Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્ક સામે FBIનું મોટું ઓપરેશન

Thu, July 9 2026

કેલિફોર્નિયા, કેનેડા અને સ્પેન સહિતના દેશોમાં 50થી વધુ સર્ચ વોરંટ દ્વારા કુલ 24 રીઢા ગુનેગારોની ધરપકડ

અમેરિકાના ન્યાય વિભાગ  અને FBI દ્વારા ભારતીય સંગઠિત ગુનાહિત જૂથો સામે અત્યાર સુધીનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય અભિયાન ‘ઓપરેશન હાર્ડ બોલ’ શરૂ કરવામાં આવ્યું છે. આ સંયુક્ત કાર્યવાહી અંતર્ગત કેલિફોર્નિયા, કેનેડા અને સ્પેન સહિતના દેશોમાં 50થી વધુ સર્ચ વોરંટ બજવીને કુલ 24 રીઢા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 10 આરોપીઓ હજુ પણ ફરાર છે.

અમેરિકી ફેડરલ ચાર્જશીટ મુજબ, ભારતીય જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેરકાયદેસર મોબાઈલ ફોન અને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા વૈશ્વિક સ્તરે નેટવર્ક ચલાવી રહ્યો હતો. આ સિન્ડિકેટમાં તેનો ઉત્તર અમેરિકાનો મુખ્ય સાગરિત ગોલ્ડી બ્રાર અને યુરોપનો ઓપરેશનલ હેડ રોહિત ગોદારા સક્રિય ભૂમિકા ભજવતા હતા. ગોલડી બ્રારના માથા પર એફબીઆઈએ 50 હજાર ડોલરનું ઈનામ જાહેર કર્યું છે.

આ ગેંગ મુખ્યત્વે વિદેશમાં વસતા ભારતીય મૂળના વેપારીઓને ડરાવીને લાખો ડોલરની ખંડણી વસૂલતી હતી અને સોશિયલ મીડિયા પર પોતાની ગુનાહિત છબીનો પ્રચાર કરતી હતી. કેનેડાના સરેમાં જૂન ૨૦૨૩માં એક અગ્રણી રાજકીય અને ધાર્મિક નેતાની થયેલી હત્યાનો આદેશ પણ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે આપ્યો હોવાનો ગંભીર આરોપ છે.

આ પણ વાંચો: હવે મધ્ય પ્રદેશના બગલામુખી શક્તિપીઠ મંદિરમાં કરોડોની દાન ચોરી

આ ઓપરેશન અંતર્ગત કુલ ૩૭ આરોપીઓ સામે ત્રણ અલગ-અલગ ફેડરલ ગુના નોંધાયા છે. જેમાં બીજું નેટવર્ક જગ્ગુ ભગવાનપુરિયાનું છે, જે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સુધી કોન્ટ્રાક્ટ કિલિંગ અને ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. ત્રીજું નેટવર્ક કેનેડાથી રવિન્દર સિંહ ઢાંડા દ્વારા ચલાવવામાં આવતું હતું, જે સાઉથ કેલિફોર્નિયાથી કેનેડા સુધી સેંકડો કિલો કોકેન અને મેથામ્ફેટામાઈન સપ્લાય કરતો હતો.

Tags:

BishnoiGangCrimeDocumentaryCrimeNewsCriminalInvestigationFBIFBIOperationGangsterLifeGangsterNetworkGangViolenceJusticeServedLawEnforcementLawrenceBishnoiOrganizedCrimeTrueCrimeUnderworldExposed

Share Article

Other Articles

Previous

બોઝ – હિટલરના સંબંધો નવા સ્વરૂપે, ભાગલા અંગે પણ બદલાયો દૃષ્ટિકોણ

Next

હવે મધ્ય પ્રદેશના બગલામુખી શક્તિપીઠ મંદિરમાં કરોડોની દાન ચોરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી ડેટા સેન્ટર પોલિસી, 6 લાખ કરોડનું રોકાણ અને 7.5 ગીગાવોટનો લક્ષ્યાંક
9 મિનિટutes પહેલા
યુદ્ધના સમાચાર વચ્ચે સોનામાં કડાકો: 10 ગ્રામ સોનું 1.43 લાખની નીચે, ચાંદી પણ લપસી 
29 મિનિટutes પહેલા
અમદાવાદને મળી હાઈટેક RTO ભેટ: 17 વિભાગ એક જ છત નીચે
1 કલાક પહેલા
રાજકોટ: જે કામ ૨.૦૧ કરોડમાં થયું તેના ૩.૫૨ કરોડ ચૂકવાઈ ગયા હતા
1 કલાક પહેલા
Categories

નેશનલ

3244 Posts

Related Posts

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા વિરાટ કોહલી પહોંચ્યો ગુરુગ્રામ : મોટાભાઈ સાથે પ્રોપર્ટી સબંધિત કરી આ ચર્ચા
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના મહત્વના કાર્યો અધૂરા રહેશે ; લાગણીઓ દુભાશે , કાર્યસ્થળે મતભેદ થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ક્ષત્રિય સમાજ પર નિવેદનનો કાલ સુધીમાં નિવેડો આવી જશે: પાટીલ
રાજકોટ
2 વર્ષ પહેલા
આમ આદમી પાર્ટી દ્વારા જાસુસી થાય છે: કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતનો આરોપ, દિલ્હીના એલજીએ આપ્યો તપાસનો આદેશ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર