Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

આવી ગયું અંબાણી પરિવારના ગેસ્ટનું લીસ્ટ…આ દિગ્ગજ નેતાઓથી લઈને બોલીવુડ કલાકારો આપશે અનંત-રાધિકાના લગ્નમાં હાજરી

Wed, July 10 2024

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈએ લગ્ન ગ્રંથીથી બંધાવા જઈ રહ્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણીએ આમંત્રિત મહેમાનોની યાદી પણ બહાર પાડી છે, જે મુજબ અંબાણી પરિવારના આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને રાજકીય જગતની મોટી હસ્તીઓનો મેળાવડો જોવા મળશે. આ સિવાય વિદેશથી અંબાણીના ખાસ મહેમાનો પણ આ લગ્નમાં હાજરી આપવા આવી શકે છે. અનંત રાધિકાના વેડિંગ ફંક્શન હાલ ચાલી રહ્યા છે જેમાં અનેક બોલીવુડ સેલીબ્રિટીઝ જોવા મળી રહ્યા છે ત્યારે લગ્નમાં ક્યા મહેમાનો જોવા મળશે  

ઠાકરેથી લઈને એકનાથ શિંદે આવશે !

અનંત-રાધિકાના લગ્ન માટે માત્ર બોલિવૂડ સ્ટાર્સને જ નહીં પરંતુ રાજકીય જગતની મોટી હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય અંબાણી પરિવાર દ્વારા તમામ પાર્ટી અને પાર્ટીના નેતાઓને લગ્નના આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

વિદેશી મહેમાનોમાં આ મોટા નામ સામેલ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ગેસ્ટ લિસ્ટમાં બોલિવૂડ, બિઝનેસ સેક્ટર, સ્પોર્ટ્સ અને પોલિટિકલ સેક્ટર સહિત અનેક ઈન્ટરનેશનલ સેલિબ્રિટીનો સમાવેશ થાય છે. જો અંબાણીના વિદેશી મહેમાનોની વાત કરીએ તો સ્પોર્ટ્સ લિજેન્ડ ફૂટબોલર ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયા બેકહામ અંબાણીના વિદેશી મહેમાનોની યાદીમાં છે. લગ્નમાં હાજરી આપવા માટે કેનેડિયન રેપર અને સિંગર ડ્રેક, અમેરિકન સિંગર્સ લાના ડેલ રે અને એડેલ મુંબઈ પહોંચી શકે છે.

રિપોર્ટ અનુસાર, અંબાણી વતી, અમેરિકન રિયાલિટી સ્ટાર કિમ કાર્દાશિયનના મેકઅપ આર્ટિસ્ટ મારિયો ડેડિવાનોવિક, યુએસ ટિકટોકર અને કન્ટેન્ટ ક્રિએટર જુલિયા ચાફે અને હેર સ્ટાઈલિસ્ટ ક્રિસ એપલટનને પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

આ બોલિવૂડ દિગ્ગજ કલાકારોને આમંત્રણ

બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, જો આપણે અંબાણીના ગેસ્ટ લિસ્ટ પર નજર કરીએ તો તેમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં અમિતાભ બચ્ચનથી લઈને કિમ કાર્દશિયનના મેકઅપ આર્ટિસ્ટ સુધી બધા સામેલ છે. આ સિવાય શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શાહિદ કપૂર, વિકી કૌશલ સહિત બૉલીવુડની સેલિબ્રિટીઓ આ ભવ્ય ફંક્શનમાં આવશે.

અમેરિકન ફોટોગ્રાફરો યાદગાર પળોને કેપ્ચર કરશે

નોંધનીય છે કે અનંત અંબાણીના લગ્નની ઉજવણી 29 જૂને મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં ખાનગી પૂજા સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ મામેરુ, સંગીત અને હલ્દી સમારોહ જેવી વિધિઓ કરવામાં આવી હતી. અનંત રાધિકાની હલ્દી સેરેમની 8 જુલાઈએ થઈ હતી, જેમાં સલમાન ખાન, રણવીર સિંહ, સારા અલી ખાન, અનન્યા પાંડે અને અન્ય સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

અનંત-રાધિકાના લગ્ન સમારોહ 12 જુલાઈએ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે, તે ત્રણ દિવસ સુધી ચાલશે. મુકેશ અંબાણીએ આ ભવ્ય વેડિંગ ફંક્શનની યાદગાર પળોને કેપ્ચર કરવા માટે લોસ એન્જલસથી ટોપ લેવલના ફોટોગ્રાફર્સ અને કેમેરા પર્સનને બોલાવ્યા છે. એટલું જ નહીં, અંબાણી દ્વારા આમંત્રિત વિદેશી મહેમાનો માટે ખાનગી જેટની વ્યવસ્થા છે અને આ ફંક્શનનો ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક રાખવામાં આવ્યો છે.

Tags:

ambani familyambani weddingANANT RADHIKA WEDDINGAnant-RadhikaBollywood

Share Article

Other Articles

Previous

દેશના લોકતંત્ર અંગે શું આવ્યો સર્વે રિપોર્ટ ? એશિયામાં ભારતની શું સ્થિતિ ? વાંચો

Next

ભારત, રશિયાએ વેપારની શું સીમા નક્કી કરી ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 દિવસ પહેલા
ગુજરાત
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન માટે જાસૂસી કરતી ગદ્દારોની ગેંગનો પર્દાફાશ : 9 લોકોની ધરપકડ, તપાસ એજન્સીઓ હરકતમાં આવી
8 કલાક પહેલા
પાકિસ્તાનના નિશાના પર હતું સુવર્ણ મંદિર : અનેક હુમલા કર્યા છતાં સેનાએ ઉની આંચ પણ ન આવવા દીધી
8 કલાક પહેલા
Joe Biden Cancer: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઈ ગયું
8 કલાક પહેલા
સાત પ્રતિનિધિ મંડળના 59 નેતાઓ વિશ્વના 32 દેશો સમક્ષ પાકિસ્તાનને બેનકાબ કરશે, વાંચો સમગ્ર માહિતી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2115 Posts

Related Posts

રાજકોટમાં મોરારીબાપુની રામકથાની તડામાર તૈયારી: કાર્યાલયનું ઉદ્ઘાટન
રાજકોટ
8 મહિના પહેલા
જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : ઉપરાજ્યપાલને દિલ્હીના એલજી જેવા પાવર આપ્યા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
ભારતે આકાશી તાકાત ઘાતક બનાવી
ટૉપ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
સુપ્રીમ કોર્ટે આપના સાંસદ રાઘવ ચઢ્ઢાને શું કહ્યું? .. વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર