Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરીકાના સ્ટાર્ટ–અપમાં ભારતીયોનો દબદબો!

Fri, August 11 2023

સ્ટાર્ટ-અપ અને આન્ત્રપ્રેન્યોર શબ્દો જાણીતા બની ગયા છે. તેની સાથે સાથે હવે યુનિકોર્ન શબ્દ પણ પ્રચલિત થતો જાય છે. કોઈ પણ નવી કંપની કે બીઝનેસ ફર્મનું સપનું હોય છે કે તે યુનિકોર્ન બને. પણ યુનિકોર્ન એટલે શું? ગુગલમાં સર્ચ કરશો તો સફેદ ઘોડો બતાવશે જેને પાંખો હોય અને કપાળ ઉપર એક અણીદાર શિંગડું હોય. આ તો પરીકથાઓમાં આવતું પ્રાણી થયું. બીઝનેસની દુનિયામાં યુનિકોર્ન એટલે બહુ મોટી કંપની. કેવડી મોટી કંપની? વેન્ચર કેપિટલ ઇન્ડસ્ટ્રીમાં યુનિકોર્ન કંપની તેને કહેવાય જે સ્ટાર્ટ-અપ કંપનીનું વેલ્યુએશન એક અબજ ડોલર થઇ ગયું હોય! અમેરીકા તો નવા નવા સ્ટાર્ટ-અપનું હબ કહેવાય છે. ત્યાં યુનિકોર્ન કંપનીઓ પણ છેલ્લા પાંચ વર્ષમાં ઘણી ઉભી થઇ છે. પણ અડધાથી ઉપરની કંપનીઓના માલિક અમેરીકન નથી. મોટા ભાગના ઈમ્મીગ્રન્ટસ છે એટલે કે અમેરીકન વતનીઓ નથી! એમાં પણ મોટા ભાગના ભારતીયો છે!

એક સમય હતો કે અમેરીકાનો મોટેલ બીઝનેસ ગુજરાતીઓના હસ્તક હતો. આજે પણ અમેરીકાની હોટેલ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતીઓ અને પંજાબીઓની બહુમતી છે. ગયા વર્ષે સર્વે થયો એમાં સૌથી વધુ યુનિકોર્ન કંપનીઓ અમેરિકામાં છે પણ એમાંથી પંચાવન ટકા કંપનીઓના સ્થાપકો બહારથી આવેલા લોકો છે. અમેરીકા આવીને નવી તકો ઉભી કરીને તે તકોનો શ્રેષ્ઠ ઉપયોગ અમેરીકનો નહિ પણ ભારતીયો અને ચાઇનીઝ લોકો કરી રહ્યા છે. અમેરીકામાં ભારતીયો કરતા ચાઈનીઝ લોકોની સંખ્યા વધુ છે. પણ યુનિકોર્ન કંપનીઓના સ્થાપકોની વાત કરીએ તો તેમાં કહાનીમાં ટ્વીસ્ટ છે. તેમાં ભારતીયો તો આજે પણ અવ્વલ નંબર ઉપર છે પણ ચાઇનીઝ લોકો ફેંકાઈ ગયા છે. તેનું સ્થાન ઇઝરાયેલના યહુદીઓએ લઇ લીધું છે. હાં જી, નેશનલ ફાઉન્ડેશન ઓફ અમેરીકન પોલીસી મુજબ અમેરીકાની લગભગ બધી યુનિકોર્ન કંપનીઓમાં મીનીમમ એક સ્થાપક નોન-અમેરીકન છે અને તેમાંથી ભારતીયો અને ઈઝરાયેલીઓ બહુમતીમાં છે.

ભારતીયો છાસઠ યુનિકોર્ન કંપની સાથે પ્રથમ ક્રમાંકે છે તો ઇઝરાયેલીઓ ચોપન યુનિકોર્ન સાથે દ્રિતીય ક્રમાંકે. ત્રીજો નંબર બ્રિટીશરોનો છે જેમણે સતાવીસ યુનિકોર્ન સ્થાપી છે તો તેના પછી બાવીસ યુનિકોર્ન સાથે કેનેડા ચોથા નંબરે છે. ચાઈના છેક પાંચમાં ક્રમે ધકેલાઈ ગયું છે. અમેરીકામાં વસતા ચાઇનીઝ લોકોની તાદાદ ભારતીયો અને બીજા બધા દેશોમાંથી અમેરીકા આવીને વસેલા ઈમ્મીગ્રન્ટ કરતા વધુ હોવા છતાં તેઓ માત્ર એકવીસ યુનિકોર્ન સ્થાપી શક્યા છે તો નાનકડા ફ્રાન્સના ફ્રેંચ લોકોએ અઢાર જેટલી યુનિકોર્ન બનાવી છે. તેના પછી જર્મની, રશિયા, યુક્રેઇન અને ઈરાન અનુક્રમે પંદર, અગિયાર, દસ અને આઠ યુનિકોર્ન કંપનીઓના સ્થાપકો છે.

ભારતીય ઈમ્મીગ્રન્ટ જીનીયસો જે અમેરીકન સ્ટાર્ટ-અપ કલ્ચરમાં રાજ કરે છે તેમાંથી અમુકના નામ જાણવા છે? ક્લબહાઉસના સ્થાપક રોહન શેઠ, રોબીનહુડના બૈજુ ભટ્ટ, ચેગ્ગના આયુષ ફુંભરા, ઇન્સ્ટાકાર્ટના અપૂર્વ મેહતા અને મુ સિગ્માના ધીરજ રાજારામ.

Share Article

Other Articles

Previous

ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને બગોદરા પાસે અક્સમાત: 10ના મોત

Next

હિમાચલનાં ચંબા પાસે બોલેરો નદીમાં ખાબકતાં 6 પોલીસમેંન સહિત 7 ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
24 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
1 કલાક પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
1 કલાક પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

શેરબજારમાં તેજીનું વાવાઝોડું : સેન્સેક્સ 1060 પોઈન્ટ ઉછળ્યો
Breaking
1 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર-કચ્છના ૨૭ ગામમાં અંધારપટ્ટ: ૭૪૯ વીજપોલ ડેમેજ
રાજકોટ
11 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, અધૂરી ઇચ્છાઓ પુર્ણ થશે
ધાર્મિક
9 મહિના પહેલા
આજી ડેમ તેમજ સ્ત્રાવ ક્ષેત્રમાં ન્હાવા-વાહન ધોવાની મનાઈ
રાજકોટ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર