Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહનો કમાન્ડર ઠાર

Sun, August 18 2024

ઇઝરાયેલે તેના દુશ્મનો સામે આક્રમક હુમલાઓ ચાલુ રાખ્યા છે. હવે લેબનીઝ ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહના અલ-હજ રદવાન ફોર્સના ટોચના કમાન્ડર માર્યા ગયા છે. હિઝબુલ્લાએ કસાબના મોતની પુષ્ટિ કરી છે. જો કે તેમની પોસ્ટ કે રેન્ક અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. બીજી બાજુ હિઝબુલ્લાહે ઇઝરાયલ પર 55 રોકેટ ફેકયા હતા.

ઈઝરાયેલી સેનાએ ડ્રોન હુમલાના ફૂટેજ જાહેર કર્યા હતા અને દાવો કર્યો છે કે તેમાં હુસૈન ઈબ્રાહિમ કસાબ માર્યો ગયો છે. ‘ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ’ના અહેવાલ મુજબ કસાબ તે સમયે મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો. તે લેબનોનના ટાયર શહેરમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઈઝરાયેલે તેને ડ્રોન હુમલામાં મારી નાખ્યો. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે 7 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 412 હિઝબુલ આતંકવાદીઓ માર્યા ગયા છે. કસાબ પણ તેમાંથી એક છે.

55 રોકેટ છોડ્યા
દરમિયાન, હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલ પર 55 રોકેટ છોડ્યા હતા. આ હુમલો ઈઝરાયેલના હવાઈ હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો. દક્ષિણ લેબનોનના નાબાતિયા શહેર નજીક ઈઝરાયેલના હુમલામાં 10 લોકો માર્યા ગયા હતા. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાહના કેટલાક રોકેટ ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હતા.

Share Article

Other Articles

Previous

નવું ટીવીએસ જ્યુપિટર 110 ગુરુવારે લોન્ચ થશે

Next

ઝારખંડના જેએમએમના નેતા ચંપઈ સોરેને અંતે મોઢું ખોલ્યું, મુખ્યમંત્રી હતો ત્યારે અપમાન થયું હતું, મેં બોલાવેલી બેઠક રદ કરવામાં આવી, મારા માટે બધા વિકલ્પ ખુલ્લા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે આધારકાર્ડ વગર તત્કાલ ટિકિટ નહીં થાય બુક : રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો ફેરફાર
9 કલાક પહેલા
રાજા રઘુવંશી હત્યાકાંડ વચ્ચે વધુ એક કપલ હનીમૂનમાં લાપતા : સિક્કિમ ગયેલા યુપીના દંપતી સહિત 10 લોકો લાપતા
10 કલાક પહેલા
ચાંદી રૂ.1,30,000 તરફ..? ભાવમાં ઐતિહાસિક ઉછાળો : પ્રતિ કિલો રૂ.1,07,000 સાથે નવી સપાટીએ
11 કલાક પહેલા
કરચોરી કરનારા ચેતજો : બેંક એકાઉન્ટમાંથી રૂ.1 કરોડનો ઉપાડ,50 લાખની ડિપોઝીટ પર ઇન્કમટેક્સની બાજ નજર
11 કલાક પહેલા
Categories

નેશનલ

2177 Posts

Related Posts

સમાજને નવો રાહ ચીંધવા અને ગેરસમજ દૂર કરવા જીવંતિકા આદ્ય સ્થાનના આચાર્ય ઐમપ્રસાદ દવે દ્વારા 125 વિધવા બહેનોને ભોજન કરાવ્યું ….જુઓ
રાજકોટ
1 વર્ષ પહેલા
ગુજકેટ-2024ની પરીક્ષા હવે આ તારીખે લેવાશે
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરો, ભારત પર ઇઝરાયલ દ્વારા સતત દબાણ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે : ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે યોજનાર કાર્યક્રમમાં આપશે હાજરી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર