Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

વિજય વર્માની વેબ સિરીઝ “મટકા કિંગ”નું શૂટિંગ શરૂ 

Fri, June 14 2024

એમેઝોન પ્રાઇમ વીડિયોએ જાહેર કર્યું ફર્સ્ટ લુક પોસ્ટર

બોલિવૂડના જાણીતા અભિનેતા વિજય વર્મા જલ્દી જ વેબ સિરીઝ મટકા કિંગમાં જોવા મળવાના છે. તેવામાં પ્રાઇમ વીડિયોએ તેનું ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર કરીને દર્શકોનો ઉત્સાહ વધારી દીધો છે. સોશિયલ મીડિયા પર મટકા કિંગ સિરીઝમાં વિજય વર્માનો ફર્સ્ટ લુક દેખાડીને પ્રાઇમ વીડિયોએ કેપ્શનમાં લખ્યું હતું કે, તમે દાવ લગાવવા તૈયાર! મટકા કિંગ જલ્દી જ એમેઝોન પ્રાઇમ પર.

આભિનેતા વિજય વર્માએ બોલીવુડમાં પોતાની અલગ જ ઓળખાણ બનાવી છે. રંગરેજ, સુપર 30, લસ્ટ સ્ટોરીજ 2, મર્ડર મુબારક જેવી ફિલ્મોમાં તે પોતાના પાત્ર વિશે જાણીતા છે. મટકા કિંગ એક ક્રાઇમ થિલર સ્ટોરી છે. જેમાં વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં આકર્ષક લાગે છે. આ સિરિઝનું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂર, નાગરાજ મંજૂલે સાથે ગાર્ગી કુલકર્ણી, આશિષ આર્યન અને અશ્વિની સિદવાની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સિરિઝનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મટકા કિંગની વાત કરવામાં આવે તો આ સિરીઝની વાર્તા એક કાલ્પનિક વાર્તાની આજુબાજુ ફરે છે. જે 1960માં મુંબઇમાં સ્થાપિત કરાઇ છે. જ્યાં એક કપાસનો વેપારી મટકાનો જુગાર શરૂ કરે છે. ધીમે ધીમે આ જુગાર આગળ વધે છે અને આગળ શું થાય છે? તે માટે સિરીઝની રાહ જોવી પડશે. આ સિરીઝમાં કૃતિકા કામરા, સાઈ તામ્હાળકર, ગુલશન ગ્રોવર અને સિદ્ધાર્થ જાધવ મહત્વની ભૂમિકામાં છે.

Tags:

matka kingvijay varma

Share Article

Other Articles

Previous

પડધરીમાં હવસખોર કાકાએ 14 વર્ષની ભત્રીજીનો દેહ પીંખ્યો

Next

૨૨ જુલાઈએ સામાન્ય બજેટની સંભાવના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
8 મિનિટutes પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
22 મિનિટutes પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
48 મિનિટutes પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

દેશના નાના શહેરોમાં 65 ટકા વ્યવહારો ડિજિટલ મોડમાં
બિઝનેસ
2 વર્ષ પહેલા
સંતાનની ખોટ પૂરી કરવા બાળકનું અપહરણ કર્યું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટના 12 ASI સહિત રાજ્યના 261 ASIની PSI તરીકે બઢતી સાથે બદલી, જુઓ લિસ્ટ
ગુજરાત
10 મહિના પહેલા
રાજકોટ : આર્યનગરમાં કોલેજિયન યુવતીએ સહેલીના ઘરમાંથી 1.20 લાખના દાગીના ચોર્યા 
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર