Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મુકેશ અંબાણીને 7 દિવસમાં ચાર વખત ધમકી આપનાર ઝડપાયો

Sat, November 4 2023

શાદાબ ખાનનાં નામે મેઈલ કરનાર તેલંગાણાના ૧૯ વર્ષના ગણેશ વનપારધીની પોલીસે કરી ધરપકડ

મુંબઈ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીને ઈ-મેઈલ કરીને ચાર ચાર વખત ધમકી આપનાર ૧૯ વર્ષનો યુવાન નીકળ્યો છે. પોલીસે આ મામલામાં તેલંગાણાનાં રહેવાસી ગણેશ રમેશ વનપારઘીની ધરપકડ કરી છે. આ યુવાને શાદાબખાન નાં નામે મુકેશ અંબાણીને ધમકી ભર્યા મેઈલ કર્યા હતા.

હજુ ગઈ કાલે વધુ એક મેઈલ મુકેશ અંબાણીને મળ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ તેનું નામ શાદાબ ખાન હોવાનું જણાવ્યું છે. આ નવા મેલમાં અંબાણીને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર વચ્ચે મોકલવામાં આવેલા ઈમેલ અને પૈસાની માંગને અવગણશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જે ધમકીભર્યો મેલ આવ્યો હતો તે બેલ્જિયમ સ્થિત સર્વર પરથી એક જ ઈમેલ આઈડી પરથી બે ઈમેલ મળ્યા હતા.આ પહેલા પણ મુકેશ અંબાણીને એક જ ઈમેલ આઈડીથી અને એક જ શાદાબ ખાન તરફથી ત્રણ ધમકીભર્યા મેઈલ મળ્યા હતા.

સૌથી પહેલા 27 ઓક્ટોબર શનિવારના રોજ ધમકી આપનાર વ્યક્તિએ 20 કરોડ રૂપિયા માંગ્યા હતા અને બીજા દિવસે તેને વધારીને 200 કરોડ રૂપિયા કરી દીધા હતા. આ પછી ત્રીજા મેલમાં હુમલાખોરે ખંડણીની રકમ વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી. એવું પણ લખવામાં આવ્યું છે કે જો પોલીસ મને શોધી શકતી નથી તો તેઓ મારી ધરપકડ નહીં કરી શકે. આ ઈમેલ પણ એ જ સરનામેથી આવ્યો છે જેમાંથી અગાઉના ઈમેલ આવ્યા હતા.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ વખતે ઈમેલ મોકલનાર વ્યક્તિએ પણ પોતાની ઓળખ જાહેર કરી છે. ધમકી આપનાર વ્યક્તિએ તેનું નામ શાદાબ ખાન હોવાનું જણાવ્યું છે. આ નવા મેલમાં અંબાણીને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર વચ્ચે મોકલવામાં આવેલા ઈમેલ અને પૈસાની માંગને અવગણશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જે ધમકીભર્યો મેલ આવ્યો હતો તે બેલ્જિયમ સ્થિત સર્વર પરથી એક જ ઈમેલ આઈડી પરથી બે ઈમેલ મળ્યા હતા.આ પહેલા પણ મુકેશ અંબાણીને એક જ ઈમેલ આઈડીથી અને એક જ શાદાબ ખાન તરફથી ત્રણ ધમકીભર્યા મેઈલ મળ્યા હતા.

સૌથી પહેલા 27 ઓક્ટોબર શનિવારના રોજ ધમકી આપનાર વ્યક્તિએ 20 કરોડ રૂપિયા માંગ્યા હતા અને બીજા દિવસે તેને વધારીને 200 કરોડ રૂપિયા કરી દીધા હતા. આ પછી ત્રીજા મેલમાં હુમલાખોરે ખંડણીની રકમ વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી. એવું પણ લખવામાં આવ્યું છે કે જો પોલીસ મને શોધી શકતી નથી તો તેઓ મારી ધરપકડ નહીં કરી શકે. આ ઈમેલ પણ એ જ સરનામેથી આવ્યો છે જેમાંથી અગાઉના ઈમેલ આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

શામળાજી નજીક રોંગ સાઇડમાં જતી ખાનગી બસે સર્જાયો અકસ્માત, કાર સાથે અથડાતા 4 યુવકના મોત

Next

નેપાળ ધ્રુજ્યું6.4 ની તીવ્રતાનો ભૂકંપ132 મોત સેકડો ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2025 viewership record: RCBના વિનિંગ મોમેન્ટે રચ્યો ઇતિહાસ, પંજાબ-બેંગલુરુ ફાઈનલ સૌથી વધુ જોવાયેલી T20 મેચ બની
11 કલાક પહેલા
PM મોદીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જાણો શું છે યોગ દિવસની થીમ
12 કલાક પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?
13 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
13 કલાક પહેલા
Categories

નેશનલ

2198 Posts

Related Posts

તમારા ફોનમાં ભૂકંપ આવ્યા પહેલા જ મળી જશે એલર્ટ… જાણો કેવી રીતે…
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ શું કહ્યું ? મહિલાઓ માટે શું કરી જાહેરાત ? જુઓ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
અમેરિકામાં મહિલા જજ પર આરોપીનો હુમલો
ગુજરાત
1 વર્ષ પહેલા
રેષકોર્ષ ગ્રાઉન્ડમાં પીએમની સભામાં 1 લાખ શ્રોતાઓ બેસી શકે તેવી વ્યવસ્થા
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર