Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ગનમેનની ઉપસ્થિતિ અંગે જાણ કર્યા છતાં ટ્રમ્પને સ્ટેજ ઉપર થી નીચે ન ઉતારાયા ?

Sun, July 14 2024

ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ગંભીર છીંડાનો આક્ષેપ

હુમલાખોર સફા સ્થળ નજીકની છત પર પહોંચી કઈ રીતે ગયો?

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના નિષ્ફળ પ્રયાસ પછી હવે તેમની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર છીંડા રહી ગયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એ ઘટના સમયે ઉપસ્થિત ટ્રમ્પના એક સમર્થકે સભા સ્થળ નજીકના જ ઈમારતની છત ઉપર ગનમેન ઉપસ્થિત હોવા અંગે તેમણે સુરક્ષા કર્મીઓને જાણ કરી હોવા છતાં કોઈ પગલા લેવાયા ન હોવાની જુબાની આપી હતી.
બીબીસી સાથે વાત કરતા એ શખ્સે જણાવ્યું કે મંચથી માત્ર 50 ફૂટ દૂર આવેલી ઈમારતની છત ઉપર હુમલાખોર ગનમેનને શરીર ઢસડી અને પોઝીશન લેતા મેં અને અન્ય લોકોએ નિહાળ્યો હતો. તેમણે કહ્યું કે મેં આ અંગે એ સ્થળે તેનાત સુરક્ષા કર્મીઓને જાણ કરી હતી પરંતુ તેમણે કોઈ દરકાર ન લીધી.


ઘટનાના એ સાક્ષી એ કહ્યું કે હું બે ત્રણ મિનિટ સુધી છત ઉપર ઉપસ્થિત એ હુમલાખોર સામે આંગળી ચિંધી ને બીજી છત ઉપર રહેલા સુરક્ષા કર્મીઓને ઈશારો કરતો રહ્યો. સુરક્ષા કર્મીઓ પણ મારી તરફ જોતા રહ્યા પરંતુ કોઈ પગલાં ન લેવાયા.
તેણે ઉમેર્યું,’ હું વિચારતો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ કેમ ભાષણ આપી રહ્યા છે? શા માટે સુરક્ષા ક્રમીઓ તેમને સ્ટેજથી નીચે નથી ઉતારી દેતા? બસ! એ પછી તુરંત જ ગોળીબારના પાંચ વાત સંભળાયા’.
ઘટના સ્થળના વાયરલ થયેલા ફોટા અને વીડિયોમાં પણ સભાસ સ્થળે ઉપસ્થિત શ્રોતાઓમાંથી અનેક લોકો હુમલાખોર તરફ જોતા હોય તેવા દ્રશ્યો દેખાય છે.


આ બનાવ બાદ અનેક સવાલો ઉપસ્થિત થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવી હસ્તી સંબોધન કરવાની હોય ત્યારે એ સ્થળની બિલકુલ નજીકના ઇમારતની છત ઉપર હુમલાખોર પહોંચી જ કઈ રીતે શક્યો તેવો સવાલ થઈ રહ્યો છે. એ જ રીતે ટ્રમ્પના સ્ટેજની પાછળના ભાગમાં આવેલ ઈમારતની છત ઉપર સિક્રેટ સર્વિસના સ્નાઇપર તેનાત હતા પણ એ સ્થળ આસપાસની અન્ય ઇમારતોની છતો ઉપર કેમ બંદોબસ્ત નહોતો ગોઠવાયો તેવો સવાલ પણ થઈ રહ્યો છે.

Tags:

trump

Share Article

Other Articles

Previous

ડાયમંડ સિટીમાં 200 કરોડનું હીરા કૌભાંડ ઝડપાયું!

Next

જગન્નાથ મંદિરનો ખજાનો કેટલા વર્ષે ખૂલ્યો ? શું છે તેમાં ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
46 મિનિટutes પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
1 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
2 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

અમદાવાદ મનપાના મોટા અધિકારીને લાંચ લેતા ACBએ ઝડપ્યા, ઘરની તપાસ કરતા મળ્યો ખજાનો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ભારતને ઝટકો : ફોર્બ્સના ટોપ-10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બહાર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
 રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ૧૦૩ લોકોને રેસ્ક્યુ કરાયા
રાજકોટ
1 વર્ષ પહેલા
ગોંડલમાં હનુમાન જયંતીની અતિભવ્ય ઉજવણી : વિશાળ શોભાયાત્રામાં મનસુખ માંડવીયા જોડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર