Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

I.N.D.I.A.ની બેઠકમાં કપિલ સિબ્બલ પહોંચતાં કોંગ્રેસમાં નારાજગી

Fri, September 1 2023

મુંબઈમાં વિરોધ પક્ષોના I.N.D.I.A. ગઠબંધનની બેઠકના બીજા દિવસે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલનો અચાનક પ્રવેશ થયો તો કોંગ્રેસના નેતાઓ નારાજ થઈ ગયા. વાસ્તવમાં સિબ્બલ બેઠકમાં સત્તાવાર આમંત્રિત સભ્ય નથી, પરંતુ તેમની હાજરીથી અનેક કોંગ્રેસી નેતાઓને અસહજ કરી દીધા હતા. કેટલાક નેતાઓ ફોટો સેશનમાં તેમની હાજરીથી નાખુશ થયા હતા. કોંગ્રેસ પણ તેમનાથી નારાજ દેખાઈ હતી.

કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે ફોટો ખેંચાવતાં પહેલાં સિબ્બલના અચાનક આવવાની ફરિયાદ ઉદ્ધવ ઠાકરેથી કરી હતી. જોકે ફારુક અબદુલ્લા અને અખિલેશ યાદવે વેણુગોપાલને મનાવવાના પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે તેમને કોઈનાથી વાંધો નથી. છેવટે કપિલ સિબ્બલને પણ ફોટો સેશનનો ભાગ બનાવવામાં આવ્યા હતા અને બેઠકમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ છોડી SPમાં સામેલ સિબ્બલ

સમાજવાદી પાર્ટી (SP)માં મે, 2022માં કોંગ્રેસ છોડીને સામેલ થયા હતા. સિબ્બલની કોંગ્રેસના મોટા નેતાઓમાં ગણતરી થાય છે. UPA સરકારમાં સિબ્બલ કાયદા મંત્રીથી માંડીને માનવ સંસાધન વિકાસ મંત્રી રહી ચૂક્યા છે, પણ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ નેતૃત્વ તેમનાથી નારાજ છે, કેમ કે કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓના જૂથ મનાતા G23નો પણ સિબ્બલ હિસ્સો હતા. આ જૂથે એક પત્ર દ્વારા કોંગ્રેસ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા.

વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.)ના ઘટક પક્ષોની બે દિવસીય બેઠક ગુરુવારથી મુંબઈમાં શરૂ થઈ છે. આ બેઠકમાં 28 પક્ષોના 63 પ્રતિનિધિઓ સામેલ થશે.

Share Article

Other Articles

Previous

ઇન્ડિયાએ બનાવી કો-ઓર્ડિનેશન કમેટી, ‘જુડેગા ભારત, જીતેગા ભારત’ સૂત્ર જાહેર

Next

સુરતમાં સિટીબસ અને બીઆરટીસ બસના ભાડામાં 1 થી 5 રુપિયાનો વધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
2 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
2 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
2 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

આજનું રાશિફળ 2 માર્ચ : આજે આ રાશિના જાતકોનો દિવસ તાજગીભર્યો રહેશે, અનેક સમસ્યાનો ઉકેલ આવશે, મહેનતનું પરિણામ મળશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકા માટેના વિઝિટર વિઝાની હવે રાહ જોવી નહીં પડે, જાણો કારણ
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
ગાઝા સ્ટ્રીપ માં પ્રવેશ : ઇઝરાયેલી સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ : હજારો ગાઝાવાસીઓની સામૂહિક હિજરત
ગુજરાત
3 વર્ષ પહેલા
માલધારીઓ ૪-૪ હજાર દંડ ભરી ૧૫ ઢોર છોડાવી ગયા
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર