Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં શું કૌભાંડો થયા ? શું આવ્યો અહેવાલ ? વાંચો

Mon, January 27 2025

દુનિયાભરના અમીરો અને બિઝનેસમેન તથા રાજનેતાઓ જ્યાં આર્થિક પસાની અને વિકાસની ચર્ચા કરવા ભેગા થાય છે ત્યાં પણ એમનું આચરણ કેટલું નીચલી કક્ષાનું હોય છે તે હકીકત બહાર આવી છે . વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યૂઇએફ)ની પાંચ દિવસીય વાર્ષિક બેઠક શુક્રવારે દાવોસમાં પૂર્ણ થઇ હતી.જો કે ત્યાં સેકસ પાર્ટીઓ થઈ હતી અને કરોડોના ખર્ચે રૂપલાલનાઓ બોલાવાઈ હતી તેવો ધડાકો થયો છે. દુનિયાભરમાં આ પ્રકારના અહેવાલને પગલે ચર્ચા જાગી છે. આવી હાલત જોઈને ભધા આશ્ચર્ય વ્યક્આં તરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ અને કંપનીઓ પાસેથી ભારત 20 લાખ કરોડથી વધુનું રોકાણ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું. જેમાં એકલા મહારાષ્ટ્રની 80 ટકા ભાગીદારી રહી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પાંચ કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અત્યાર સુધીના સૌથી મોટા ભારતીય પ્રતિનિધિમંડળની આ બેઠકમાં નેતૃત્વ કર્યું હતું. પરંતુ હવે આ બેઠક સાથે સંકળાયેલા એક રિપોર્ટે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.


ડેલી મેલમાં છપાયેલા રિપોર્ટ અનુસાર દાવોસમાં વિશ્વ આર્થિક મંચ (વર્લ્ડ ઈકોનોમિક ફોરમ) માં ભાગ લેનારા દુનિયાભરના અમીર લોકોની કાળી કરતૂતો સામે આવી છે. એસ્કૉર્ટ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આ બેઠકમાં સેક્સ પાર્ટીઓ, રૂપલલનાઓ અને ટ્રાન્સેક્સુઅલ મહિલાઓની ખૂબ ડિમાન્ડ રહી હતી.

ગત અઠવાડિયે યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ લેવા દુનિયાભરમાંથી લગભગ 3,000થી વધુ બિઝનેસમેન અને રાજકીય નેતાઓ દાવોસ પહોંચ્યા હતા. આમ આ બેઠકે પોતાની ગંભીરતા જ ગુમઆવી દીધી હતી અને લોકોમાં આ બાબાતે ભારે ચર્ચા સાથે બધા લાનત મોકલી રહ્યા છે


એક વેબસાઇટ જે ‘ડેટ્સ યૂ પે ફૉર’ નું આયોજન કરે છે તેણે દાવો કર્યો હતો કે દાવોસમાં આયોજિત બેઠકમાં ભાગ લેનારા ઘણા લોકોએ સેક્સ ઓર્ગીની મજા માણી. એસ્કોર્ટ એજન્સીએ દાવો કર્યો હતો કે એકસાથે ઘણી મહિલાઓની બુકિંગ કરવામાં આવી હતી. ટિટ4ટેટના પ્રવક્તા એન્ડ્રિયાસ બર્ગરે મેલ ઓન લાઇનને જણાવ્યું હતું કે ‘ડબ્લ્યૂઇએફની શરૂઆત બાદથી અમે દાવોસ અને આસપાસના વિસ્તારમાં લગભગ 300 મહિલાઓ અને ટ્રાન્સ મહિલાઓની બુકિંગની નોંધી લીધી હતી. તેની તુલનાએ 2024માં લગભગ 170 મહિલાઓની બુકિંગ નોંધાઈ હતી.

Share Article

Other Articles

Previous

અમેરિકી પ્રમુખના કયા નિર્ણયથી મિડલ ઈસ્ટમાં મચી ખલબલી ? વાંચો

Next

અમેરિકી પ્રમુખના કયા નિર્ણયથી મિડલ ઈસ્ટમાં મચી ખલબલી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
પ્રેમ છે પણ કહેવું નથી, પાર્ટનર છે પણ બતાવવો નથી… બસ આ જ છે Gen-Z નો રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ “સોફ્ટ લોન્ચ”
5 કલાક પહેલા
‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન
8 કલાક પહેલા
ફોનના અપગ્રેડ કરતાં બદલાવ માટે આગળ આવો… iPhone 18 Proની ખરીદીની પડાપડી વચ્ચે સોનુ સુદની પોસ્ટ વાયરલ
11 કલાક પહેલા
વોટ ચોરી, સરકાર ચોરી, હવે પાર્ટી ચોરી..!! TMCના નામ અને ચૂંટણી નિશાનના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનો BJP અને ચૂંટણી પંચ પર પ્રહાર
12 કલાક પહેલા
Categories

નેશનલ

3621 Posts

Related Posts

જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
“હું જ ચૂંટણી લડીશ ” : જો બાઇડેને પ્રમુખપદની રેસમાંથી હટી જવાનો કર્યો સાફ ઈનકાર
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
પ્રેમિકાના ભાઈની ધમકીથી ડરી ઝેરી દવા પી લેનાર યુવકનું મોત
ક્રાઇમ
3 વર્ષ પહેલા
યમનમાં નિમીષાની ફાંસી પર રોક લગાવવા અંગેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર