Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

Singham Again : બાજીરાવ સિંઘમની પહેલી ઝલક આવી સામે, જુઓ અજય દેવગનનો ડેશિંગ લુક

Fri, May 24 2024



સિંઘમ નામ પડે એટલે અજય દેવગન યાદ આવે. બોલીવુડમાં સિંઘમ અને સિંઘમ 2 જેવી ધમાકેદાર ફિલ્મ કર્યા બાદ હવે સિંઘમ AGAINની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે . રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’ આ દિવસોમાં ચર્ચામાં છે. ફિલ્મમાં અજય દેવગન ફરી એકવાર શક્તિશાળી પોલીસમેન બાજીરાવ સિંઘમની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ રોહિત શેટ્ટીએ ફિલ્મમાંથી અજય દેવગનનો અદભૂત લુક જાહેર કર્યો છે.

View this post on Instagram

A post shared by Rohit Shetty (@itsrohitshetty)

ડાયરેક્ટર રોહિત શેટ્ટી તેની આગામી ફિલ્મ ‘સિંઘમ 3 એટલે કે સિંઘમ અગેઇન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. બોલિવૂડ એક્ટર અજય દેવગનની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’નું કાશ્મીર શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રસંગે અભિનેતાએ ત્યાંના પ્રશાસનનો આભાર માન્યો હતો. વીડિયોમાં અજય પોલીસ યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે સનગ્લાસ પહેર્યા છે અને પૃષ્ઠભૂમિમાં જમ્મુ અને કાશ્મીરની સુંદર ખીણો દેખાય છે.

#WATCH | Renowned Bollywood actor Ajay Devgn expressed his heartfelt gratitude to the Jammu and Kashmir Government for their unwavering support during the shooting of his upcoming movie, 'Singham-3', in Kashmir: Information & PR, J&K

(Source: Information & PR, J&K) pic.twitter.com/pIr8Tec2e2

— ANI (@ANI) May 24, 2024


અજયે તસવીરના કેપ્શનમાં લખ્યું, “ઓન ડ્યુટી, ફરી”, રોહિત શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું, “SSP (SOG) જમ્મુ અને કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ. ‘સિંઘમ અગેઇન’ ટૂંક સમયમાં આવી રહ્યું છે. ‘સિંઘમ અગેન’ રોહિત શેટ્ટીની ‘સિંઘમ’ સિક્વલની ત્રીજી ફિલ્મ છે. સમગ્ર કોપ બ્રહ્માંડમાં આ તેની પાંચમી ફિલ્મ છે.

જમ્મુ અને કાશ્મીરમાં તેની કોપ યૂનિવર્સની આગામી ફિલ્મ સિંઘમ અગેઈનનું શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગ દરમિયાન રોહિત શેટ્ટી અને અજય દેવગન જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત SSB (સશસ્ત્ર સીમાસુરક્ષા દળ )ના જવાનોને મળ્યા હતા.



રોહિતે 18 મેના રોજ શ્રીનગરમાં ‘સિંઘમ 3’નું શૂટિંગ શરૂ કર્યું હતું. અજય અને જેકી શ્રોફ શ્રીનગરમાં શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. શૂટિંગ જોવા માટે ડઝનબંધ સ્થાનિક લોકો એકઠા થયા હતા. ફિલ્મ સંબંધિત આ અપડેટે ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી છે. અજય દેવગન ઉપરાંત ‘સિંઘમ અગેન’માં અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર ખાન અને અર્જુન કપૂર છે. અજય દેવગનનો આ લુક જોઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે

Tags:

Ajay DevganBajirao SinghamBollywoodEntertainmentSingham Again

Share Article

Other Articles

Previous

હની ટ્રેપમાં ફસાવી બાંગ્લાદેશના સંસદનું મિત્રએજ કાસળ કઢાવ્યું

Next

અમરેલીના રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરા : દોટ મુકતી સિંહંણ કેમેરામાં થઈ કેદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
3 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
3 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
3 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

રાજ્યમાં ગરમીથી આંશિક રાહત, બે દિવસ બાદ તાપમાનમાં ફરી કેટલા ડિગ્રીનો વધારો થશે..જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
સતત આઠમી વખત રેપો રેટ 6.5% પર યથાવત રાખતી રીઝર્વ બેંક
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ટ્રમ્પ કાળઝાળ: ગેરકાયદે પ્રવાસીઓને હાંકી કાઢવા મિલિટરીની ઉપયોગ કરશે
Entertainment
8 મહિના પહેલા
રથયાત્રાનો પ્રારંભ : ભગવાન મંદિરની બહાર ભક્તોને દર્શન આપવા નીકળ્યા
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર