Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

કેવી રીતે ગબડી અમેરિકાની આર્થિક અવસ્થા ? જુઓ

Wed, January 3 2024

અમેરિકાની આર્થિક હાલત વધુ ને વધુ ખરાબ થઈ રહી છે. પ્રમુખ બાયડન તેને કારણે નબળા પડી રહ્યા છે. કરજનો અસહ્ય બોજ સરકારના કામમાં અવરોધ સર્જી શકે છે તેવું જોખમ પેદા થઈ ગયું છે . અમેરિકામાં સંઘીય સરકારનું કુલ રાષ્ટ્રીય દેવું 34,000 અબજ ડૉલરને વટાવી સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. દેશ પરના દેવાનો આ આંકડો જોતાં એ સમજી શકાય છે કે આવનારા વર્ષોમાં સરકારે દેશના વહીખાતાં સુધારવા માટે રાજકીય અને આર્થિક મોરચે અનેક પડકારો ઝિલવા પડશે.

અમેરિકી નાણા વિભાગે મંગળવારે દેશની આર્થિક સ્થિતિ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જે રાજકીય રીતે વિભાજીત દેશ માટે તણાવ પેદા કરનારો હતો. રિપોર્ટ મુજબ વાર્ષિક બજેટ વિના સરકારના કામકાજનો અમુક હિસ્સો ઠપ થઇ શકે છે. રિપબ્લિક સાંસદો અને વ્હાઈટ હાઉસે ગત વર્ષે જૂનમાં દેશની લોનમર્યાદાને અસ્થાયી રીતે હટાવવા પર સંમતિ વ્યક્ત કરી હતી જેનાથી ઐતિહાસિક ચૂક કે ડિફોલ્ટ થવાનું જોખમ ટળી ગયું હતું. આ સમજૂતી જાન્યુઆરી, 2025 સુધી ચાલશે.

અમેરિકાનું રાષ્ટ્રીય દેવું ખૂબ જ ઝડપથી વધ્યું છે. જાન્યુઆરી 2020માં કોંગ્રેસના બજેટ કાર્યાલયે અનુમાન કર્યું હતું કે વર્ષ 2028-29 માં અમેરિકાનું કુલ દેવું 34,000 અબજ ડૉલર પર પહોંચી જશે. જોકે 2020માં કોરોના મહામારી શરૂ થવાને કારણે અમેરિકાનું દેવું આ સ્તરે 4-5 વર્ષ વહેલુ પહોંચી ગયુ.

રાષ્ટ્રીય દેવું વધવાની હાલ અમેરિકી અર્થવ્યવસ્થા પર કોઈ અસર દેખાઈ રહી નથી કેમ કે રોકાણકારો સંઘીય સરકારને લોન આપવા તૈયાર છે. આ દેવું સરકારને ટેક્સ વધાર્યા વિના કાર્યક્રમો પર ખર્ચ જારી રાખવાની મંજૂરી આપે છે. જોકે નિષ્ણાતો માને છે કે આવનારા દાયકામાં દેવાનો આ માર્ગ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવા અનેક મોટા કાર્યક્રમો સામે જોખમ પેદા કરશે.

Share Article

Other Articles

Previous

પાસપોર્ટ રેન્કીંગમાં કોણ સૌથી આગળ ?

Next

રાજસ્થાનમાં કેવી નજીવી બાબતમાં થયું ખૂન ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
11 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
12 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
13 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
13 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના કેસમાં વધુ એક તારીખ પડી: 9 આરોપીને વકીલ રોકવા આખરી ટકોર
ક્રાઇમ
8 મહિના પહેલા
પરિવારને બંધક બનાવી તસ્કરોએ આપ્યો ચોરીને અંજામ : ફાયરની ટીમે કર્યું દિલધડક રેસ્ક્યુ
ગુજરાત
1 વર્ષ પહેલા
આવી ગયું અંબાણી પરિવારના ગેસ્ટનું લીસ્ટ…આ દિગ્ગજ નેતાઓથી લઈને બોલીવુડ કલાકારો આપશે અનંત-રાધિકાના લગ્નમાં હાજરી
Entertainment
11 મહિના પહેલા
ઝડપી કામગીરી ! મોરબીમાં આજે નવા CAA કાયદા હેઠળ 13 શરણાર્થીઓને નાગરિકતા અપાશે
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર