Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

Bhool Bhulaiyaa 3 ફિલ્મને લઈને મોટી અપડેટ : વિદ્યા બાલાને કહ્યું કેવું હશે મંજુલિકાનું પાત્ર…!!!

Mon, April 22 2024

ભૂલભૂલૈયા અને ભૂલભૂલૈયા 2 આપણે સૌ કોઈ નિહાળી હશે જેમાં પહેલા ભાગમાં વિદ્યા બાલન અને બીજા ભાગમાં કાર્તિક આર્યન જોવા મળ્યો હતો ત્યારે હવે ભૂલભૂલૈયા પાર્ટ 3 માં વિદ્યા બાલન અને કાર્તિક આર્યન સાથે જોવા મળશે. આ બંનેની જોડીને સિનેમા ઘરોમાં જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકોની આતુરતાનું એક કારણ એ પણ છે કે વિદ્યા બાલન ફરી એક વાર મંજૂલીકાના રોલમાં જોવા મળશે.

ભૂલભૂલૈયા અને ભૂલભૂલૈયા 2ની સફળતા બાદ ભૂલભૂલૈયા 3 નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તમે ભૂલભૂલૈયા 2 માં મંજૂલીકાને મિસ કરી હશે ત્યારે હવે ભૂલ ભૂલૈયા 3 માં તમને મંજુલિકા એટલે કે વિદ્યા બાલન પણ જોવા મળશે ત્યારે તેમના રોલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

વિદ્યા બાલનાને કહ્યું કેવુ હશે મંજૂલીકાનું પાત્ર

મંજુલિકાનું પાત્ર પહેલા કરતા અલગ હશે. તેણે કહ્યું કે આ વખતે દર્શકોને કંઈક નવું જોવા મળશે. પાત્ર વિશે વાત કરતાં વિદ્યા બાલને કહ્યું કે આ સમય અલગ છે અને હું પણ અલગ છું. મારું પાત્ર સરખું હોઈ શકે છે, પરંતુ તે પહેલા કરતા અલગ છે.

કાર્તિક અને વિદ્યા સાથે ડાન્સ કરતા જોવા મળી શકે છે

કાર્તિક આર્યન અને વિદ્યા બાલન ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’માં એક મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. ‘ મીડિયામાં એવી પણ ચર્ચા છે કે કાર્તિક આર્યન અને વિદ્યા બાલન એકસાથે ડાન્સ કરતા જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગીતને ગણેશ આચાર્ય કોરિયોગ્રાફ કરી શકે છે.

વિદ્યા બાલને કહ્યું કે તેને ફિલ્મનો પહેલો ભાગ ઘણો પસંદ આવ્યો. આ ફિલ્મે તેને ઘણું આપ્યું છે. તેણે કહ્યું કે લોકો ફિલ્મનો ત્રીજો ભાગ માણવા જઈ રહ્યા છે, કારણ કે આ એક અલગ પ્રકારની ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મની સ્ટોરી વિશે વિદ્યાએ કહ્યું કે તેને તે ગમી છે અને તે અનીસ બઝમી સાથે કામ કરવા માંગે છે. ત્યારે આગામી દિવસોમાં ખબર પડશે કે ફિલ્મ ફક્ત હોરર હશે કે હોરર વિથ કોમેડિ હશે અને અભિનેત્રી વિદ્યા બાલન અને કાર્તિક કાર્યની જોડી બોલીવુડમાં ધૂમ મચાવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું !!!!

Share Article

Other Articles

Previous

ચૂંટણી ટાણે જ મમતા સરકારને મોટો ઝટકો..વાંચો

Next

એવરેસ્ટ અને MDH મસાલાથી કેન્સર થવાની શક્યતા ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
15 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
15 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
16 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

અમારા વિઝનને જોઈને જનતાએ અમને મત આપ્યા…બિહારમાં NDAની જીત બાદ PM મોદીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં ૫ લોકોની હત્યા કરો અને ૨.૪૪ કરોડનું ઇનામ લઇ જાવ
ગુજરાત
1 વર્ષ પહેલા
ઞાઝામા રાહત સામગ્રીના જહાજ સાથે જઈ રહેલી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને ઇઝરાયલ લઈ જવાઈ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
BZના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આલીશાન ફાર્મ હાઉસ અને જમીનો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર