તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં અન્ય બે વિકલ્પોની પણ ચર્ચા કરી હતી, જેમાં તેણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની અથવા અલગ સંગઠન બનાવવાની પણ વાત કરી હતી.

કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ચંપાઈ સોરેન નાની પાર્ટીમાં સામેલ થઈને સંગઠન બનાવી શકે છે અને પછી એનડીએમાં સામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન આ અઠવાડિયે મોટો નિર્ણય લઈ શકે છે.

Tags:

champai sorenJharkhand

Share Article

Other Articles

Previous

અમે તમારી રક્ષા કરશું….રાજકોટમાં તબીબ ભાઈઓએ બહેનોને રાખડી બાંધી રક્ષણ કરવાનું વચન આપ્યું

Next

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર કર્યો હુમલો : એક અધિકારી શહીદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
3 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
3 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
3 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

રાજકોટમાં પરસોતમ રૂપાલાના બહિષ્કાર અને સમર્થનના અલગ અલગ લાગ્યા પોસ્ટર : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
નાસિકમાં નરેન્દ્ર મોદીનાં રોડ શોમાં જોવા મળ્યું ટ્રિપલ એન્જિન
નેશનલ
2 વર્ષ પહેલા
અશ્વિન વિશ્વનો બોલર નંબર ૧
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Ind vs Pak ICC World Cup : ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર