Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

વિમેન્સ વર્લ્ડકપમાં 25 વર્ષ બાદ મળશે નવો ચેમ્પિયન! ભારત ત્રીજીવાર તો આફ્રિકા પહેલીવાર પહોંચ્યું ફાઈનલમાં

Sun, November 2 2025

30 દિવસ સુધી રોમાંચક મેચ અને અમુક ચોંકાવનારા પરિણામ બાદ અંતે આઈસીસી વિમેન્સ વર્લ્ડકપ-2025ના ફાઈનલિસ્ટનો નિર્ણય થઈ ચૂક્યો છે. આવતીકાલે રવિવારે નવી મુંબઈના ડી.વાય.પાટિલ સ્ટેડિયમ પર રમાનારા ફાઈનલમાં ભારત-આફ્રિકા વચ્ચે ટક્કર થશે. આ સાથે જ નક્કી થઈ ગયું છે કે 25 વર્ષના લાંબા ઈન્તેજાર બાદ મહિલા ક્રિકેટને એક નવી ચેમ્પિયન ટીમ મળશે.

વર્લ્ડકપની શરૂઆત 30 સપ્ટેમ્બરે ગૌહાટીમાં ભારત-શ્રીલંકા મેચ સાથે થઈ હતી અને હવે 30 ઑક્ટોબરે ડી.વાઈ.પાટિલ સ્ટેડિયમ પર ટૂર્નામેન્ટનો બીજો સેમિફાઈનલ મુકાબલો થયો હતો. ઑસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતા 338 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પાંચ વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લેતાં હવે તેનો મુકાબલો આફ્રિકા સામે થશે જેણે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

આ પણ વાંચો : મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ: ચેમ્પિયન અને રનર અપ બંને ટીમ પર થશે પૈસાનો વરસાદ

ટીમ ઈન્ડિયા ત્રીજીવાર વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં તેણે 2017માં પાછલો ફાઈનલ મુકાબલો રમ્યો હતો જ્યારે સૌથી પહેલાં 2005માં ભારતીય ટીમ વર્લ્ડકપ જીતવાની નજીક પહોંચી હતી. જો કે પાછલા બન્ને ફાઈનલમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. 2005માં ઑસ્ટ્રેલિયાએ અને 2017માં ઈંગ્લેન્ડે હરાવ્યું હતું. જ્યારે આફ્રિકા પહેલીવાર ફાઈનલમાં પહોંચી છે.

આ સાથે જ 25 વર્ષ બાદ મહિલા ક્રિકેટમાં નવી ચેમ્પિયન ટીમ મળશે. આ પહેલાં વર્લ્ડકપ-2000માં આવું બન્યું હતું જ્યારે ન્યુઝીલેન્ડે ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવી ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જ ચેમ્પિયન બનતા આવ્યા હોય હવે ચોથી ટીમ ચેમ્પિયન તરીકે મળશે.

Share Article

Other Articles

Previous

હરમન બ્રિગેડે રચ્યો ઇતિહાસ: મહિલા વર્લ્ડ કપના ફાઇનલમાં આફ્રિકાને 52 રને હરાવી 52 વર્ષ બાદ વિમેન્સ ક્રિકેટ ટીમ બની ચેમ્પિયન

Next

ઈસરો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ આજે કરશે લોન્ચ : જાણો શા માટે કોમ્યુનિકેશન સેટેલાઇટ CMS-03 છે ખાસ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
13 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
26 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
50 મિનિટutes પહેલા
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
56 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

મુંબઈમાં મેઘતાંડવ યથાવત, આજે પણ સ્કૂલ- કોલેજો બંધ, જનજીવન થંભી ગયું, અનેક રસ્તા બંધ
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
સોમનાથ મંદિર પર બનેલી ફિલ્મ ‘કેસરીવીર લિજેન્ડ્સ ઑફ સોમનાથ’ની રીલીઝ ડેટ બદલાઈ : જાણો ફિલ્મ ક્યારે થશે રીલીઝ
Entertainment
12 મહિના પહેલા
રાજકોટ સહિત રાજ્ય ભરના શિક્ષકો કરશે વિરોધ પ્રદર્શન : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Indian Deported: અમેરિકાથી છેલ્લા 7 માસમાં 1703 ભારતીયોને કરાયા ડિપોર્ટ, દરરોજ 8 ભારતીયોનો થયો દેશનિકાલ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર