Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં નવા ટેક્સ લાગુ થયા પછી દૂધનો ભાવ ૧ લીટરનાં ૩૭૦ રૂપિયા

Fri, July 5 2024

દુધના ભાવ ફ્રાંસ, ઓસ્ટ્રેલીયા અને અન્ય દેશોની તુલનાએ પાંચ ગણા વધારે

પાકિસ્તાન સરકારે લાંબા સમયથી મોંઘવારીનો માર ભોગવી રહેલા નાગરિકોને વધુ એક આંચકો આપ્યો છે. પાકિસ્તાન સરકારે દૂધ પર નવા દરો લાગુ કરી દીધા છે, જે પછી ત્યાં દૂધની કિંમત ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોની તુલનાએ પાંચ ગણી વધી ગઈ છે. ગયા સપ્તાહે રાષ્ટ્રીય સ્તરે બજેટ દ્વારા કર લાગુ કરવામાં આવ્યા હતા. એમાં જણાવવામાં આવ્યું હતું કે દૂધ પર 18 ટકાના દરે કર લાગુ કરી દેવામાં આવ્યા હતા. હવે એનાથી સામાન્ય લોકો માટે મુશ્કેલીઓ પારાવાર વધી છે.

પાકિસ્તાનમાં વધેલા ભાવ પછી અલ્ટ્રા-હાઇ તાપમાન અથવા UHT દૂધની કિંમત રૂ. 370 એટલે કે 1.33 ડોલર સુધી પહોંચી છે. દૂધની આ કિંમત કરાચી જિલ્લામાં છે. જો એમસ્ટરડમની વાત કરો તો ત્યાં દૂધ 1.29 ડોલર મળી રહ્યું છે. પેરિસમાં 1.23 ડોલરમાં દૂધ મળી રહ્યું છે અને ઓસ્ટ્રેલિયામાં 1.08 ડોલરમાં દૂધ મળી રહ્યું છે. આ આંકડા બ્લુમબર્ગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

પાછલા સપ્તાહ રાષ્ટ્રીય બજેટમાં નવા કરોના ભાગરૂપે પેક દૂધ પર 18 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં અત્યાર સુધી એ દૂધ સંપૂર્ણ રીતે કરમુક્ત હતું. ગયા સપ્તાહ બજેટમાં કરની જોગવાઈના ભાગરૂપે દૂધ પર 18 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યા હતા, પહેલાં એના પર ટેક્સ છૂટ હતી.

પાકિસ્તાનમાં હજી હાલમાં જ નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનને આધારે અહેવાલમાં જણાવ્યું હતું કે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર રૂ. 7.45 અને હાઇ-સ્પીડ ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂ. 9.56 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. આમ હવે પાકિસ્તાનની જનતા પર અસહ્ય મોંઘવારીનો માર પડ્યો છે.

Tags:

milkPakistantax

Share Article

Other Articles

Previous

હાથરસકાંડના પીડિતોને યોગ્ય આર્થિક સહાય આપવા રાહુલ ગાંધીની માંગણી

Next

રાહુલ ગાંધી કાલે આવતીકાલે રાજકોટ અગ્નિકાંડના પીડિતોનાં આંસુ લૂછશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
9 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
9 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
9 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
10 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

મથુરામાં શું થયો ખેલ ? માનસિક અસ્થિર યુવકે શું દોડાદોડી કરાવી ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બંગાળ, ઝારખંડમાં મોદીએ શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રક્ષાબંધન પર ઘરે જવા માટે મળશે ટ્રેનમાં કન્ફર્મ સીટ, જાણો કેવી રીતે ??
ગુજરાત
2 વર્ષ પહેલા
જેતપુર : કારખાનેદારને પોલીસની ઓળખ આપી ધમકાવનાર પકડાયો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર