Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

બ્રિટનમાં હવાઈ સેવા બંધ પડી ગઈ 

Mon, August 28 2023

એર ટ્રાફિક નેટવર્ક ફેલ થઈ ગયા નું કારણ અપાયું, એન્જિનિયરો સાંજે ધંધે લાગ્યા હતા

બ્રિટનમાંથી આજે એર ટ્રાફિક નેટવર્ક ફેલ થઈ જવાને કારણે તમામ ફ્લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. બ્રિટને તેના તમામ એરપોર્ટ પર એર ટ્રાફિક બંધ કરી દીધો હતો.  તમામ ફ્લાઈટો બંધ કરવાનું કારણ ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું છે, જેના કારણે દેશભરના એર ટ્રાફિક કંટ્રોલર્સ ટેકનિકલ ખામીની સમસ્યાનો સામનો કરી રહ્યું હતુ. આજે સાંજે એવી જાહેરાત કરવામાં આવી હતી કે કોઈ ફ્લાઈટ લેન્ડ કે ટેક ઓફ કરી શકી નથી.

બીજી તરફ સ્કાઈ ન્યૂઝના અહેવાલો મુજબ બ્રિટન બહારની ફ્લાઈટો ધરાવતા એરલાઈન્સના મુસાફરોને જણાવાયું છે કે, એર ટ્રાફિકને કંટ્રોલ કરનાર નેટવર્ક બંધ કરી દેવાયું છે, જેના કારણે તેમની ફ્લાઈટ મોડી પડશે..

બ્રિટનમાં એર ટ્રાફિક બંધ થવાના અહેવાલો વાયુવેગે ફેલાતા દેશના તમામ એરપોર્ટ પર અફરતફરીનો માહોલ સર્જાયો હતો. ઉપરાંત દેશના મોટાભાગના એરપોર્ટો પર મુસાફરોનો પણ ટ્રાફિક વધી ગયો છે. 

રાષ્ટ્રીય હવાઈ ટ્રાફિક નિયંત્રક – NATSએ કહ્યું કે, અમે હાલ એક ટેકનિકલ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ અને સુરક્ષાના કારણોસર તમામ ફ્લાઈટોના આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. હાલ એન્જિનિયરો ટેકનિકલ ખામીને શોધી રહ્યા હતા અને તેના પર ઝડપી કામગીરી કરી રહ્યા છે. આ અસુવિધાના કારણે અમે માફી માંગીએ છીએ.

Share Article

Other Articles

Previous

રોવરના રસ્તામાં આવ્યો મોટો ખાડો અને તે પાર પણ થઈ ગયો

Next

રેવ પાર્ટી માટે ડ્રગ્સ લાવતી યુગાન્ડાની મહિલા સહિત 3ની ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
19 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
20 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
21 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

LoC પર સેનાની મોટી કાર્યવાહી : 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા, BATના આતંકવાદીનો પણ સમાવેશ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
ભર ઉનાળે રાજકોટમાં પાણીકાપ : આવતીકાલે આ 5 વોર્ડમાં નહીં મળે પાણી
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
રાજકોટમાં ચૌહાણ પરિવાર દ્વારા પ્રેરક સેવા, થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ગૃહમંત્રી અમિત શાહે કોની સામે સખત પગલાં લીધા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર