Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકામાં ભારતીય યુવક સાથે શું બની ઘટના ? વાંચો

Sun, December 1 2024

અમેરિકામાં તેલંગણાના સ્ટુડન્ટની હત્યા

પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો:હુમલાખોરોએ ગોળીઓ ધરબી દીધી

અમેરિકામાં ભારતીયો પર હુમલા થઈ રહ્યા છે અને હત્યાનો સિલસિલો ચાલુ જ રખાયો છે. શિકાગોમાં ફરીવાર ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તે પેટ્રોલ પંપ પર પાર્ટ ટાઇમ જોબ કરતો હતો. કામ દરમિયાન પેટ્રોલ પંપ પર હથિયારબંધ લોકોએ તેલંગાણાના વિદ્યાર્થીને ગોળી મારી હતી. મૃતકની ઓળખ 22 વર્ષીય સાઇ તેજા નુકારાપુના રૂપમાં થઇ છે.

બીઆરએસ નેતા મધુસૂદનના જણાવ્યા અનુસાર, સાઇ તેજાની હત્યાના સમાચાર મળ્યા બાદ તે તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં પહોંચ્યા હતા જ્યાં તેમણે મૃતકના માતા-પિતા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મૃતકના માતા-પિતાએ ખુલાસો કર્યો કે સાઇ તેજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે તે ડ્યૂટી પર ન હતો, પરંતુ તે પોતાના એક મિત્રની મદદ કરી રહ્યો હતો.

મિત્રએ સાંઇને ડ્યૂટી પર રોકાવવાનો અનુરોધ કર્યો હતો. બીઆરએસ નેતા મધુસૂદને કહ્યું કે તેમણે આ મુદ્દે મદદ માટે તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (ટીએએનએ) ના સભ્યો સાથે વાત કરી છે. ભારતીય સ્ટુડન્ટ જોખમમાં છે તે વાતમાં કોઈ શંકા નથી.

બીજી તરફ શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે દોષીઓના વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે તે પીડિતના પરિવારને દરેક સંભવ મદદ કરશે. શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે ‘અમે ભારતીય વિદ્યાર્થી નુકારાપુ સાંઇ તેજાની હત્યાથી સ્તબ્ધ અને એકદમ દુખી છીએ. અમે દોષીઓ વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરીએ છીએ. વાણિજ્ય દૂતાવાસ પીડિતના પરિવાર અને મિત્રોને મદદ કરશે.’

Share Article

Other Articles

Previous

ગાંધી ફેમિલી ઉપરાંત કેટલા રાજકીય પરિવારોના સભ્યો છે સાંસદ ? વાંચો

Next

હવે યુપીના બદાયુ શહેરમાં મસ્જિદ અંગે શું છે વિવાદ ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
55 મિનિટutes પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
2 કલાક પહેલા
રાજકોટને ડરાવી રહેલો કોરોના! વધુ નવ કેસ નોંધાયા, 69 વર્ષીય વૃદ્ધ વેન્ટીલેટર પર
2 કલાક પહેલા
મણિપુરમાં ફરી તંગદિલી : 5 જિલ્લામાં કર્ફ્યૂ-ઇન્ટરનેટ સેવા બંધ, જાણો કોણ છે કનન સિંહ જેની ધરપકડે સર્જી અશાંતિ?
3 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

એમપીના ગ્વાલિયરમા 100 વિધ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ, 6 ની હાલત ગંભીર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પુત્રી સાથે મારકૂટ કર્યા બાદ માતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ
2 વર્ષ પહેલા
ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવાની જવાબદારી હવે પોલાર્ડના હાથમાં !
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ બાદ વિસ્ફોટ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર