Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

હોર્મુઝમાં ભારતીય ખલાસીઓને ન મોકલવા શિપિંગ કંપનીઓને આદેશ

Thu, July 16 2026

અમેરિકા-ઈરાન વચ્ચે ફરી વધેલા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓને પગલે ભારત સરકારે શિપિંગ કંપનીઓ, શિપ મેનેજરો અને ભરતી એજન્સીઓને આગામી આદેશ સુધી હોર્મુઝ માર્ગેથી પસાર થતાં જહાજોમાં ભારતીય ખલાસીઓની નિયુક્તિ ન કરવાની કડક સૂચના આપી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરીટાઈમ એડમિનિસ્ટ્રેશન (DGMA)એ, પર્શિયન ગલ્ફ અને આસપાસના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું હોવાથી ભારતીય ખલાસીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે.  જહાજોના કેપ્ટનોને સતત નેવિગેશનલ ચેતવણીઓ અને સુરક્ષા સ્થિતિ પર નજર રાખવા પણ સૂચના અપાઈ છે.

આ પણ વાંચો: વાંગચૂકને બચાવવા જરૂરી હોય એ બધા જ પગલાં લેવા દિલ્હી હાઇકોર્ટની સૂચના

નોંધનીય છે છેલ્લા બે દિવસમાં હોર્મુઝ નજીકના હુમલાઓમાં બિહારના ગોપાલગંજના રોહન કુમાર (31) અને પુણેના હેરંબ કર્મારકર (30) નામના બે ભારતીય ખલાસીઓના અલગ-અલગ હુમલામાં મોત થયા હતા. ભારત સરકારે આ ઘટનાઓ અંગે ઈરાન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે અને મૃતકોના પાર્થિવ દેહને વતન પરત લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ખલાસીઓ પૂરા પાડતા દેશોમાંનું એક હોવાથી આ નિર્ણયને ભારતીય નાવિકોની સુરક્ષા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Tags:

GlobalTradeHormuzStraitIndianMaritimeIndianSailorsMaritimeNewsMaritimeSafetyMiddleEastShippingSailorRightsSailorSafetySeafarersShippingCrisisShippingIndustryShippingNewsShippingRegulationsTradeRoutes

Share Article

Other Articles

Previous

મચ્છરજન્ય રોગો સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં: 19,500 ટીમોથી વધુ આરોગ્યની ટીમો દ્વારા 6.51 કરોડની વસ્તીનું સર્વેલન્સ

Next

વાંગચૂકને બચાવવા જરૂરી હોય એ બધા જ પગલાં લેવા દિલ્હી હાઇકોર્ટની સૂચના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જિયોનો મેગા IPO: કંપની બનશે સંપૂર્ણ દેવામુક્ત, 2030 સુધીમાં ભારતમાં 6G લોન્ચ થશે
36 મિનિટutes પહેલા
યાત્રાધામ પાવાગઢ ખાતે માલવાહક રોપ-વેનો કંટ્રોલ ગુમાવતાં ટ્રોલી-મશીન નીચે પટકાયા, મુસાફર સુરક્ષિત
43 મિનિટutes પહેલા
ગાંધીનગરના છત્રાલ GIDC સ્થિત કેમિકલ એકમમાં ઉકળતા કેમિકલની પાઇપ ફાટતાં 4 શ્રમિકોના કરુણ મોત
51 મિનિટutes પહેલા
મતદાર યાદીમાંથી નામ રદ કરવાના વિવાદમાં રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનની અરજી પર સુપ્રીમની ચૂંટણી પંચ અને CEC જ્ઞાનેશ કુમારને નોટિસ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3762 Posts

Related Posts

હાઇકોર્ટ દ્વારા આસારામને મોટો ઝટકો: અમદાવાદમાં આશ્રમની જમીન પર ફરી વળશે બુલડોઝર, 45,000 ચો.મી જમીન સરકાર હસ્તગત કરશે
ક્રાઇમ
8 મહિના પહેલા
રાજકોટ એઈમ્સ અને મેડીકલ કોલેજોને કારણે ગુજરાત મેડીકલ હબ બન્યુ : નરેન્દ્ર મોદી
રાજકોટ
3 વર્ષ પહેલા
યે પુષ્પા તો ફાયર હૈ… રાજકોટમાં 110 શો,ફર્સ્ટ ડે એ 40 લાખનું કલેક્શન
Entertainment
2 વર્ષ પહેલા
દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં મોટા ધડાકા, આતંકી ડોક્ટર શાહીન અને પરવેઝ whatsapp પર યુવકોને આતંક તરફ વળવા ભડકાવતા હતા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર