Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અમેરિકામાં હવે કઈ કેટેગરીના ભારતીયો આવી ગયા ટેન્શનમાં ? શું થયું ? વાંચો

Sat, March 15 2025

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે, ત્યારથી એક પછી એક ચિંતાજનક જાહેરાતો કરતા રહ્યા છે. જોકે હવે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ દ્વારા ‘ગ્રીન કાર્ડ’ અંગે નિવેદન અપાયું છે અને સૌને ચોંકાવી દીધા છે. વેન્સે ગ્રીન કાર્ડ ધારકોના અધિકારો અંગે ટિપ્પણી કરી નવી ચર્ચા ઉભી કરી છે. ગ્રીન કાર્ડ કાયમી રહેવાની ગેરંટી નથી તેમ કહેતાં આવા 28 લાખ ભારતીયો ટેન્શનમાં આવ્યા છે. એમની પાસે ગ્રીન કાર્ડ છે. આમ આ રીતે હવે ભારતીયો ભારે ટેન્શનમાં આવી ગયા છે અને એમના માટે જોખમ ઊભું થઈ ગયું છે .

અમેરિકામાં સત્તાવાર રીતે કાયમી નિવાસી કાર્ડને ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે. જો કોઈની પાસે આ કાર્ડ હોય તો તેઓને અમેરિકામાં રહેવા અને કામ કરવાનો અધિકાર મળી જાય છે. પરંતુ નિયમ મુજબ ગ્રીન કાર્ડમાં કાયમી નિવાસી તરીકે નામ હોવા છતાં તેઓને અમેરિકામાં રાખવા કે નહીં, તેની કોઈ ગેરેન્ટી નથી.

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે કહ્યું કે, ‘જો કોઈ વ્યક્તિ પાસે ગ્રીન કાર્ડ હોય તો તેમને સંયુક્ત રાજ્ય અમેરિકામાં અનિશ્ચિતકાળનો અધિકાર મળી જતો નથી. આ કાર્ડ સ્વતંત્ર અધિકાર માટે નહીં, પરંતુ તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે છે.
અમેરિકાની કાયદાકીય વ્યવસ્થામાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ છે, જેના કારણે ગ્રીન કાર્ડ રદ પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોય, દેશમાં લાંબા સમય સુધી રહેતો ન હોય કે પછી ઈમિગ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેવા વ્યક્તિનું ગ્રીન કાર્ડ રદ પણ થઈ શકે છે.’

ગ્રીન કાર્ડ એટલે અમેરિકાનો કાયમી નિવાસી કાર્ડ. આ એક ઓળખ પત્ર છે જે કોઈ વ્યક્તિને અમેરિકામાં કાયમી રૂપે રહેવા અને કામ કરવાનો અધિકાર આપે છે. ગ્રીન કાર્ડ ધરાવનાર વ્યક્તિને અમેરિકન નાગરિકોને મળે છે એવા અધિકારો મળે છે. અલબત્ત, ગ્રીન કાર્ડધારકને અમેરિકન નાગરિકોની જેમ તમામ અધિકારો નથી મળતા.

Share Article

Other Articles

Previous

સુનિતા વિલિયમ્સ અને સાથીને પાછા લાવવા ફરી મિશન લોન્ચ : હવે જલ્દી પૃથ્વી પર પાછા ફરવાની આશા બંધાઈ

Next

રંગ લાગ્યો રાજકોટને ગેરું અને કેસૂડાનો : રાજમાર્ગો પર ખીલી રંગોત્સવની રોનક, જુઓ તસવીરો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
1 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
3 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
4 કલાક પહેલા
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

ઉત્તર પ્રદેશના મેરઠમાં કથા દરમિયાન ગેરવ્યવસ્થા સર્જાતા અને ભાગદોડ થતાં અનેક મહિલાઓ ઘાયલ
Breaking
1 વર્ષ પહેલા
શું થયું સલમાન ખાન સાથે ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 11 શ્રદ્ધાળુઓના મોત, ભીડને કારણે જાણો શું લેવાયો નિર્ણય
ધાર્મિક
2 વર્ષ પહેલા
અમેરિકાના બે દિવસના પ્રવાસે રાહુલ ગાંધી, ડલાસ પહોંચ્યા, લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ પ્રથમ મુલાકાત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર