Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ઇઝરાયલની કઈ યોજના ઊંધી વળી ગઈ ? શું થયું ? વાંચો

Tue, October 22 2024

અમેરિકી ગુપ્ત દસ્તાવેજો લીક ​​થવાને કારણે મોટો ખુલાસો થયો છે. આ દસ્તાવેજોથી બહાર આવ્યું છે કે, ઈઝરાયેલ કઈ મિસાઈલથી ઈરાન પર હુમલો કરવા જઈ રહ્યું હતું. આ મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ જેરિકો-2 છે. ઈઝરાયલ આ મિસાઈલથી 16 ઓક્ટોબર 2024ના રોજ હુમલો કરવાની તૈયારીમાં હતું. જો કે આ મિસાઈલમાં પરમાણુ હથિયાર નથી હોતા.

ઈઝરાયેલે પરંપરાગત હથિયાર લગાવીને જેરિકો-2 દ્વારા ઈરાન પર હુમલો કરવાની તૈયારીમાં હતું. ઈઝરાયલ પાસે જેરિકોના ત્રણ વેરિઅન્ટ્સ છે. ત્રણેયની રેન્જ 500, 1500 અને 4800 કિમી છે. ત્રણેય વેરિઅન્ટ અલગ-અલગ સાઈઝ, રેન્જ અને સ્પીડના છે. ત્રણેય હાયપરસોનિક ગતિથી હુમલો કરે છે. એટલે કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકી ન શકે.

જેરિકો-2 મિસાઈલને ઈઝરાયલે ત્યારે ડેવલપ કરવાનું શરૂ કર્યું જ્યારે અમેરિકાએ આધુનિક મિસાઈલ વેચવાનો ઈનકાર કરી દીધો. જેરિકો-2 1989થી કાર્યરત છે. તેઈઝરાયલના પરમાણુ હથિયારોના ભંડારમાં સામેલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મિસાઈલને 2026માં ફ્લટથી હટાવી દેવામાં આવશે. એ પણ સંભવ છે કે જો યુદ્ધ થાય તો ઈઝરાયલ તેની મિસાઈલોનો આખો ભંડાર ઈરાન અને તેના દુશ્મનો પર છોડી દે.

ઈઝરાયલની સૌથી શક્તિશાળી મિસાઈલ

જેરીકો-3 એક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છે. પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે. તે 2011થી ઈઝરાયલની સુરક્ષામાં તહેનાત છે. તેનું વજન 30 હજાર કિલોગ્રામ છે. તે 15.5 મીટર લાંબી છે અને 1300 કિલો વજનના હથિયારને લઈ જઈ શકે છે. તેની રેન્જ 11,500 કિલોમીટર છે.

તેનું વજન 26 હજાર કિલોગ્રામ છે અને તેની લંબાઈ 14 મીટર છે. તેમાં 1000 કિલો વજનનો વોરહેડ લગાવી શકાય છે. તેની રેન્જ 1500થી 2000 કિમી છે. બંને જ મિસાઈલો પરંપરાગત (બિન-પરમાણુ) અને પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે.

Share Article

Other Articles

Previous

શું આમિર ખાન નિભાવશે ‘કિશોર કુમાર’ની ભૂમિકા ?? અનુરાગ બાસુએ બાયોપિક માટે કર્યો સંપર્ક

Next

બાબા રામ રહીમ કેવી રીતે આવ્યો નવી મુસીબતમાં ? શું છે કેસ ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ચોર મચાયે શોર : પોલીસને હંફાવતો ટોપીધારી તસ્કર !!
1 કલાક પહેલા
રાજકોટમાં ઠેર-ઠેર દિવા તળે અંધારું સ્ટ્રીટલાઇટને ઢાકી દેતા તોતિંગ વૃક્ષ
2 કલાક પહેલા
ભાદરવામાં ચોમાસું : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી
3 કલાક પહેલા
વૈશ્વિક ડિજિટલ અર્થતંત્ર માટે ઐતિહાસિક ભાગીદારી: ‘TRUST’ પહેલ દ્વારા સમુદ્રના પેટાળમાં સુરક્ષાનું કવચ, ભારત-અમેરિકા એક સાથે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

રાજકોટ મનપાના મેયર સહિત અલગ અલગ કમિટીના ચેરમેનોની નિમણૂક અંગે ભાજપના પ્રમુખ મુકેશ દોશીએ શું કહ્યું જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
દિલ્હીના પરિણામ ઉપર ઓમર અબ્દુલ્લાનું ટ્વિટ : और लड़ो आपस मैं ” : ઇન્ડિયા ગઠબંધનના ડખ્ખા ઉપર માર્યો ટોણો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કચ્છના બન્ની વિસ્તારમાં ફરી સંભળાશે ચિત્તાની દહાડ! આફ્રિકાથી આવશે ચિત્તા,કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર તૈયાર
ગુજરાત
9 મહિના પહેલા
હત્યાના એક આરોપીના ફોનમાંથી બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનની તસવીર મળી : ચકચારી હત્યા કેસમાં કુલ નવની ધરપકડ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર