Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

આજે ઓટીટી પર ધમાલ મચાવશે આ 4 ફિલ્મ-વેબ સિરીઝ

Fri, July 12 2024

ઓટીટી પ્લેટફોર્મ કરશે તમારું મનોરંજન

ઓટીટી પ્લેટફોર્મ ફરી એકવાર લઈને આવ્યું છે જબરદસ્ત ફિલ્મો અને સિરીઝ. આજે કુલ 4 ફિલ્મ અને સિરીઝ થવા જઈ રહી છે. તો ચાલો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મ અને સિરિઝનું લિસ્ટ જોઈએ.

કાકુડા

ફિલ્મ કાકુડા એક કોમેડી હોરર ફિલ્મ છે. લગ્ન બાદ સોનાક્ષી સિન્હા પહેલીવાર આ ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મ એક કપલ પર આધારિત છે જે એક શ્રાપથી બચવા માટે ઘોસ્ટ હંટરની મદદ લે છે. આ ફિલ્મ 12 જુલાઇ એટલે કે આજે ઓટીટી પ્લેટફોર્મ જી-5 પર રિલીઝ થશે.

શો ટાઈમ સિઝન-1 પાર્ટ-2

વેબ સિરીઝ “શોટાઇમ”ની પહેલી સિઝનનો પહેલો ભાગ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો. હવે આ સિરીઝના નવા એપિસોડ તમને એન્ટરટેન કરશે. પહેલી સિઝનના બીજા ભાગમાં ઈમરાન હાશ્મી, મૌની રોય, રાજીવ ખંડેવાલ, શ્રેયા સરન જેવા કલાકારો પરત ફરશે. આ સિરીઝ આજે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.

36 ડેઝ

36 ડેઝ એક મિસ્ટ્રી ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ છે. જેને તમે ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર આજે એટલે કે જોઈ શકશો. આ સિરીઝ એક રહસ્યમય પત્રની આસપાસ ફરે છે. સિરીઝમાં નેહા શર્મા, પુરબ કોહલી, શ્રુતિ સેઠ, શારીબ હાશ્મી જેવા કલાકારો સામેલ છે.

પિલ

બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખની વેબ સિરીઝ “પિલ” પણ આજે ઓટીટી પ્લેટફોર્મ જીયો સિનેમાઘર પર રિલીઝ થવા જઈ રહી છે. રિતેશે પોતે જ આ સિરીઝનું નિર્દેશન કર્યું છે.

Tags:

moviesnew movies

Share Article

Other Articles

Previous

કલેકટરનો ઐતિહાસિક ચુકાદો TRP ગેમઝોનમાં શરતભંગ સબબ 26.21 લાખનો દંડ

Next

હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
1 દિવસ પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
2 દિવસ પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
2 દિવસ પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

તારક મહેતાની સોનુએ પ્રભુતામાં પગલાં માંડ્યા : ઝિલ મહેતાએ બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે કર્યા લગ્ન, તસવીરો થઈ વાયરલ
Entertainment
10 મહિના પહેલા
સ્માર્ટફોન વાપરતા લોકોને દિલ્હીના સાયબર એક્સપર્ટે શું આપી છે સલાહ ? શું થઈ શકે છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હર હર મહાદેવ… સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતો થ્રીડી-લાઈટ એન્ડ સાઉન્ડ શો ફરી ભાવિકો માટે શરૂ કરાશે, નોંધી લો તારીખ
ગુજરાત
1 વર્ષ પહેલા
Champions Trophy : પાકિસ્તાનની ધરતી પર અચાનક વાગવા લાગ્યું ભારતનું રાષ્ટ્રગીત : ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડના ખેલાડી-ચાહકો સ્તબ્ધ, જુઓ વિડીયો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર