Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
લાઇફસ્ટાઇલ

જુન મહિનામાં કેટલી રજા અને લોન્ગ વિકએન્ડ મળશે ?? વાંચીને બનાવો ફરવા જવાનો પ્લાન

Wed, May 29 2024


શું તમે પણ ક્યાંક બાર ફરવા જવા ઈચ્છો છો અને લોંગ વિકેન્ડની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. 2 દિવસ બાદ જુન મહિનો શરુ થઇ જશે. આ મહિને અનેક રજાઓ આવશે નહિ. તહેવારના નામે જૂન મહિનામાં એક જ તહેવાર આવશે. 17મી જૂનને સોમવારે બકરીદની રજા છે. આ પ્રસંગે પ્રવાસ પર જઈ શકો છો કેવી રીતે તે અમે તમને જણાવીશું.

જૂનમાં ફરવા માટે બકરીદ પહેલા એક સપ્તાહનો છે. તમે 15 જૂનથી લાંબા વીકએન્ડનો આનંદ માણી શકો છો. 15 અને 16 જૂને શનિવાર અને રવિવારે રજા છે જ્યારે બીજા દિવસે બકરીદની રજા રહેશે. આવી સ્થિતિમાં, ત્રણ દિવસની રજા પર, તમે સુંદર અને ઓછા તાપમાનવાળી જગ્યાએ જઈ શકો છો.

આ સિવાય જૂનમાં 1લી અને 2જી જૂન, 8મી અને 9મી જૂન, 22મી અને 23મી જૂન અને 29-30મી જૂને બે દિવસીય વીકએન્ડ ટ્રિપ પર જઈ શકાય છે. બે દિવસમાં કોઈ પણ નજીકના હિલ સ્ટેશનની મુલાકાત સરળતાથી અને સસ્તામાં લઈ શકાય છે.

ભારતમાં જૂનમાં જોવાલાયક સ્થળો

ભારતમાં જુનમાં ફરવાલાયક સ્થળોમાં તમારે કેરળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. જો તમે કેરળ જઈ રહ્યા છો, તો કોચીની મુલાકાત લેવાનો પ્લાન જરૂર બનાવો.  કોચી તેની સુંદરતા અને વિશ્વ પ્રસિદ્ધ મંદિરો માટે જાણીતું છે. કેરળમાં એવા ઘણા મંદિરો છે જે લગભગ 80-100 વર્ષ જૂના છે. આ મંદિરો પર ખુબ સરસ મીનાકારી કરવામાં આવી હતી.

કેરળમાં જ્યાં એક તરફ હરિયાળી જોવા મળે છે, ત્યાં બીજી તરફ ખીણો પણ છે. વયનાડ એક પર્વતીય વિસ્તાર છે ત્યાની પહાડીઓ તમારું દિલ જીતી લેશે. કેરળનું સૌથી પ્રખ્યાત ફરવાલાયક સ્થળ વયનાડ શહેરથી ઘણું દૂર છે, જ્યાં તમને પ્રદૂષણ પણ જોવા નહીં મળે. જો તમે પર્વતમાળાઓમાં ફરવા માંગો છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ હશે. મોટાભાગના નવા પરિણીત યુગલો અને યુવાનો અહીંની મુલાકાત લેવાનું વિચારે છે.

Tags:

juneJune Holiday PlanLifestyleTravel

Share Article

Other Articles

Previous

અનન્યા પાંડેની વેબ સિરીઝ ‘કોલ મી બે’ની રિલીઝ ડેટ આવી સામે

Next

સુરતમાં ડીઝલ ચોરીના કૌભાંડનો CID ક્રાઈમે કર્યો પર્દાફાશ પર્દાફાશ : ડુમસ પોલીસ ઊંઘતી ઝડપાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આજથી IND VS ENG વચ્ચે બીજી ટેસ્ટ મેચ : શાર્દૂલની જગ્યાએ નીતિશને મળી શકે છે તક, એજબેસ્ટનની પીચ બેટરો માટે સ્વર્ગસમાન
13 મિનિટutes પહેલા
હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડી રવાના : LG મનોજ સિંહાએ આપી લીલી ઝંડી, ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો
43 મિનિટutes પહેલા
પહેલગામ આતંકી ડુમલાખોરોને અને તેના સહાયકોને સજા કરો, કવાડમાં ભારતને મળ્યું મજબૂત સમર્થન
1 કલાક પહેલા
વડાપ્રધાન મોદી 5 દેશોની યાત્રા પર સવારે થયા રવાના, પ્રથમ પડાવ ઘાનામાં
1 કલાક પહેલા
Categories

નેશનલ

2222 Posts

Related Posts

કેનેડામાં ફેક સ્ટુડન્ટ વિઝાનો પર્દાફાશ : ગુજરાત અને પંજાબના 10,000 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, વાંચો શું છે સમગ્ર મામલો
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
રાજકોટ : સોનાના ‘નળિયા’વાળા કરી દેવા છે કહી 60 લોકોને ‘તળિયે’ લાવી દીધાં !!  છેતરપિંડી કરવામાં PHD થઈ ચૂકેલા અલ્પેશ દોંગાનું વધુ એક કારસ્તાન
ગુજરાત
4 મહિના પહેલા
મારા સ્વાભિમાનને ઠેસ પહોંચી છે, હું નિરાશ છું
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
૨૦૨૪ ની અંતિમ મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ શું અપીલ કરી ? જુઓ
ટ્રેન્ડિંગ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર