Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

Bhool Bhulaiyaa 3માં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે જોવા મળશે માધુરી દીક્ષિત : તસ્વીરો વાયરલ

Wed, May 29 2024

ફિલ્મ ભૂલ ભુલૈયા અને ભૂલ ભુલૈયા-2ની ભવ્ય સફળતા બાદ ભૂલ ભુલૈયા 3 આવી રહી છે. જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી ‘ભૂલ ભુલૈયા 3’ તેની સ્ટાર કાસ્ટ માટે ચર્ચામાં રહે છે. ફિલ્મમાં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલનની એન્ટ્રી પહેલાથી જ કન્ફર્મ થઈ ગઈ હતી. હવે સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં બાકીની સ્ટાર કાસ્ટ અને તેમના લુક્સ પણ સામે આવ્યા છે.

‘ભૂલ ભુલૈયા 3’ના કલાકારોની તસવીરો સામે આવી

View this post on Instagram

A post shared by Zoom TV (@zoomtv)

બે ભાગમાં આવેલી ‘ભૂલ ભુલૈયા’એ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. હવે ફેન્સ ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે થોડા મહિનામાં રિલીઝ થવા જઈ રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ કોલકાતામાં શરૂ થઈ ગયું છે. અનીસ બઝમીએ ‘ભૂલ ભુલૈયા 3’ના શૂટિંગના પહેલા દિવસની ઝલક બતાવી. હવે સેટ પરથી કલાકારોના લુકની સાથે સાથે તે વ્યક્તિની તસવીર પણ સામે આવી છે જેને ચાહકો વિદ્યા બાલન સાથે જોવા માટે ઉત્સુક હતા.

અનીસ બઝમીની ફિલ્મમાં માધુરી દીક્ષિતની એન્ટ્રી

‘ભૂલ ભુલૈયા 3’ના સેટની તસવીરો ઝૂમ દ્વારા શેર કરવામાં આવી છે. આ હોરર-કોમેડી ફિલ્મમાં ‘ધક ધક’ ગર્લ માધુરી દીક્ષિતની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. ભૂલ ભુલૈયા 3 ના સેટ પર તે કાળી સાડીમાં જોવા મળી હતી. આ સાથે વિદ્યા બાલનનો લુક પણ સામે આવ્યો છે. તે પણ માધુરીની જેમ બ્લેક સાડીમાં જોવા મળે છે.

બંગાળી લુકમાં તૃપ્તિ ડિમરી

તૃપ્તિ ડિમરી લાલ સાડીમાં બંગાળી લુકમાં જોવા મળી રહી છે. જ્યારે કાર્તિક આર્યન રૂહ બાબાના અવતારમાં જોવા મળી રહ્યો છે. આ સાથે જ વધુ ત્રણ કલાકારોના લુક સામે આવ્યા છે, જેઓ બંગાળી સ્ટાઈલમાં રોયલ્ટી જેવા પોશાક પહેરેલા જોવા મળે છે.

મનીષ વાધવા અને રાજેશ શર્માના લુક્સ પણ જાહેર થયા

મનીષ વાધવા અને રાજેશ શર્મા પણ અનીસ બઝમીની ફિલ્મનો ભાગ હશે. રાજેશ શર્મા બંગાળી પોશાકમાં જોવા મળી શકે છે. જ્યારે મનીષ શર્મા પંડિતના લુકમાં જોવા મળી રહ્યા છે.

Tags:

Bhool Bhulaiyaa 3kartik aryanMadhuri DixitVidya Balan

Share Article

Other Articles

Previous

એલઆઇસીએ શું કર્યો રેકોર્ડ ? જુઓ

Next

તળાજા : PGVCL કચેરીએ ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ, 200થી વધુ લોકોનુ ટોળુ દોડી ગયુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હરિયાણામાં વાયુ સેનાનું ફાઈટર પ્લેન જેગુઆર ક્રેશ : પાયલોટની સૂઝબૂઝથી અનેકના જીવ બચ્યા, વાયુસેનાએ આપ્યા તપાસના આદેશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બાંગ્લાદેશના યુનુસ ભારત સામે શું કાકલૂદી કરી રહ્યા છે ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
બેંકના કામ હોય તો વહેલા પતાવી લેજો.. ઓક્ટોબરમાં કુલ 15 દિવસ બેંકો રહેશે બંધ, જુઓ રજાઓની સંપૂર્ણ યાદી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હવે ‘સીરીયલ કીલર’ બનશે ધક ધક ગર્લ માધુરી દીક્ષિત, જાણો શું છે વેબ સીરીઝની કહાની
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર