Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકાએ કરી ભારતની ઊશકેરણી, રાજદૂતે પોકની મુલાકાત લીધી

Wed, September 27 2023

ભારત ખાતેના રાજદૂતે બેશરમીથી કહ્યું અમે જી -20 માટે ભારતના કાશ્મીર પણ ગયા હતા

ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના વિવાદમાં આડકતરી રીતે કેનેડાનો પક્ષ લેનાર બાઈડન સરકારે ફરી એક વખત ભારત સામે ઉશ્કેરણી જનક હરકત કરી હતી . પાકિસ્તાન સ્થિત અમે્રિકન રાજદૂત ડેવિડ બ્લોમ ગૂપચૂપ રીતે પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરની મુલાકાતે ગયા હતા . ગયા વર્ષે પણ અમે્રિકન રાજદૂતે આ રીતે પીઓકેની મુલાકાત લીધી હતી અને ભારતે તેની સામે વિરોધ નોંધાવ્યો હતો.

ડબલ ઢોલકીનું કામ કરતાં અમેરિકાના ભારત ખાતેના રાજદૂત ગરસેટીએ મુલાકાત અંગે એમ કહ્યું હતું કે અમે જી-20 માં હાજરી આપવા ભારતના જમ્મુ કાશ્મીરની પણ મુલાકાત લીધી હતી.

રાજદૂત ડેવિડે તો પીઓકેને આઝાદ કાશમીર પણ ગણાવી દીધુ હતું અને તેમના આ નિવેદન બાદ અમેરિકા અને ભારત વચ્ચે કેનેડાના મુદ્દે સર્જાયેલા મતભેદો વધારે ઘેરા બની શકે છે. બ્લોમે ગિલગિટ બાલ્ટિસ્તાન યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ પણ કર્યુ હતું.

ગયા વર્ષે પણ બ્લોમે પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યુ હતુ. સોશિયલ મીડિયા પર પણ તેમણે આ પ્રકારનુ ટ્વિટ કરતા રાજકીય મોરચે હોબાળો મચ્યો હતો.

આ વખતે પણ બ્લોમની પીઓકે મુલાકાત ગુપ્ત રાખવામાં આવી હતી. તેઓ છ દિવસ માટે પીઓકે ગયા હતા અને ગિલગિત બાલ્ટિસ્તાનમા વિપક્ષી નેતાએ તેમની મુલાકાતનો ભાંડો ફોડયો હતો.

કેનેડા મામલે જે રીતે અમેરિકાએ કેનેડાની તરફેણ કરી છે અને એ પછી અમેરિકાના રાજદૂતે કાશ્મીરના પાક કબ્જા હેઠળના હિસ્સાની મુલાકાત લીધી છે તેના કારણે ભારતની ચિંતા વઘી ગઈ છે.

Share Article

Other Articles

Previous

બિહારમાં એલજેપીના નેતા અનવર ખાનની હત્યા

Next

12 વર્ષની લોહીલુહાણ દુષ્કર્મ પીડિતાને કોઈએ મદદ ન કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જંત્રીની જૂની પદ્ધતિને ટાટા, વીજ લાઇન માટે હવે માર્કેટ રેટનું ડબલ વળતર
13 કલાક પહેલા
એનર્જી ડ્રિંક્સને લાગી FSSAI ની બ્રેક: Red Bull, Sting પર ખોટા દાવાનો આરોપ, ‘ઉર્જા આપે છે’ લખવું ભારે પડશે
14 કલાક પહેલા
8 જુલાઈથી ખુલશે 650 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં નફાનો ગણગણાટ
14 કલાક પહેલા
ગુજરાત અને MPમાંથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ
15 કલાક પહેલા
Categories

નેશનલ

3205 Posts

Related Posts

રાજકોટના ‘લાયન સફારી પાર્ક’માં એક સિંહને બે સિંહણ સાથે રખાશે !
રાજકોટ
2 વર્ષ પહેલા
RTE હેઠળ 4 એપ્રિલથી પ્રવેશ પ્રકિયા શરૂ થશે: આ તારીખ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે, જાણો કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
ગુજરાત
3 મહિના પહેલા
રૂપિયા 2000 કરોડના મસાલા બોન્ડ કેસમાં કેરળના મુખ્યમંત્રી વિજયનને ઈડીની નોટિસ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
મનાઈ છતાં રાજકોટમાં 71 હજારથી વધુ રેશનકાર્ડ ધારકોને OTPથી માલ વિતરણ : ગોંડલમાં અધધધ 13 હજારથી વધુ વ્યવહાર OTPથી થયા
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર