Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રૂ.2000 માટે યુવકનું અપહરણ : ટેક્સી ભાડાંનાં કમિશનના પૈસા ન આપતા ડ્રાઇવરને લમધાર્યો

Wed, June 4 2025

રાજકોટની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી માત્ર રૂા.2000 માટે યુવકનું અપહરણ થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર મચી જવા પામી હતી. અહીં ઉભા રહેતાં ટેક્સીચાલકો પૈકીના એક ટેક્સીચાલકે બીજા ચાલકને જૂનાગઢનું ભાડું આપ્યા બાદ તે ભાડામાંથી રૂા.2000નું કમિશન નહીં મળતાં આ ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે ડ્રાઈવિંગ કરતા અને હુડકો પોલીસ ચોકી પાછળ નાડોદાનગરમાં રહેતા સંજય ભીખાભાઈ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું કે તે તેના મીત્ર નિરજસિંહ જયરાજસિંહ ઝાલાના નામની અર્ટિગા કાર રાજકોટ-અમદાવાદ પાટે ચલાવે છે. તેનું સ્ટેન્ડ ગ્રીનલેન્ડ ચોકડીએ આવેલું છે. અહીં શકીલ નામનો શખસ પણ રાજકોટ-અમદાવાદ વચ્ચે ટેક્સ ચલાવે છે. દરમિયાન 30 મેએ બપોરે ચારેક વાગ્યાના અરસામાં શકીલ રજાકભાઈ દશાડીયા (રહે.શીતલ પાર્ક પાસે)એ સંજયને ફોન કરીને જૂનાગઢનું ભાડું આપ્યું હતું. આ ભાડાની રકમ પેટે સંજયે 6300 રૂપિયા લીધા હતા જેમાંથી 2000 રૂપિયા શકીલને કમિશન પેટે આપવાના હતા.

આ પણ વાંચો : રાજકોટમાં આવારા તત્વો બેફામ : રૂ.100નું પેટ્રોલ પૂરાવી પૈસા આપવાને બદલે આતંક મચાવ્યો

ભાડું થઈ ગયા બાદ શકીલે 2000નું કમિશન માંગતા સંજયે તેની પાસે હાલ ન હોવાનું કહ્યું હતું. આ પછી 1 જૂને ત્રણેક વાગ્યે તે ગ્રીનલેન્ડ ચોકડીએ હતો ત્યારે શકીલ તેની ગાડીમાં અમદાવાદ જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ સંજય પાસે 2000 કમિશન માંગ્યું હતું પરંતુ શકીલે પૈસા ન હોવાનું કહેતાં ત્યાં જ તેને ફડાકા મારી શકીલે તેની ગાડીમાં બેઠેલા પેસેન્જરોને ઉતારી સંજયને તેમાં બેસાડી દીધો હતો અને અપહરણ કરીને જૂનાગઢ લઈ ગયો હતો. જૂનાગઢમાં પણ તેને ફડાકા મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી `હવે તું ગ્રીલેન્ડ ચોકડીએ કેમ ધંધો કરે છે તે હું જોઈ લઈશ’ કહી ધમકી આપી હતી. જો કે જૂનાગઢના મજેવડી ગેઈટ પાસે જેવી શકીલે ગાડી ઉભી રાખી કે તેને ચકમો આપી સંજય કારમાંથી બહાર નીકળી રાજકોટ પહોંચ્યો હતો.

Share Article

Other Articles

Previous

RCB ટીમના સન્માન સમારોહ પૂર્વે મોટી કરૂણાંતિકા : ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ થતાં 7થી વધુ લોકોના મોત

Next

રાજકોટમાં આવારા તત્વો બેફામ : રૂ.100નું પેટ્રોલ પૂરાવી પૈસા આપવાને બદલે આતંક મચાવ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
8 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
45 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
46 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
51 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

ગુજરાતમાં ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીનો થશે ઉદય
ગુજરાત
8 મહિના પહેલા
ધો.9 થી 12 માટે શિક્ષણ બોર્ડ દ્વારા વિષય માટેનું માળખું જાહેર
ગુજરાત
7 મહિના પહેલા
T20 વિશ્વકપ જીતવાની સાથે કિંગ કોહલીએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સન્યાસ
સ્પોર્ટ્સ
12 મહિના પહેલા
બાંગ્લાદેશે શ્રીલંકાને ચટાવી ધૂળ: ૬ દડામાં મેચ પલટાઈ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર