Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હરિયાણા કોંગીમાં સીએમ પદ માટે કોનું નામ આગળ ? વાંચો

Sun, October 6 2024

હરિયાણા વિધાન સભાની ચુંટણી થઈ ગઈ છે અને એક્ઝિટ પોલના આંકડા બહાર આવ્યા બાદ કોંગ્રેસની અંદર સીએમ પદ માટેની ખેંચાખેંચી હવે તીવ્ર બની છે. હાઇકમાંડ કોના શિરે તાજ મૂકશે તે બારામાં અનેક વાતો થઈ રહી છે અને તેની વચ્ચે રવિવારે એવા અહેવાલો બહાર આવ્યા હતા કે કુમારી શૈલજા આ પોસ્ટ માટે મુખ્ય દાવેદાર છે. જો કે હજુ ફાઇનલ પરિણામ આવવાનું બાકી છે ત્યાર બાદ વધુ રસાકસી થઈ શકે છે.

પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા હુદાએ આ બારામાં મીડિયા સાથેની વાતચીતમાં એમ ક્હ્યું હતું કે દાવા તો કોઈ પણ કરી શકે છે. આ માટેનો ફેસલો તો હાઇકમાન્ડ જ કરશે. જો કે એમણે એમ પણ કહ્યું હતું કે કુમારી શૈલજા પણ રેસમાં છે.

જો કોંગ્રેસની સરકાર બની તો કેબિનેટમાં કોણ આવશે તેવા સવાલના જવાબમાં એમણે કહ્યું હતું કે આ બધી પછીની વાત છે અને આ બારામાં પણ હાઇ કમાન્ડ જ નિર્ણય લઈ શકે છે. અત્યારે બધાની દાવેદારી હોય જ તે સમજી શકાય તેવી વાત છે.

હુદાએ એમ પણ કહ્યું હતું કે લોકતંત્રમાં મુખ્યમંત્રી થવાની બધાની મરજી હોય છે. જો કે આવા નિર્ણયો પાર્ટીના હાઇ કમાન્ડ દ્વારા જ થતાં હોય છે. તેમાં કોઈનું કઈ ચાલતું નથી. આ બધી વાતો અત્યારે કાલ્પનિક જ કહી શકાય.

Share Article

Other Articles

Previous

કાશ્મીરના કયા વિસ્તારમાંથી સેનાએ કોનો જથ્થો હાથ કર્યો ? વાંચો

Next

માલદીવના પ્રમુખ મુઈઝુ આજથી ચાર દિવસ માટે ભારતના પ્રવાસે, વડાપ્રધાન મોદી સાથે મહત્વની બેઠક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પાણીની અછત વચ્ચે ખેતરોમાં ફેલાયો રોગ: કપાસમાં ગુલાબી ઈયળ અને મગફળીમાં ફૂગનો પ્રકોપ
3 મિનિટutes પહેલા
તહેવારો ટાણે મુંબઈની જનતાને મોંઘવારીનો ડબલ ઝટકો: દૂધથી લઈ ગેસ અને રીક્ષા પણ મોંઘા થયા
2 કલાક પહેલા
ગુજરાતમાં 14 વર્ષથી ગુટખા પર બેન હોવા છતાં ₹3000 કરોડનું વેચાણ, કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો
2 કલાક પહેલા
મેઘરાજાની રૂઠામણથી જગતના તાત પર સંકટ: કૂવાના તળિયા દેખાયા, મગફળી-કપાસનો પાક જોખમમાં, ખેડૂતોની હાલત કફોડી
2 કલાક પહેલા
Categories

નેશનલ

3558 Posts

Related Posts

કેનેડામાં પાર્ટ ટાઇમ નોકરી માટે ભારતીય છાત્રો કતારમાં
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ગુજરાતમાં દર બીજી મિનિટે ૬૪૭૨ રૂપિયાનો ટ્રાફિકનો દંડ ફટકારાય છે
ગુજરાત
2 વર્ષ પહેલા
ઑલિમ્પિકમાં ગજબ વિવાદ: મેચ પૂરી થયાની બે કલાક બાદ હાર્યું આર્જેન્ટીના !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
જામનગરમાં પીએમ મોદીએ ક્ષત્રિય સમાજના બલિદાનને કર્યું યાદ, જૂના સ્મરણો વાગોળ્યા
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર