Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

વજન ઉતારવા માટે ઉપવાસ કેટલા ઉપયોગી નીવડે છે ?

Tue, September 12 2023

વજન ઉતારવા માટે લોકો ઉપવાસને ખુબજ મહત્વ આપે છે. એવી પણ ઘણી ધારણા છે કે, ઉપવાસ વજન ઘટાડવા માટેનો સૌથી સરળ રસ્તો છે. અમુક લોકો એવું માને છે કે, પેટ ખાલી રહેવાથી કેલરી અને ફેટ ઘટે છે અને વજન સરળતાથી ઓછું થઇ શકે અથવા કંટ્રોલ થઇ શકે છે. પરંતુ વજન ઘટાડવાનું મૂળ વિજ્ઞાન લીધેલી કેલરી અને ખર્ચ કરાયેલી કેલરીની વચ્ચેના અંતર પર આધારિત છે.

ઉપવાસ દરમિયાન જયારે કેલરીનું સેવન ઓછું થઇ જાય છે તો વજન પણ ઘટવા લાગે છે, જો કે, ઘણા કેસ સામે આવ્યા છે કે, ઉપવાસ બંધ કર્યા પછી વજન ફરી સામાન્યથી વધવા લાગે છે, વજન વધવાથી ફરી ભૂખ એજ લેવલ પર આવી જાય છે, જયારે મૂળ રૂપ થી હતી.

એક્સપર્ટ અનુસાર, જો તમે વેઇટ લોસ કરવા માંગો છો તો વેઇટ લોસ જર્નીમાં ટકાઉ રીત અપનાવી જોઈએ, જેમાં તમે કેટલાક લાઈફ સ્ટાઇલમાં ફેરફાર કરી શકો છો.

વેઇટ લોસ માટે બોડીને એક્ટિવ રાખવી ખુબજ જરૂરી છે. એટલકે , વર્ક આઉટ, યોગ્ય હેલ્થી ડાયટ પ્લાન આ સાથે પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવી જરૂરી છે. ઉપવાસ દરમિયાન બોડી ડીટોક્સ થાય છે અને બોડીમાં ફેટ ઓછું થાય છે. એક્સપર્ટ અનુસાર, ઉપવાસ કરવાથી મેટાબોલિઝ્મ સ્લો થઇ જાય છે,

ઘણા રિસર્ચ અનુસાર, ઉપવાસ કરવાથી ઘણું વજન ઘટાડવામાં મદદ મળે છે, જે લોકોએ 5 દિવસ સુધી ઉપવાસ કર્યો તેમનું વજન લગભગ 4% થી 6% ઓછું થયું છે. જે લોકો 7 થી 10 દિવસ સુધી ઉપવાસ કરે છે તેમનું વજન લગભગ 2% થી 10 ઓછું થયું હતું. જયારે જે લોકોએ 15 દિવસથી 20 દિવસ સુધી ઉપવાસ કર્યો તેમનું વજન 7% થી 10% સુધી ઘટે છે.

વેઇટ લોસ કરવા માટે ઉપવાસ કરી રહ્યા હોવ તો ઉપવાસ દરમિયાન હેલ્થી ફૂડનું સેવન કરવું જોઈએ. ઉપવાસ દરમિયાન ઘણી વાર લોકો એક કે બે મિલ સ્કિપ કરે છે, અને ઉપવાસ પતે એટલે ભરપૂર પેટ ભરીને જમે છે. જેનાથી બોડીમાં કેલરી વધે છે અને વજન ઘટવાને બદલે વધે છે.

પેટની ચરબી કેવી રીતે ઘટાડવી

પેટની ચરબી એટલે કે બેલી ફેટ ઘટાડવા માટેનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે કેલરી લેવાનું ઓછું કરીને શરીરની એકંદર ચરબી ઘટાડવી, એટલે કે જે એક દિવસમાં આપણે ફેટ બર્ન કરીયે છીએ તેના કરતા ઓછી કેલરી લેવી,

અત્યારે મોટાભાગના લોકોનું જીવન બેઠાડુ છે, લોકોની બદલાતી લાઈફ સ્ટાઇલ, શારીરિક એકટીવીટીનો અભાવ, લાંબા સમય સુધી ડેસ્ક જોબ કરવી વગેરે કારણોને લીધે બેલી ફેટ વધે છે. મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં આ સમસ્યા જોવા મળે છે

ભારતીયોમાં સામાન્ય રીતે આંતરડાની ફેટ (અંગોની આસપાસની ચરબી) વધારે હોય છે, અને તેથી જ તેમના પેટના નીચેના ભાગમાં ચરબી હોય છે

બેઠાડું લાઇફ સ્ટાઇલમાં પેટની ચરબી વધવી એ મોટી સમસ્યા છે. જેના ઉકેલ માટે વિવિધ કસરત નિયમિત કરવાથી પેટની ચરબી ઘટાડવામાં અસરકાર પરિણામ મળતું હોવાનું ફિટનેસ નિષ્ણાંતોનું માનવું છે.

Share Article

Other Articles

Previous

ચાલુ વિમાને વસ્ત્રત્યાગ,લઘુશંકા,છેડછાડ..યે હો કયા રહા હૈ?

Next

ધ્યાન રાખો તો દવા નહી લેવી પડે અને આડઅસરથી પણ બચી જશો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ મનપામાં આજથી વહીવટદારનો વટ: 11માં વહિવટદાર તરીકે રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
28 મિનિટutes પહેલા
IPL 2026નો કાર્યક્રમ જાહેર: પહેલો મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે
1 કલાક પહેલા
લાવો વેરાના રૂપિયા !! 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ પાણી, મિલ્કત વેરો ભરી શકાશે, કચેરીઓ સવારે 9.30 વાગ્યાથી ખુલ્લી રહેશે
1 કલાક પહેલા
યુદ્ધ રોકવું હોય તો ઈરાને મૂકી 3 શરતો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2979 Posts

Related Posts

બોટાદના પીપળમાં પુત્રવધુ ઉપર નઝર બગાડનાર પિતાની પુત્રએ હત્યા કરી
રાજકોટ
3 વર્ષ પહેલા
મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો ત્રીજા દિવસે ત્રીજો શિકાર
ક્રાઇમ
1 વર્ષ પહેલા
I.N.D.I.A.ની બેઠકમાં કપિલ સિબ્બલ પહોંચતાં કોંગ્રેસમાં નારાજગી
નેશનલ
3 વર્ષ પહેલા
લાંચિયા અધિકારીઓને પકડી પાડનારાની પીઠ થાબડતા મુખ્યમંત્રી
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર