Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બજેટમાં સિનીયર સિટીઝનને રેલવે ટિકિટમાં મળશે છૂટછાટ? રેલવે મંત્રાલય-નાણા મંત્રાલય વચ્ચે ચર્ચાઃ કોરોના વખતે આ છૂટ સ્થગિત કરવામાં આવી’તી

Fri, January 30 2026

સામાન્ય બજેટની સાથે સાથે રેલવેનું બજેટ પણ રવિવારે જ રજૂ થવાનું છે ત્યારે સિનીયર સિટીઝન ક્નસેશન ફરી વખત શરુ થાય તેવી સંભાવના છે. આ સુવિધા માર્ચ 2020માં કોરોના મહામારી દરમિયાન અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી. હાલમાં નાણાં મંત્રાલય અને રેલવે મંત્રાલય વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.

જો સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં આવે, તો 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ફરીથી ટ્રેન ટિકિટમાં છૂટનો લાભ મળી શકે છે.

ભારતીય રેલવે દાયકાઓથી સિનિયર સિટિઝન્સને ભાડામાં છૂટ આપતી આવી છે. અગાઉ પુરુષ મુસાફરોને 40 ટકા અને મહિલા મુસાફરોને 50 ટકા સુધીની છૂટ આપવામાં આવતી હતી. આ સુવિધા સ્લીપર, થર્ડ એસી, સેક્નડ એસી અને ફર્સ્ટ એસી સહિત લગભગ તમામ વર્ગોમાં લાગુ પડતી હતી.

આ પણ વાંચો :મહાશિવરાત્રિના મેળામાં જામશે ભજન-ભોજન-ભક્તિનો રંગ: 2900 પોલીસ જવાનો રહેશે તૈનાત, નાગા સાધુની રવેડીનો રુટ લંબાવાયો, જાણો જુનાગઢના મિનીકુંભની A ટુ Z માહિતી

સૂત્રોના જણાવ્યા મુજબ, બજેટ પૂર્વ બેઠકમાં સિનિયર સિટિઝન ક્નસેશન ફરીથી શરૂ કરવાની ચર્ચા થઈ છે અને સરકાર આ સુવિધા પુનઃબહાલ કરવા માટે સકારાત્મક વલણ દાખવી રહી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે, તો સિનિયર સિટિઝન્સને રેલ મુસાફરીમાં ફરી એકવાર મોટી રાહત મળશે. નાણાકીય વર્ષ 2026ના બજેટમાં તેની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે, જેનાથી વૃદ્ધ મુસાફરોને મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર રાહત મળશે.

Share Article

Other Articles

Previous

સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ: 3 મહિનામાં તમામ રાજ્યોને સ્કૂલોમાં છોકરીઓ માટે ટોયલેટ-સેનેટરી સુવિધા નહી તો માન્યતા થશે રદ

Next

મહાશિવરાત્રિના મેળામાં જામશે ભજન-ભોજન-ભક્તિનો રંગ: 2900 પોલીસ જવાનો રહેશે તૈનાત, નાગા સાધુની રવેડીનો રુટ લંબાવાયો, જાણો જુનાગઢના મિનીકુંભની A ટુ Z માહિતી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
Budget 2026: જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે,WHOના સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે  
19 મિનિટutes પહેલા
Budget 2026: બજેટમાં રેલ્વેને મોટી ભેટ, નાણામંત્રીએ દિલ્હી-વારાણસી સહિત 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોરની કરી જાહેરાત, જાણો કયા છે રુટ  
39 મિનિટutes પહેલા
Budget 2026: કેન્સર અને ડાયાબિટીસની સારવાર થશે સસ્તી, ‘બાયોફાર્મા શક્તિ’માટે ₹10,000 કરોડના રોકાણની નાણામંત્રીએ કરી જાહેરાત
1 કલાક પહેલા
ભારતને વૈશ્વિક બાયો ફાર્માનું કેન્દ્ર બનાવવા માટે ₹10,000 કરોડની ફાળવણી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2836 Posts

Related Posts

આચારસંહિતા પૂર્ણ થતા જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ ઉપર લેતા કલેકટર
રાજકોટ
2 વર્ષ પહેલા
મહિલાઓ ચેતજો !! બનાવટી કોસ્મેટીક આઈટમો બનાવતી ફેક્ટરી અહીંથી ઝડપાઈ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પાઠ્યપુસ્તકોમાં બાબરી ધ્વંશ અને ગોધરાકાંડ પછીના રમખાણોના સંદર્ભ બદલાયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘ગરીબ અને મધ્યમ વર્ગ પર મા લક્ષ્મીના આશીર્વાદ કાયમ રહે’, સંસદના બજેટ સત્ર પહેલા પીએમ મોદીનું સંબોધન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર