Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકી પ્રમુખ પદ અંગે જ્યોતિષીએ શું કહ્યું ? કોણ બનશે પ્રમુખ ? જુઓ

Sun, July 28 2024

અગાઉ પણ આ મહિલા જ્યોતિષીની આગાહીઓ સાચી પડી ચૂકી છે, બાયડન ખસી જશે તેવી આગાહી પણ કરેલી

બાયડન અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાંથી ખસી ગયા છે ત્યારથી અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીને લગતી ચર્ચા રસપ્રદ બની છે. દરમિયાન જ્યોતિષીઓની આગાહીઓ પણ સામે આવવા લાગી છે. એમી ટ્રિપ નામની પ્રસિદ્ધ મહિલા જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી છે કે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે? એમણે કરેલી આગાહીઓ આ પહેલા પણ સાચી પડી છે. આ બારામાં ઘણી ચર્ચા શરૂ થઈ છે અને નેતાઓ આ મહિલાને મળવા માટે ઉત્સુક છે.

મહિલા જ્યોતિષનું કહેવું છે કે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે. તેની પાછળ તેણે જ્યોતિષીય ગણતરીઓનો હવાલો આપ્યો છે. તેમનો દાવો છે કે ટ્રમ્પનું યુરેનસ મિડહેવનમાં છે. આ તેની કારકિર્દી અને લક્ષ્યો વિશે અનિશ્ચિતતા દર્શાવે છે.

અગાઉ આ 40 વર્ષીય જ્યોતિષીએ જો બાયડન વિશે સચોટ ભવિષ્યવાણી કરી હતી. તેણે કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી ખસી જશે. બાદમાં બાયડને પણ એવું જ કર્યું. ત્યારથી એમી ટ્રિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. એટલું જ નહીં, તેણે એવી આગાહી પણ કરી હતી કે બાયડનના ખસી ગયા પછી કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનવાની રેસમાં આગળ હશે.

અગાઉ આ મહિલા જ્યોતિષીએ જો બાઈડેન વિશે સચોટ ભવિષ્યવાણી કરી હતી. એમી ટ્રિપે તેના એક્સ હેન્ડલના બાયોમાં પોતાને ઇન્ટરનેટની સૌથી કુખ્યાત જ્યોતિષી તરીકે વર્ણવી છે. X પર તેની પ્રોફાઇલનું નામ સ્ટારહીલ છે. એમીએ તેના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે અગાઉ પણ હું અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે ભવિષ્યવાણીઓ કરતી રહી છું. મારો દાવો છે કે મારી આગાહીઓ સંપૂર્ણ રીતે સાચી સાબિત થઈ છે.

Share Article

Other Articles

Previous

યુપી, ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદને પગલે પુર પરિસ્થિતિમાં છેલ્લા 24 કલાકમાં ચારના મોત, 350 ગામડા પાણીમાં ઘેરાયા

Next

રશિયન સશસ્ત્ર દળોએ 10 ભારતીયોને મુક્ત કર્યા, PMની મોસ્કો મુલાકાત દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો મુદ્દો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
25 મિનિટutes પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
39 મિનિટutes પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
1 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

સ્વાતિ માલીવાલ કેસ : આજે કેજરીવાલના માતા પિતાની દિલ્હી પોલીસ કરશે પૂછપરછ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : દુષ્કર્મ કેસમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારીએ ધરપકડથી બચવા એડવોકેટ ગૌરાંગ ગોકાણી મારફતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોણ બન્યા..જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં વડાપ્રધાનનો રોડ-શો (એકાએક) રદ્દ: નરેન્દ્ર મોદી રાજકોટ એરપોર્ટ ઉતરી સોમનાથ જવા રવાના થશે, ત્યાં જ કરશે રાત્રિરોકાણ
ગુજરાત
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર