Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

થિયેટરો બાદ OTT  પર રીલીઝ થઈ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘savi’  : આ પ્લેટફોર્મ જોઈ શકશો ફિલ્મ

Sat, July 27 2024

  • ફિલ્મમાં પતિને નિર્દોષ સાબિત કરવા લડાઈ કરતી મહિલાની છે વાર્તા

વોઇસ ઓફ ડે,

દિવ્યા ખોસલા અને અનિલ કપૂરની ફિલ્મ “સાવી” થિયેટરમાં ખાસ કમાલ કરી શકી ન હતી. જો તમે શાનદાર વાર્તાવાળી આ ફિલ્મ જોવાનું ચૂકી ગયા હોય તો તમારા માટે સારા સમાચાર છે. તમે આ ફિલ્મ હવે ઓટીટી પર જોઈ શકશો.

અભિનવ દેવના ડાયરેક્શનમાં બનેલી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ “સાવી” એક મજબૂત મહિલા સાવિત્રીની દિલચસ્પ વાર્તા છે. જેનું પાત્ર દિવ્યા ખોસલાએ ભજવ્યું છે. શુક્રવારે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફલિકસ ઈન્ડિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. જેમાં દિવ્યા અને હર્ષવર્ધન રાણે છે.

પોસ્ટ સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જેલથી ભાગવાનું રહસ્ય, લાગણી અને હ્રદયથી ભરેલું છે. ‘સાવી’ હવે નેટફલિકસ પર જોવો. આ ફિલ્મની વાર્તા 2010ની અમેરિકન એક્શન થ્રિલર ફિલ્મ ‘ધ નેક્સ્ટ થ્રી ડેઝ’ ફિલ્મ પર આધારિત છે. “સાવી”માં અભિનેત્રી પોતાના પતિ નકુલ સચદેવા અને પોતાના દીકરા સાથે એક સુખી જીવન જીવે છે. જો કે તેમની શાંતિ ત્યારે ભંગ થાય છે જ્યારે નકુલને પોલીસ પકડી જાય છે. પછી એક પત્ની પોતાના પતિને નિર્દોષ સાબિત કરવા એક મિશન પર નીકળી પડે છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘સાવી’ નેટફલિકસ પર રિલીઝ કરી દેવામાં આવી છે. 

Tags:

BollywoodBollywood MOVIEDivya KhoslaSavi On OTT

Share Article

Other Articles

Previous

હવે વડાપ્રધાન મોદી કયા દેશની યાત્રા કરશે ? કોને મળશે ? વાંચો

Next

આવી રહી છે બોલીવુડની મોટી ફિલ્મ : રણવીર સિંહ-સંજય દત-માધવન-અર્જુન રામપાલ સાથે જોવા મળશે   

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
1 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
2 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
3 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

રીબડાના યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેના પુત્ર રાજદીપ અને બે યુવતી સામે યુવકને રેપ કેસમાં ફસાવી મોત માટે મજબૂર કર્યાના આરોપસર ગોંડલ તાલુકા પોલીસમથકમાં ગુન્હો નોંધાયો
Breaking
1 મહિના પહેલા
કાશ્મીરમાં વધુ એક પર પ્રાંતિયશ્રમિક ઉપર આતંકવાદી હુમલો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
પુરવઠાના ગોડાઉનમાં જ ઘાલમેલ : ઓછા વજનની વેપોરીઓની રાવ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
હિંમતનગર હાઈવે પર ગોઝારો અકસ્માત : શામળાજીથી પરત ફરતા સમયે ટ્રેલરની પાછળ ઈનોવા ઘૂસી જતાં 7 લોકોના કમકમાટીભર્યા મોત
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર