Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

આજે ગીફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહ

Sat, January 27 2024
  • બોલીવુડના સિતારાઓ ઉમટી પડ્યા
  • મહાત્મા મંદિરમાં યોજાયેલા કર્ટન રેઝરમાં સિતારાઓએ જમાવી મહેફિલ

આ વખતે પહેલી વાર ફિલ્મ ફેર સમારોહ ગાંધીનગરમાં યોજાઈ રહ્યો છે અને રવિવારે ગીફ્ટ સિટીમાં અનેક સિતારાઓની હાજરીમાં આ એવોર્ડ સમારોહ યોજાશે. આજે મહાત્મા મંદિરમાં યોજાયેલા કર્ટન રેઝરમાં પણ બોલીવુડની અનેક હસ્તીઓ ઉમટી પડી હતી અને મનોરંજન કર્યું હતું. ગીફ્ટ સિટીમાં રવિવારે સાંજે યોજાનારા ફિલ્મ ફેર એવોર્ડ સમારોહમાં હોસ્ટ તરીકે કરન જોહર, આયુષ્યમ ખુરાના અને મનીશ પોલ છે. અને કરીના કપૂર તથા રણબીરકપૂર સહિતના કલાકારો પરફોર્મ કરશે.

આ વખતે પહલીવાર 69મો ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગરના મહાત્મ મંદિરમાં યોજાઇ રહ્યો છે, આ ફિલ્મ ફેર એવોર્ડ સમારંભમાં કેટલાય ઉભરતા કલાકારો માટે પ્રતિષ્ઠિત સેલેબ્સ હાજરી આપશે.

આ ફિલ્મફેર એવોર્ડ ફન્કશનમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર, એક્ટર આયુષ્યમાન ખુરાના, મનીષ પોલ, રણબીર કપૂર, વરૂણ ધવન, કરીના કપૂર ખાન, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન તેમજ કાર્તિક આર્યન સહિતના કેટલાય સ્ટાર્સ અને સેલિબ્રિટીઝઓ હાજરી આપશે. આજે 69માં ફિલ્મફેર એવોર્ડનું કર્ટેન રેઈઝર થયુ છે. આમાં શાંતનુ અને નિખિલ કલેક્શનનો મેગા ફેશન શો યોજાયો હતો, આ ફેશન શોમાં શો ટોપર્સ પણ જ્હાન્વી કપૂર હતી આ ઉપરાંત ફિલ્મફેર એવોર્ડમાં પાર્થિવ ગોહિલની મ્યૂઝિકલ નાઈટ યોજાઈ હતી. હોસ્ટ તરીકે કરિશ્મા તન્ના અને અપારશક્તિ ખુરાના હતા.

નોમીનેશન

શ્રેષ્ઠ અભિનેતા
રણબીર કપૂર – એનિમલ
રણવીરસિંગ – રોકી ઔર રાનીની પ્રેમ કહાની
શાહરૂખ ખાન – ડંકી
શાહરૂખખાન -જવાન
સન્ની દેઓલ- ગદર-૨
વીકી કૌશલ – સામ બહાદુર

શ્રેષ્ઠ અભિનેત્રી
આલિયા ભટ્ટ- રોકી ઔર રાની કી પ્રેમ કહાની
ભૂમિ પેડનેકર – થેંક્યું ફોર કમિંગ
દીપિકા પાદુકોણ – પઠાણ
કીયારા અડવાણી-સત્ય પ્રેમકી કથા
રાની મુખર્જી – શ્રીમતિ ચેટરજી વિરુદ્ધ નોર્વે
તાપસી પન્નૂ – ડંકી

શ્રેષ્ઠ ફિલ્મ
૧૨વી ફેઈલ
એનિમલ
જવાન
ઓએમજી-૨
પઠાણ
રોકી ઔર રાની કી પ્રેમ કહાની

શ્રેષ્ઠ ફિલ્મ ( ક્રિટીક્સ )
૧૨ વી ફેઈલ
ભીડ
ફરાઝ
જોરમ
સામ બહાદુર
થ્રી ઓફ અસ
ઝ્વીગાટો

શ્રેષ્ઠ લીરીક્સ
તેરે વાસ્તે – અમિતાભ ભટ્ટાચાર્ય
તુમ ક્યા મિલે – અમિતાભ ભટ્ટાચાર્ય
ઇતની સી બાત- ગુલઝાર
નીકલે થે કભી હમ ઘર સે – જાવેદ અખ્તર
ચલેયા – કુમાર
સતરંગા – સિદ્ધાર્થ-ગરિમા
લુટ પુટ ગયા – સ્વાનંદ કિરકિરે અને આઈ.પી.સિંગ

Share Article

Other Articles

Previous

મમતાના બંગાળમાં કોંગ્રેસ પરેશાન, રાહુલ ગાંધીની રેલીને મંજૂરી આપવાનો વહીવટી તંત્રનો ઇનકાર

Next

એક દિવસમાં કેટલા ભક્તોએ આયોધ્યાની લીધી મુલાકાત ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
11 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
12 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
12 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

બદનક્ષીના કેસમાં સંજય રાઉતને 15 દિવસની જેલ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
ઇડીએ કઈ પાર્ટીના નેતાને ત્યાં પાડયા દરોડા ? શું છે કેસ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
કથિત પત્રકારને વીડિયો આપનાર ‘મીસ્ટર ઈન્ડિયા’ની શોધખોળ : જો તમે પણ ભોગ બન્યા છો તો આ નંબર પર કરો સંપર્ક
ક્રાઇમ
3 સપ્તાહs પહેલા
IPL Mega Auctionની તારીખ જાહેર: ફ્રેંચાઈઝી માલિકો વચ્ચે સાઉદી અરેબિયાના રિયાદમાં જામશે બોલીનો જંગ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર