Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

કોકરોચ જનતા પાર્ટીનું ગ્રામીણ શિક્ષણ સુધારવા 15 ઓગસ્ટથી દેશભરમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન

Tue, August 11 2026

80મા સ્વતંત્રતા દિવસે એક નવી ક્રાંતિની શરૂઆત! કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દેશની ગ્રામીણ સરકારી શાળાઓની કાયાપલટ માટે કમર કસી છે. CJPના સ્થાપક અભિજીત દીપકેએ જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ થશે, જેનો હેતુ વાલીઓ, સરપંચો અને યુવાઓને એક મંચ પર લાવીને ગામડાની શાળાઓને મૂળભૂત સુવિધાઓથી સજ્જ કરવાનો છે. આ વખતે નારો છે – “સંસદ નહીં, પહેલા શાળા”. અભિયાનની શરૂઆત મહારાષ્ટ્રના હિંગોળીથી થશે અને CJP હવે સીધી ચૂંટણીની જગ્યાએ ‘યુવા આંદોલન’ તરીકે કામ કરશે.

CJPએ આ અભિયાન માટે બે મોટા પગલા જાહેર કર્યા છે.

સરપંચ ચેલેન્જ: દેશભરના સરપંચોને પોતાના ગામની સરકારી શાળાની સ્થિતિ સુધારવા માટે ખુલ્લો પડકાર આપવામાં આવ્યો છે. જે પણ સરપંચ શાળામાં પાણી, શૌચાલય, વીજળી જેવી સુવિધાઓ ઊભી કરશે, CJP તેના કામની ‘પહેલા અને પછી’ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને તેને જાહેરમાં ક્રેડિટ આપશે. દીપકેનું માનવું છે કે આનાથી સ્પર્ધાની ભાવના જાગશે અને અન્ય સરપંચો પણ પ્રેરિત થશે. તેઓ પોતે 15 ઓગસ્ટે પોતાના ગામ હિંગોળીથી આ શરૂઆત કરશે.

આ પણ વાંચો: લદાખની હિમશીલાઓ બની કલાકૃતિ!

વાલીઓનું સોશિયલ ઓડિટ: CJPએ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોની શાળાની મુલાકાત લે અને મિડ-ડે મીલ, સ્વચ્છ પાણી, ચાલુ શૌચાલય અને વીજળીની તપાસ કરે. જો સુવિધાઓ ન હોય તો તેનો વીડિયો બનાવીને પુરાવા સાથે CJPને મોકલવાના રહેશે. આ માટે CJP ટૂંક સમયમાં એક ખાસ ફોર્મ પણ જાહેર કરશે જેને ડાઉનલોડ કરીને વિગતો ભરી શકાશે. ફોર્મ અને વીડિયો contact@cockroachjantaparty.org પર મોકલી શકાશે.

અભિજીત દીપકેએ વીડિયો દ્વારા સવાલ ઉઠાવ્યો કે, “80 વર્ષમાં અમે નવું સંસદ ભવન અને PM આવાસ બનાવ્યું, પણ ગામડાઓની શાળાઓ કેમ ન સુધરી? ખેડૂતો-મજૂરોના બાળકોને આજે પણ પાણી-શૌચાલય વગર કિલોમીટર ચાલીને જવું પડે છે.” ઉલ્લેખનીય છે કે CJPએ તાજેતરમાં જંતર-મંતર પર 36 દિવસ સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની ગેરરીતિ વિરુદ્ધ આંદોલન કર્યું હતું. હવે પક્ષે નિર્ણય લીધો છે કે તેઓ યુવા આંદોલન તરીકે જનહિતના મુદ્દાઓ પર કામ કરશે.

Tags:

August15CampaignCockroachJanataPartyCommunityInitiativeEducationForAllEducationMattersEmpowerRuralYouthEqualOpportunitiesFutureOfEducationInvestInEducationLearnAndGrowNationwideCampaignRuralDevelopmentRuralEducationSupportLocalSchoolsTransformingRuralEducation

Share Article

Other Articles

Previous

અમદાવાદમાં મેઘમહેર: કઠવાડામાં પોણા બે ઈંચ વરસાદ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

Next

લદાખની હિમશીલાઓ બની કલાકૃતિ!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ઝુરિચ-દિલ્હી ફ્લાઇટ પૂર્વે પાઇલટ નશાની હાલતમાં પકડાયો: એર ઇન્ડિયાએ સસ્પેન્ડ કર્યો, ડીજીસીએ એ સેફ્ટી ચેક કડક કરવા આપ્યા આદેશ
13 કલાક પહેલા
સરકાર વિરુદ્ધ બોલવા બદલ મારું એન્કાઉન્ટર થઈ શકે છે: વાંગચુક
13 કલાક પહેલા
અમેરિકન પ્રતિબંધોની ઐસી તૈસી, ભારત ડીઝલની નિકાસ ચાલુ રાખશે
13 કલાક પહેલા
યુએનની સામાન્ય સભામાં નેતન્યાહૂ બોલવા ઊભા થયા તે સાથે જ હોલ ખાલી થવા લાગ્યો
13 કલાક પહેલા
Categories

નેશનલ

3650 Posts

Related Posts

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમા સર્જાયેલી ભયાનક દુર્ઘટનાનો મૃત્યુઆંક 50 ઉપર પહોંચ્યો, 200 લોકો લાપતા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : રેલવ સ્ટેશન ખાતેથી 198.9 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે મહિલા અને સગીર ઝડપાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બોપન્ના-ઈબડેનની જોડી મીયામી ઓપન ટેનિસના ફાઈનલમાં
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
1 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર