Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ચક્રવાતી તોફાન ક્યાં ટકરાયું, કેવી તબાહી થઈ ? વાંચો

Tue, December 5 2023

વિનાશક પવન-વર્ષા સાથે નેલ્લોર-માછલીપટ્ટનમ તટ પર લેનડફોલ, ચેન્નાઈમાં 8 ના મોત, 90 કિમીની ઝડપે પવન ફુંકાયો, જનજીવન અસ્તવ્યસ્ત

વોઇસ ઓફ ડે નવી દીલ્હી

2 ડિસેમ્બરે બંગાળની ખાડીથી નીકળેલ ચક્રવાત દેશના અનેક રાજ્યોમાં ભારે વર્ષનું કારણ બન્યો છે. તામિલ નાડુમાં તબાહી મચાવ્યાં બાદ તોફાને આંધ્ર પ્રદેશમાં પણ ખાનાખરાબી સર્જી હતી. આંધ્ર પ્રદેશના બાપલટામાં ચક્રવાત મિચોંગના લેન્ડફોલની પ્રક્રિયા બપોરે શરૂ થઈ ગઈ હતી અને વિનાશક વાવાઝોડાને લઈને પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર હતા. વાવાઝોડાની અસરને કારણે ચેન્નઈમાં ભારે વરસાદની થતાં 8 ના મોત થયા હતા તેમજ આંધ પ્રદેશમાં પણ તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. 90 કિમીની ઝડપે તોફાની પવન ફુંકાયો હતો. આંધ્રમાં જનજીવન સ્થગિત થઈ ગયું હતું.

મિચોંગ ચક્રવાત ગંભીર ચક્રવાત બન્યા બાદ આંધ પ્રદેશના દરિયાકાંઠે પહોંચી ગયું હતું. આઈએમડીના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે વિનાશક ચક્રવાત મિચોંગ બાપટલા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકયુ હતું. લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. પવનની ઝડપ 90-100 કિમી પ્રતિ કલાક રહી હતી. આ સમયગાળા દરમિયાન આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી થઈ હતી અને બપોરથી મુશળધાર વર્ષા થઈ હતી.

સાવચેતીના પગલા તરીકે, રાજ્ય અને કેન્દ્ર સરકારોએ આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીમાં એનડીઆરએફ ટીમો તૈનાત કરી દીધી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. આંધ્રપ્રદેશના બાપટલા કાંઠા પર ચક્રવાત મિચોંગની અસરના પગલે તમામ નાગરિકોને પહેલા જ દરિયાકાંઠેથી દૂર કરવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કોણ તે વિષે શિવરાજે શું કહ્યું ? વાંચો

Next

આનંદો.. દેશના અર્થતંત્ર વિષે રેટિંગ એજન્સીએ કેવી ગુલાબી આગાહી કરી ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટલીયા આમને સામને : મોરબીથી ચૂંટણી લડવા આપી ચેલેન્જ, વાંચો શું છે સમગ્ર મામલો
20 મિનિટutes પહેલા
1600 કરોડમાં બનશે ‘રામાયણ’ : ફિલ્મ માટે રણબીર કપૂરે વસૂલી અધધ ફી, જાણો પૂરી સ્ટારકાસ્ટને કેટલી ફી લીધી
49 મિનિટutes પહેલા
શું તમારે પણ શ્રાવણ માસમાં કરવા છે સોમનાથ દાદાના દર્શન? GSRTC દ્વારા ખાસ ટુર પેકેજ શરૂ, દર સોમવારે ઉપડશે વોલ્વો બસ
1 કલાક પહેલા
મુંબઈમાં એકનાથ શિદે જૂથના MLAની ગુંડાગીરીને સત્તાનો શિરપાવ, જે કેન્ટીન સંચાલકને માર માર્યો તેનું જ લાયસન્સ કર્યું રદ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2247 Posts

Related Posts

ધો. ૧૨ની પરીક્ષામાં એક વ્યક્તિ બારીમાંથી જવાબ લખાવતો હતો અને આખો ક્લાસ લખતો હતો !!
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં યુએન નું શાંતિ રક્ષક દળ ગોઠવવાની મમતા બેનરજીની માંગણી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના આપઘાત મામલે આહિર સેના દ્વારા રેલી કાઢવામાં આવી.. જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
સ્કુલમાં બે વખત મોબાઈલ સાથે પકડાય તેને lC પકડાવી દેવાશે
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર