Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

આતંકવાદીઓના દાંત ખાટા કરશે ગુરમીત ચૌધરી

Tue, June 11 2024

વેબ સિરીઝ ‘કમાન્ડર કરણ સક્સેના’માં રો એજન્ટનું પાત્ર ભજવશે

ટીવીના રામ એટલે કે, ગુરમીત ચૌધરી હવે વેબ સિરીઝની દુનિયામાં નજર આવશે. વેબ સિરીઝ ‘કમાન્ડર કરણ સક્સેના’માં તે એક રો એજન્ટનું પાત્ર ભજવતા નજરે પડશે. આ વેબ સિરીઝ જતિન વાગલેના ડાયરેક્શનમાં બની રહી છે અને તેનું ટીઝર સોમવારે રિલીઝ થઈ ગયું છે. આ સિરિઝનું પ્રીમિયર 8 જુલાઇએ ડિઝની પલ્સ હોટ સ્ટાર પર થશે.

ગુરમીત ચૌધરી હવે એક્શન અવતારમાં જોવા મળશે. જ્યારે આ સિરીઝમાં ઇકબાલ ખાન અને ઋતા દુર્ગુલે પણ જોવા મળશે. ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પલ્સ હોટ સ્ટારની આ એક્શન સિરીઝના ટીઝરમાં ઇકબાલ ખાનની ઝલક જોવા મળે છે. સાથે જ કમાન્ડર કરણ સક્સેનાના રૂપમાં રો એજન્ટ બનીને ગુરમીત પોતાની દમદાર ડાયલોગ ડિલિવરીથી એક્સાઇમેન્ટ વધારે છે. નિર્માતા મુજબ આ સિરીઝ રાજકીય કાવતરા અને વિશ્વાસઘાતની વાર્તા પર વણાયેલી છે. જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોનું તારણ છે. 

‘કમાન્ડર કરણ સક્સેના’ સિરીઝના ટીઝરની શરૂઆત એક ધમકી થાય છે. જેમાં પડોસી દેશથી એક મેસેજ આવે છે કે, કફન તૈયાર કરી લો, તમારો દેશ સળગાવીને બરબાદ કરવાના છીએ. જેના જવાબમાં ગુરમીત ચૌધરી કહે છે કે, આટલા વર્ષોમાં તમે એક ક્રિકેટ મેચ તો હરાવી શક્યા નથી અને મારા દેશને હરાવવા નીકળ્યા છો. આ પછી ગુરમીતની ખતરનાક બોડી અને હવાઈ હુમલાથી લઈને એક્શન દ્રશ્યોની ઝલક જોવા મળે છે.

Tags:

kamanderwebseries

Share Article

Other Articles

Previous

Appleની મોટી જાહેરાત…હવે iPhoneમાં પણ થઈ શકશે કોલ રેકોર્ડિંગ

Next

મહારાષ્ટ્રમાં શું થશે રાજકીય ખેલો ? કોણે કહ્યું ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટમાં મર્ડર વીક! નજીવા કારણોસર છ હત્યા, પોલીસ માટે વ્યાધિ, પ્રજાને ઉપાધિ, પોલીસનો ખૌફ ઘટ્યો કે નેટવર્ક?
33 મિનિટutes પહેલા
…તો રોહિત-કોહલી રાજકોટમાં રમતા જોવા મળશે નહીં! જાણો હવે બન્ને ખેલાડીઓ કઈ ટીમ સામે ક્યારે વન-ડે મેચ રમતા જોવા મળશે?
45 મિનિટutes પહેલા
રાજકોટથી દુબઈની ઇન્ટરનેશનલ ફલાઇટ ઉડાન ભરશે : વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ કરવા મનસુખ માંડવિયાની રજુઆત
1 કલાક પહેલા
શું પાકિસ્તાને સલમાન ખાનને આતંકી જાહેર કરી દીધો?ભાઈજાનને આતંકી ગણાવતા વાઇરલ લેટરની જાણો શું છે હકીકત
3 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

લાલુ બાદ રાહુલ ગાંધીનો બફાટ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આવતાં શનિવારે મહાપાલિકાનું જનરલ બોર્ડ: ફરી ભજવાશે નાટક’
રાજકોટ
10 મહિના પહેલા
EDના નામે ફોન પર કેદ’ કરી કારખાનેદાર પાસેથી ૫.૩૫ લાખ પડાવાયા
ક્રાઇમ
9 મહિના પહેલા
સતત ત્રીજા દિવસે ITના દરોડા યથાવત, કરોડોના બેનામી વ્યવહારોના દસ્તાવેજો કરાયા કબજે
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર