Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

હજુ 487 ભારતીયોને ડિપોર્ટ કરશે અમેરિકા

Fri, February 7 2025

કેન્દ્ર સરકારની સત્તાવાર જાહેરાત : લોકો સાથે દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવવાની આપી ખાતરી

અમેરિકાથી ડીપોર્ટ કરવામાં આવેલા ભારતીયો સાથે થયેલા વ્યવહારને લઈને ભારે વિખવાદ ઉભો થયો છે ત્યારે બીજા તબક્કામાં અમેરિકા હજુ ૪૮૭ જેટલા ભારતીયોને ડીપોર્ટ કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું સરકારે જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે હાલમાં બુધવારે ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની ખાતરી પણ આપી છે. વિદેશ સચિવ વિક્રમ મીસરીએ પત્રકારોને હતું કે, ડિપોર્ટેશન દરમિયાન નિયંત્રણોનો ઉપયોગ સંબંધિત પ્રક્રિયા મુદ્દે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સહિત યુએસ સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે.

વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, ‘અમેરિકાના સત્તાધીશોએ 487 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવામાં આવશે. અમે અમેરિકાની ઓથોરિટી સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. તેમજ તેમને આ પ્રકારનો દુર્વ્યવહાર ન કરવા અપીલ કરીશું. હાલમાં જ ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયોને હાથમાં હથકડી, પગમાં બેડીઓ બાંધી લાવવામાં આવતાં વિપક્ષે અમાનવીય વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરતાં હોબાળો મચાવ્યો હતો.’

વિદેશ સચિવે ગેરકાયદે ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતાં એજન્ટ્સ, અને નેટવર્ક્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પર જોર કર્યું છે. તેમણે ગેરકાયદે ઈમિગ્રેશનને વેગ આપતી સમગ્ર ઈકોસિસ્ટમ પર કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવી છે. પ્રેસ કોન્ફરન્સમાં અગાઉ 2012માં અમેરિકામાંથી ભારતીયોના ડિપોર્ટેશન પર વિરોધ થયો હોવાના સવાલ પર મીસરીએ જણાવ્યું કે, અગાઉ ક્યારેય અમેરિકામાંથી ડિપોર્ટેશન બાદ દેખાવો કે વિરોધ નોંધાયા હોવાના અહેવાલો નથી.

Share Article

Other Articles

Previous

બે વર્ષ સુધી દસ્તાવેજ-ભાડાકરાર ન કરાવનાર ૪૫ આવાસની ફાળવણી રદ્દ

Next

મહાકુંભમાં ઇસ્કોનના રસોડામાં આગ લાગી: અનેક ટેન્ટ સળગ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અશાંતધારામાં ફેરફાર: અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે, કલેક્ટરને મિલકતના રક્ષણ માટે અપાઈ ‘સુઓ મોટો’ની સત્તા
22 મિનિટutes પહેલા
સિંગર જિગરદાન ગઢવીએ ગુજરાતી પ્લેબેક સિંગિંગને કહ્યું-અલવિદા…જિગરાએ 10 વર્ષની યાદગાર સફર બાદ નિવૃત્તિ કરી જાહેર
47 મિનિટutes પહેલા
2029ની લોકસભાની ચૂંટણી પહેલા બદલાઈ જશે ગુજરાતનો રાજકીય નક્શો: રાજકોટમાં લોકસભાની બે સીટ થશે
1 કલાક પહેલા
ભારત સહિત 5 મિત્ર દેશોના જહાજ હોર્મુઝમાથી પસાર થઈ રહ્યા છે, ઈરાનના વિદેશ મંત્રીનું નિવેદન
2 કલાક પહેલા
Categories

નેશનલ

3021 Posts

Related Posts

રક્ષાબંધન પર ઘરે જવા માટે મળશે ટ્રેનમાં કન્ફર્મ સીટ, જાણો કેવી રીતે ??
ગુજરાત
2 વર્ષ પહેલા
સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ! પહેલી વાર 74 હજારને પાર
બિઝનેસ
2 વર્ષ પહેલા
Happy Birthday JAMNAGAR : નવાનગરથી નવલું જામનગર, એક રજવાડામાંથી ‘ગ્લોબલ મેડિસિન હબ’ બનવા સુધીની સફર
ગુજરાત
8 મહિના પહેલા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ગૃહ મંત્રાલયની રાજ્યોને હાઇ એલર્ટની સૂચના! ભારતમાં પણ હિંસા ફાટી નીકળવાનો ભય, સુરક્ષા એજન્સીઓ સતર્ક
ટૉપ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર