Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

જેમની દર વર્ષે કેટલા ભારતીય સ્કિલ વર્કરોને વિસા આપશે ? જુઓ

Tue, October 22 2024

યુરોપની આર્થિક અર્થવ્યવસ્થા તરીકે ઓળખાતું જર્મની મજૂરોની અછતનો સામનો કરી રહ્યું છે. આ કારણે જર્મનીની અર્થવ્યવસ્થા અનેક સંકટનો સામનો કરી રહી છે. આ જ કારણ છે કે તે વિશ્વભરમાંથી કામદારોની શોધમાં છે, પરંતુ જર્મનીનું મુખ્ય ધ્યાન ભારત પર છે. જર્મની ઈચ્છે છે કે ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં કામ કરવા આવે. આ શ્રેણીમાં, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની કેબિનેટે 30 પગલાંની યાદી પસાર કરી છે.

હવે જર્મનીએ એવી જાહેરાત કરી છે કે તેના દ્વારા દર વર્ષે 90 હજાર ભારતીય સ્કિલ વર્કરોને વિસા આપવામાં આવશે. અત્યારે જર્મની હેલ્થ સેક્ટરમાં ઘણા સ્કિલ વર્કરની જરૂર ઊભી થઈ છે અને અને તે મોટા ભાગે ભારતીય વર્કર્સ પર પસંદગી ઉતારે છે. જર્મન ઈકોનોમિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એવી માહિતી અપાઈ છે કે અલગ અલગ ઈન્ડસ્ટ્રીમાં 5 લાખ 70 હજાર જગ્યાઓ ખાલી છે.

સરકારે કહ્યું છે કે જર્મનીને ઈન્ફર્મેશન ટેકનોલોજી અને નર્સિંગ તથા અન્ય ક્ષેત્રોમાં સ્કિલ ધરાવતા વર્કરોની જરૂર છે. એટલા માટે જ દર વર્ષે 90 હજાર ભારતીય વર્કરને વિસા આપવાની તેણે જાહેરાત કરી છે .

જર્મન શ્રમ બજારમાં કામદારોની અછતને પહોંચી વળવા ભારતીય કુશળ કામદારોને આકર્ષવા માટે આ યાદી તૈયાર કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે કુશળ કામદારોની અછતને કારણે જર્મનીની નવીનતા અને આર્થિક વૃદ્ધિ જોખમમાં છે. હાલમાં 49 હજાર ભારતીયો જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનો પણ વહેલી તકે વર્કફોર્સમાં સમાવેશ થાય તેવી અપેક્ષા છે. ભારતમાંથી અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને જર્મનીમાં નોકરીની પણ મોટી તક મળશે.

Share Article

Other Articles

Previous

દરેક સમસ્યાનું સમાધાન શાંતિથી કાઢવું જરૂરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં ફરી યુદ્ધ અટકાવવાનો કર્યો આગ્રહ

Next

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મોટો ફટકો : હોકી, રેસલિંગ, બેડમિન્ટન, શૂટિંગ સહિતની 9 રમતો બાકાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
8 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
8 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કોંગી નેતા અધિરરંજનને રાહત સસ્પેન્શન રદ, પ્રસ્તાવ મંજૂર
નેશનલ
3 વર્ષ પહેલા
જુલાઈમાં દેશ-વિદેશ ૨૩૯૦ મુલાકાતીઓએ ગાંધીજીવન યાત્રાની માહિતી મેળવી
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ મનપાની મતિ મારી ગઈ ! સ્વિમિંગ પૂલમાં હવે ગમે તેને એક વર્ષનું સભ્યપદ અપાશે, જાણો હવે કેટલી ફી ચૂકવવી પડશે
ટૉપ ન્યૂઝ
1 મહિના પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઇજિરિયા, બ્રાઝિલ અને ગુયાનાના પ્રવાસે
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર