Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું `રામાયણ’નું ભવ્ય ટ્રેલર

Thu, July 30 2026

રામ-રાવણના મહાસંઘર્ષની ઝલક, સીતાની ભૂમિકામાં જોવા મળી સાઇ પલ્લવી

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ `રામાયણ: પાર્ટ-૧’નું પ્રથમ ટ્રેલર ગુરુવારે સવારે ૪:૧૫ વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ચાર મિનિટ નવ સેક્નડના ટ્રેલરમાં ભગવાન રામ અને રાવણ વચ્ચેના મહાસંઘર્ષની ભવ્ય રજૂઆત જોવા મળે છે.

ટ્રેલરની શરૂઆત યશના રાવણ અવતારથી થાય છે, જેમાં તેના દમદાર સંવાદો અને ભવ્ય લંકાના દૃશ્યો પ્રભાવિત કરે છે. ત્યારબાદ વિષ્ણુના અવતાર તરીકે રામની એન્ટ્રી સાથે રણબીર કપૂરનો શાંત, તેજસ્વી અને પ્રભાવશાળી લુક દર્શાવવામાં આવ્યો છે. સાઈ પલ્લવીએ સીતાના પાત્રમાં પોતાની સાદગી અને અભિવ્યક્તિથી ખાસ છાપ છોડી છે.

ટ્રેલરમાં રામ-સીતાના લગ્ન, કૈકેયીના નિર્ણય બાદ વનવાસ, શૂર્પણખા પ્રસંગ તેમજ લક્ષ્મણની ઝલક પણ જોવા મળે છે. રવિ દુબે લક્ષ્મણ, અરુણ ગોવિલ દશરથ અને લારા દત્તા કૈકેયીના પાત્રમાં નજરે પડે છે. જોકે હનુમાનના પાત્રમાં સની દેઓલની ઝલક ટ્રેલરમાં રાખવામાં આવી નથી.

આ પણ વાંચો: ગૌરી કુંડ પાસે ભૂસ્ખલન અને સોનપ્રયાગમાં ખડકો પડતાં કેદારનાથ યાત્રા ફરી સ્થગિત: SDRF-NDRF તૈનાત

ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન અને હાન્સ ઝિમરે તૈયાર કર્યું છે, જે ટ્રેલરની ભવ્યતામાં વધુ વધારો કરે છે. નામિત મલ્હોત્રા નિર્મિત અને યશ સહ-નિર્માતા તરીકે જોડાયેલી આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. `રામાયણ: પાર્ટ-૧’ દિવાળી વીકએન્ડ દરમિયાન ૫ નવેમ્બરે સિનેમાઘરોમાં રજૂ થશે.

કૈકેયીના લુકને લઇ લારા દત્તા થઇ ટ્રોલ

નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ `રામાયણ’નું ટ્રેલર ગુરુવારે બ્રહ્મમુહૂર્તે રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ટ્રેલરમાં ભગવાન રામ તરીકે રણબીર કપૂર, માતા સીતા તરીકે સાઈ પલ્લવી અને રાવણ તરીકે યશના લુક તથા હાન્સ ઝિમર અને એ.આર. રહેમાનના બેકગ્રાઉન્ડ સ્કોરની પ્રશંસા થઈ રહી છે. જોકે, રાણી કૈકેયીની ભૂમિકા ભજવનારી લારા દત્તાના લુકને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. ટ્રેલરમાં ભગવાન રામને ૧૪ વર્ષના વનવાસ માટે મોકલતા દૃશ્યમાં લારા દત્તાએ પહેરેલી બોર્ડરવાળી સાડી અને આધુનિક હેરસ્ટાઇલને લઈને અનેક યુઝર્સે તેને ત્રેતાયુગની જગ્યાએ આજના સમયની સ્ટાઇલ ગણાવી હતી. કેટલાકે લખ્યું કે તેમનો લુક પૌરાણિક કથાના સમયકાળ સાથે સુસંગત લાગતો નથી. બીજી તરફ કેટલાક દર્શકોએ કાસ્ટિગ અંગે પણ સવાલ ઉઠાવ્યા અને જણાવ્યું કે લારા દત્તા રણબીર કપૂર કરતાં બહુ મોટી લાગતી નથી છતાં માતાની ભૂમિકામાં જોવા મળે છે.

Tags:

BrahmaMuhuratCinematicExperienceCulturalHeritageEpicMythologyFilmPromotionGrandTrailerHinduEpicIndianCinemaIndianMythologyLegendaryTalesMythologicalFilmramayanaRamayanaFilmSpiritualJourneyTrailerRelease

Share Article

Other Articles

Previous

ગીરનાર સીડી પર જ્યાં બાળકને ફાડી ખાધો’તો ત્યાં વહેલી સવારે ત્રણ-ત્રણ સાવજ નજરે પડ્યા

Next

ગૌરી કુંડ પાસે ભૂસ્ખલન અને સોનપ્રયાગમાં ખડકો પડતાં કેદારનાથ યાત્રા ફરી સ્થગિત: SDRF-NDRF તૈનાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
વૈશ્વિક ડિજિટલ અર્થતંત્ર માટે ઐતિહાસિક ભાગીદારી: ‘TRUST’ પહેલ દ્વારા સમુદ્રના પેટાળમાં સુરક્ષાનું કવચ, ભારત-અમેરિકા એક સાથે
1 દિવસ પહેલા
ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા ચેક કરો: ઝોમેટોએ કયા ઓર્ડર પર વધારી દીધી ફી?
1 દિવસ પહેલા
શું ગુજરાત પાકિસ્તાનમાં છે?: નેશનલ એવોર્ડ્સના વિરોધ પર પરેશ રાવલનો પલટવાર!
1 દિવસ પહેલા
8મું પગાર પંચ: 5 કે 10 હજાર નહીં, સીધો 51 હજાર વધી શકે પગાર!
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

મુંબઈમાં ભારે વરસાદથી હવાઈ સેવાને અસર : 2 દિવસમાં રાજકોટની 8 ફ્લાઇટના શેડ્યૂલ ખોરવાયા,મુસાફરો પરેશાન
ગુજરાત
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં ગોઝારો અકસ્માત : ગોંદિયામાં બાઇક સવારને બચાવવા જતાં બસ પલટી, 9 લોકોના કમકમાટીભર્યા મોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અટલ સરોવરમાં મફત પ્રવેશ નહીં મળે: ટિકિટ લેવી પડશે
રાજકોટ
3 વર્ષ પહેલા
બંગાળી ભાષાએ દેશની સંસ્કૃતિને સમૃદ્ધ કરી,વંદે માતરમથી નવી ચેતના મળી
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર