Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

RMCમાં થશે અધિકારીઓનો ‘ઢગલો’ : હવે કાયમી ડેપ્યુટી કમિશનરની સ્ટ્રેન્થ 6 કરવા મહાપાલિકાની તૈયારી

Wed, September 3 2025


રાજકોટ TRP ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકા તંત્રની આબરૂને જે પ્રમાણે ધક્કો લાગ્યો તેને જોતા તંત્રમાં અધિકારી તરીકે કામ કરતા સૌ કોઈ ખચકાટ અનુભવી રહ્યા હતા. આ ગોઝારી દૂર્ઘટનાને સવા વર્ષ વીતી ગયા બાદ તંત્રમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં વર્ગ-1ના અધિકારીઓનો ‘ઢગલો’ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં જ મહાપાલિકામાં ડેપ્યુટી કમિશનર તેમજ આસિસ્ટન્ટ કમિશનર ઉપરાંત કાયમી સિટી ઈજનેર સહિતની ભરતી કરવામાં આવશે.

ગત જનરલ બોર્ડમાં ત્રણેય ઝોનલ ટાઉન પ્લાનિંગ  ઓફિસરની નિમણૂકને મંજૂરી અપાઈ ગયા બાદ ત્રણેય અધિકારીઓએ ચાર્જ સંભાળી લીધો છે. હવે ટૂંક સમયમાં વધુ બે નાયબ મ્યુનિસિપલ કમિશનરની ભરતી કરવામાં આવશે. આ ભરતી થયા બાદ નાયબ મ્યુ. કમિશનરની સંખ્યા ચાર થશે. આ પછી ડે.મ્યુ.કમિશનર તરીકે એક IAS અને એક GAS કક્ષાના અધિકારી સરકારમાંથી મુકાશે એટલે આ સંખ્યા વધીને છ થઈ જશે.

આ પણ વાંચો :હવે 100,101,108 નહીં ડાયલ કરો સીધો 112 નંબર : રાજકોટમાં જનરક્ષક હેલ્પલાઇન શરૂ, શહેરના 31 પોઇન્ટ ઉપર PCR વાન રહેશે તૈનાત

આ ઉપરાંત આસિસ્ટન્ટ કમિશનરની સ્ટ્રેન્થ પણ આઠ કરવાની તૈયારી છે. જ્યારે બે સિટી ઈજનેર (સ્પેશ્યલ), બે એડિશનલ સિટી ઈજનેર, એક એડિશનલ સિટી ઈજનેર (મિકેનિકલ-ઈલેક્ટ્રિકલ) અને એક કાર્યપાલક ઈજનેર મળી કુલ છ જગ્યા માટે ભરતી કરવાની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. હાલ મહાપાલિકા પાસે કાયમી ડે.મ્યુ. કમિશનર તરીકે એકમાત્ર ચેતન નંદાણી છે. જ્યારે હર્ષદ પટેલ તેમજ મહેશ જાની ઈન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે.

આ પણ વાંચો :કુદરતના કહેર વચ્ચે ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા ગુજરાતના 47 સિનિયર સીટીઝન સુરક્ષિત : સોનપ્રયાગ જવા રવાના

ડે.મ્યુ.કમિશનર તરીકે ભરતી થવા માટે ઈનહાઉસ ભરતી કરવામાં આવનાર હોય તેમાં મહાપાલિકાના જ અધિકારીઓ હર્ષદ પટેલ, સમીર ધડુક, રાજીવ ગામેતી, મનિષ વોરા, કાશ્મીરાબેન વાઢેર, વિપુલ ઘોણિયા અને એચ. સી.રૂપારેલિઆએ અરજી કરી છે. આવનારા જનરલ બોર્ડ પૂર્વ આ ભરતી માટે દરખાસ્ત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

Share Article

Other Articles

Previous

પાર્સલ તો આવશે જ…રાજકોટમાં ઓનલાઇન પાર્સલની ડિલિવરી મુદ્દે પાડોશીઓ વચ્ચે ડખ્ખો! 12 લોકો સામે નોંધાયો ગુનો

Next

હવે 100,101,108 નહીં ડાયલ કરો સીધો 112 નંબર : રાજકોટમાં જનરક્ષક હેલ્પલાઇન શરૂ, શહેરના 31 પોઇન્ટ ઉપર PCR વાન રહેશે તૈનાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
16 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
16 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
16 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
16 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

દિલ્હીની કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવા ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર પાઠવ્યો : રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રાલયને મોકલી ચિઠ્ઠી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ફેક ન્યુઝ શેર કરનારા ચેતજો! સરકાર કરશે IT નિયમમાં મોટા ફેરફાર, 3 થી 5 વર્ષ સુધીની થઇ શકે છે જેલ
ટેક ન્યૂઝ
5 મહિના પહેલા
અમેરિકાનું F-35  કે રશિયાનું Su-57 | ક્યુ ફાઈટર પ્લેન ખરીદવું ?? પસંદગીમાં ભારતની વિમાસણ, જાણો બંનેની ખાસિયત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બ્રિક્સ દેશોની બેઠકમાં અજીત ડોભાલે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર