Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમનેશનલ

કાશ્મીરમાં કેવો થયો અકસ્માત ? કેટલાના મોત થયા ? વાંચો

Sat, July 27 2024

  • કાશ્મીર : કાર ખીણમાં ગબડી, 8 ના મોત
  • 5 બાળકોનો પણ ભોગ લેવાયો; ચાલકે કાબૂ ગુમાવતાં સર્જાઇ દુર્ઘટના

વોઇસ ઓફ ડે નવી દિલ્હી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે એક ખૂબ જ દર્દનાક અકસ્માત થયો હતો. અનંતનાગ જિલ્લા નજીક સિન્થન-કોકરનાગ રોડ પર સ્થાનિક રહેવાસીઓથી ભરેલી કાર ખાઈમાં પડતાં પાંચ બાળકો સહિત આઠ લોકોનાં મોત થયાં હતાં. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં એક પોલીસકર્મી, બે મહિલાઓ અને 6 થી 16 વર્ષની વયના પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વાહન મડવાહ કિશ્તવાડથી આવી રહ્યું હતું અને ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવી દીધું હતું.

કેવી રીતે થયો અકસ્માત ?

મળતી માહિતી મુજબ, કિશ્તવાડનો રહેવાસી પરિવાર કિશ્તવાડથી માધાબા તરફ જઈ રહ્યો હતો. તેણે સિન્થન ટોપ રોડનો ઉપયોગ કર્યો હતો. રસ્તામાં ડાકસુમ વિસ્તારમાં ચાલકે સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે કાર ઉંડી ખાઈમાં પડી હતી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વાહનમાં સવાર તમામ લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ ડોક્ટરોએ આઠ લોકોને મૃત જાહેર કર્યા હતા.

મૃત્યુ પામેલા લોકોની ઓળખ

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. તેમની ઓળખ કિશ્તવાડના રહેવાસી ગુલામ રસૂલ રાથેરના પુત્ર ઇમ્તિયાઝ રાથેર, ઇમ્તિયાઝ અહેમદ રાથેરની ​​પત્ની અફરોઝા બેગમ, માજિદ અહેમદની પત્ની રેશમા, ઇમ્તિયાઝ અહેમદની પુત્રી અરીબા ઇમ્તિયાઝ, ઇમ્તિયાઝ અહમદની પુત્રી આનિયા જાન, ઇમ્તિયાઝની પુત્રી અબાન ઇમ્તિયાઝ તરીકે થઈ હતી.

Tags:

accidentanantnagJammu And Kashmirroad accident

Share Article

Other Articles

Previous

નિવૃત સનદી અધિકારી એસ.કે.નંદાનું 68 વર્ષની વયે નિધન

Next

ઉત્તર ગુજરાતનાં 150 યુવાનો ‘ડંકી રૂટ’ મારફતે અમેરિકામાં ઘુસતા પકડાયા, જાણો શું લેવાશે પગલા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 સપ્તાહ પહેલા
ગુજરાત
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ગુજરાત
રાજકોટમાં કોરોનાની રી-એન્ટ્રી! 150 ફૂટ રોડ પર ઓમનગરમાં વિસ્તારમાં 42 વર્ષીય યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
6 કલાક પહેલા
ભાઈજાનની સુરક્ષામાં ચૂક! બે દિવસમાં બે અજાણ્યા લોકો સલમાન ખાનના ઘરમાં ઘૂસ્યા, પોલીસે કરી ધરપકડ
7 કલાક પહેલા
પરેશ રાવલ સામે 25 કરોડનો કાનૂની દાવો દાખલ થશે? Hera Pheri 3 છોડવા બદલ જાણો શું સજા થઈ શકે છે
8 કલાક પહેલા
રાજકોટની દીકરીએ વિશ્વમાં વગાડ્યો ડંકો : મરીન સેક્ટરમાં AIની મદદથી પ્રદૂષિત પાણીને બનાવ્યું શુધ્ધ
8 કલાક પહેલા
Categories

નેશનલ

2123 Posts

Related Posts

કિંગ કોહલીના નામે વધુ એક ‘વિરાટ’ રેકોર્ડ : આ મુકામ પ્રાપ્ત કરનાર ચોથા ભારતીય ક્રિકેટર બન્યા
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
દંડ નહિ, રાખડી: નિયમ તોડનારને અનોખો પાઠ ભણાવતી પોલીસ!
રાજકોટ
2 વર્ષ પહેલા
સુપ્રીમ કોર્ટમાં સીબીઆઇ એ કરી અરજી, લાલુની મુશ્કેલી વધી શકે છે
નેશનલ
2 વર્ષ પહેલા
છત્તીસગઢના સુકમાના જંગલોમાં જવાનો સાથેના ગોળી યુદ્ધમાં 20 નકસલવાદી ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર