Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

કેનેડામાં ભારતના નાગરિકો સાથે હિંસા યથાવત શું થયું…… જુઓ

Sat, November 11 2023

એડમોન્ટન શહેરમાં બેફામ ગોળીબાર કર્યો, ભારતીયોમાં ભય

કેનેડામાં ભારત અને ભારતના નાગરિકોની વિરુધ્ધમાં હિંસક પ્રવૃત્તિ ચાલુ જ રહી છે. કેનેડાની સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ રહી છે. અહીં વધુ 2 મૂળ ભારતીય અને સિખ સમુદાયના લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.

કેનેડાના એડમોન્ટન શહેરમાં સિખ વ્યક્તિ હરપ્રીતસિંહ ઉપ્પલ અને તેમના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.આ ઘટના ગેસ સ્ટેશનની બહાર ગુરુવારે બપોરે બની હતી. જેમાં ઉપ્પલના પુત્રના એક યુવા મિત્રનો બચાવ થયો હતો. ફાયરિંગ થયુ તે સમયે તે કારમાં હતો.

પોલીસનુ કહેવુ છે કે, આ મામલો ગેંગવોર સાથે જોડાયેલો છે. શૂટરોએ હરપ્રીતસિંહની સાથે સાથે તેમના પુત્રની જાણી જોઈને હત્યા કરી છે અને તે બહુ દુખની વાત છે. ગેંગવોરમાં પહેલા બાળકોને ટાર્ગેટ નહોતા કરતા પણ હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. ઉપ્પલ એડમોન્ટની અંધારી આલમમાં ચર્ચાસ્પદ નામ હતુ. જોકે પોલીસે આ મામલામાં હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. ઉપ્પલ પર પહેલા કોકેન રાખવાના આરોપ લાગી ચુકયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ માટેનો એક કેસ 2024થી શરુ થવાનો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં બે બુકાનીધારી દ્વારા એટીએમ તોડી ચોરીનો પ્રયાસ

Next

લે બોલ દીલ્હી આવીને અમેરિકાના વિદેશમંત્રીએ ભારતને શું સુફિયાણી સલાહ આપી ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
5 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
6 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
6 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
7 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

નકલી પાસપોર્ટ અંગે બંગાળ, સિક્કિમમાં સીબીઆઇના 50 થી વધુ સ્થળો પર દરોડા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શ્રેયસ અય્યર: રોહિત બધાને બેફામ ગાળો જ ભાંડે છે
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટ : લાખે 5000ના કમિશનની લાલચે ઇડલીનો ધંધાર્થી રૂપિયા 13 લાખમાં ફસાયો, વાંચો શું છે સમગ્ર ઘટના
ગુજરાત
7 મહિના પહેલા
કોમર્શીયલ LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા..વાંચો કેટલા થયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર