Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

અનંત-રાધિકાના લગ્નમાં બોલીવુડ ગાયકો સજાવશે સુરોની મહેફિલ, સોનું-શંકર આપશે લાઇવ પર્ફોમન્સ

Mon, July 8 2024



હોલિવૂડ પોપ સ્ટાર જસ્ટિન બીબરે તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું અને ત્યાં હાજર દરેકના દિલ જીતી લીધા હતા. સંગીતમાંથી રાધિકા અને અનંતની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાધિકા-અનંતના લગ્નના દિવસે ભારતીય સિંગર્સ મધુર પરફોર્મન્સ આપશે, તે પણ લાઈવ. હિપ-હોપ સંગીત બાદ હવે લગ્નના દિવસે સંસ્કૃત ભાષામાં શ્લોક ગાવામાં આવશે અને ભગવાનની ભક્તિના ગીતો પણ ગાવામાં આવશે.

જેમ જેમ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેમના ફંક્શન સાથે જોડાયેલી દરેક માહિતી પણ સામે આવી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, રાધિકા-અનંતના લગ્નના દિવસે, ઘણા પ્રખ્યાત બોલિવૂડ ગાયકો તેમના સુરીલા અવાજો સાથે મહેફિલ સજાવશે. આ યાદીમાં સોનુ નિગમ, હરિહરન, શ્રેયા ઘોષાલ, કૌશિકી ચક્રવર્તી અને શંકર મહાદેવન પરફોર્મ કરશે. ખાસ વાત એ છે કે આ તમામ સિંગર્સ તે દરમિયાન લાઈફ પરફોર્મન્સ આપશે.

ભારતીય પ્લેબેક સિંગર, મ્યુઝિક ડાયરેક્ટર, ડબિંગ આર્ટિસ્ટ સોનુ નિગમના અવાજનો જાદુ એવો છે કે જે પણ તેમનું ગીત એકવાર સાંભળે છે, તે વ્યક્તિ ચોક્કસપણે તેનો ફેન બની જાય છે. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોનુ નિગમ રાધિકા-અનંતના લગ્નમાં લાઈવ પરફોર્મ કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન, સોનુ નિગમ ઉપરાંત, હરિહરન, શ્રેયા ઘોષાલ, કૌશિકી ચક્રવર્તી અને શંકર મહાદેવન ભક્તિ ગીતો ગાશે, જેમાં સોનુ નિગમ ભગવાનની ભક્તિ પર આધારિત ગીત ‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી…’ ગાશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભક્તિ ગીતો સિવાય, સંસ્કૃતમાં ઘણા શ્લોકો છે જે સોનુ નિગમ સિવાય હરિહરન, શ્રેયા ઘોષાલ, કૌશિકી ચક્રવર્તી અને શંકર મહાદેવન જેવા ગીતકારો દ્વારા ગાવામાં આવશે. આ તમામ ગીતો કમ્પોઝ કરવાની જવાબદારી મ્યુઝિક ડાયરેક્ટર જોડી અજય-અતુલ પર છે.

અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલાના ફંક્શનમાં અંબાણી પરિવારની જાહોજલાલી જોવા મળી હતી. સંગીત સમારોહના સ્થળથી લઈને સજાવટ સુધી બધું જ વૈભવી હતું. આ ખાસ અવસર પર દરેક લોકો અલગ-અલગ લુકમાં જોવા મળ્યા હતા. કેટલાકે વાસ્તવિક સોનાથી જડેલા કપડા પહેર્યા હતા, જ્યારે કેટલાક હીરાના હાર પહેરેલા જોવા મળ્યા હતા. અનંત અને રાધિકાના તમામ ફંક્શન્સ અદ્ભુત હતા, જેમાં હોલીવુડ પોપ સ્ટાર જસ્ટિન બીબરે સંગીત સેરેમનીમાં તેમના શ્રેષ્ઠ ગીતો પર ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ સમય દરમિયાન જસ્ટિન બીબરે તેના ઘણા હિટ ગીતો પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. તેણે ‘બેબી’, ‘લવ યોરસેલ્ફ’, ‘સોરી’ અને ‘બેબી પીચીસ’ જેવા ગીતો પર પરફોર્મ કર્યું હતું.

Tags:

ambani familyanant Ambani Radhika Merchant weddingAnant-RadhikaEntertainmentSonu Nigam

Share Article

Other Articles

Previous

જમ્મુ કાશ્મીર: એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ કબાટમાં ભોયરું બનાવી આ રીતે છુપાયા હતા, વીડિયો આવ્યો સામે

Next

મુંબઈ નગરી થઇ પાણી-પાણી : 6 કલાકમાં 12 ઇંચ વરસાદને પગલે ટ્રેન-બસ વ્યવહાર ખોરવાયો, શાળાઓમાં રજા જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
5 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
5 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

એસે કોન બોલ્ડ હોતા હૈ ભાઈ !! કેન વિલિયમસને પોતાના જ પગ પર કુહાડી મારી, જાતે જ થઈ ગયો આઉટ : જુઓ વિડીયો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
પુજારાની `પડતી’: ઈંગ્લીશ કાઉન્ટી ટીમે એક લાઈનના લખાણથી કરી હકાલપટ્ટી
સ્પોર્ટ્સ
9 મહિના પહેલા
શિદેને હટાવવાનો ઉદ્ધવ ઠાકરેને અધિકાર નથી, ઉદ્ધવ જૂથ ને મોટો ઝટકો
Breaking
1 વર્ષ પહેલા
અમેરિકાની સહાયથી લદ્દાખ સીમા પર હવે ચીન ધ્રૂજશે : ભારતીય સેનાને મળશે સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર